વડોદરા જીલ્લાના કરજણ તાલુકાના દેથાળ ગામે મહિલા ઉપર સામુહિક દુષ્કર્મ આચરી હત્યા કરવામાં આવી હતી, જે અંગે આજરોજ ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી માન. શ્રી પ્રદીપસિંહ જાડેજા ( Pradipsinh Jadeja ) ની રૂબરૂ મુલાકાત કરી

વડોદરા જીલ્લાના કરજણ તાલુકાના દેથાળ ગામે મહિલા ઉપર સામુહિક દુષ્કર્મ આચરી હત્યા કરવામાં આવી હતી, જે અંગે આજરોજ ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી માન. શ્રી પ્રદીપસિંહ જાડેજા ( Pradipsinh Jadeja  ) ની રૂબરૂ મુલાકાત કરી મહિલા પર સામુહિક દુષ્કર્મ કરનાર નરાધમોને કડક સજા કરવામાં આવે અને ફાસ્ટટ્રેક કોર્ટમાં કેશ ચલાવવામાં આવે તે બાબતે  રજૂઆત કરવામાં આવી. 
 જેમાં પૂર્વ સાંસદ શ્રી જગદીશ ઠાકોર, કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રીઓ શ્રી શૈલેષ પરમાર, શ્રી સી.જે. ચાવડા, શ્રી બળદેવજી ઠાકોર, ગેનીબેન ઠાકોર, ભરતજી ઠાકોર, ચંદનજી ઠાકોર, રાજેન્દ્રસિંહ ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત. પ્રવક્તા શ્રી જયરાજસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા..
બ્યુરો રિપોર્ટ પ્રાઈમ હિન્દુસ્તાન ન્યૂઝ ગાંધીનગર

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો