અરવલ્લી જિલ્લા ના ભિલોડા માકેઁટયાડઁ નો ઈતિહાસ રચાયો. ભિલોડા apmc માકેઁટયાડઁમાં એક મહિલા ચેરમેનને APMC માર્કેટ યાર્ડ નું સુકાન સોપવામાં આવ્યુ. પ્રથમવાર ચેરમેનન પદે એક મહિલાનેની માકેઁટયાડઁ જવાબદારી આપવામાં આવી. પ્રથમ વાર નિલમકુંવરબા હિતેન્દ્રસિંહ સિસોદિયા બિનહરીફ તરીકે ચેરમેન પદે ચૂંટાઈ આવ્યા વાઈસચેરમેન પદેબિનહરીફ પટેલ જયંતીભાઈ કુબેરભાઈ ચૂંટાઈ આવ્યા ગુજરાત રાજ્યમાં APMC.માકેઁટયાડઁ મહિલા હિસ્સેદારીનું એક ઉતમ ઉદાહરણ જોવા મળ્યુ. ટ્રાયબલ એરિયામાં APMC માકેઁટયાડઁ માં પ્રથમવાર મહિલા ચેરમેન પદે નિમણૂંક થઈ. ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ ભિલોડામાં એક મહિલા ચેરમેન પદે પહેલીવાર નિલમકુંવરબા હિતેન્દ્રસિંહ સિસોદિયા ની નિમણૂંક થવા થી અત્ર-તંત્ર સવઁત્ર ખુશીનો માહોલ જોવા મળ્યો રીપોર્ટ જ્યોતિકા ખરાડી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

લાખણી તાલુકા કક્ષાની ધોરણ:-૧૧* *પુસ્તક વાચક સ્પર્ધામાં લોકનિકેતન વિનય મંદિર, લવાણાની દીકરી પ્રથમ સ્થાને*