પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

છબી
પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું મહુવા મા આજરોજ તા :07/05/21 શુક્રવાર ના રોજ મહુવા ના મધ્ય એવા કૃષ્ણ કોમ્યુનિટી હોલ ખાતે પ્રેરક દાતા શ્રી પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી તેમજ કૃષ્ણા હોલ ટ્રસ્ટ ના સહયોગ થી ચેમ્બર ઓફ કૉમેર્સ  મહુવા સંચાલિત 20 બેડ સાથે નું ની:શુલ્ક (ફ્રી ) કોવીડ કેર સારવાર કેન્દ્ર શરુ કરવામાં આવેલ જેમાં 10 બેડ પર ઓક્સિઝન  સગવડ પણ  રાખવામાં આવેલ છે  શરુ થનાર કેન્દ્ર મા ખાસ કરી દાખલ થયેલ દર્દી ના મેડિકલ રિપોર્ટ તેમજ દવા અને સારવાર સંપૂર્ણ પણે ફ્રી રાખતા અને શહેર ની મધ્ય મા હોવાથી ગરીબ દર્દી માટે કેન્દ્ર  આશીર્વાદ રૂપ  બની રહેશે અત્રે ઉલ્લેખનીય છે કે પૂજ્ય મોરારીબાપુ એ રાજુલા ની સપ્તાહ દરમ્યાન કોરોના મહામારી ચિંતા કર્યા બાદ મહુવા સાથે અન્ય તાલુકા મા  ખુબ જ મોટુ આર્થિક યોગદાન આપી ને કોરોના ના ના દર્દી ની યોગ્ય સારવાર શહેર મા જ મળી રહે બહાર જવુ ના પડે તેવી બાપુ એ ચિંતા વ્યક્ત કરતા અને આગેવાનો સાથે ચર્ચા વિચારણા બાદ  તેના ભાગરૂપે ટૂંકા દિવસો મા જ મહુવા ખાતે આ કેન્દ્ર હનુમાનજ

મહુવા તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર ખાટસુરા તથા ભાણવડ ગામ મા સ્વૈચ્છિક લોકડાઉંન

છબી
મહુવા તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર ખાટસુરા તથા ભાણવડ ગામ મા સ્વૈચ્છિક લોકડાઉંન ગ્રામ્ય વિસ્તાર મા કોરોના ના કેસ વધતા લોકો મા જોવા મળી જાગૃતિ સમગ્ર ગુજરાત ની સાથે દેશ મા જયારે કોરોના એ હાહાકાર મચાવ્યો છે  તેવા સમયે કોરોના ની બીજી ઘાતક લહેર મા દર્દી ને બેડ, ઓક્સિઝન, રેમદેસીવર ઇન્જેકશન, નહિ મળતા દર્દી ના મૃત્યુ આંક પણ કોરોના ના કેસ સાથે વધતો જોવા  મળી આ ગંભીર પરીસ્તીથી શહેરી વિસ્તાર ની સાથે ગ્રામ્ય વિસ્તાર મા પણ જોવા મળતા શહેરી વિસ્તાર ની જેમ ગ્રામ્ય વિસ્તાર મા કોરોના ના સંક્રમણ ને અટકાવવા સ્વૈચ્છિક લોકડાઉન થઇ રહ્યું છે જેમાં મહુવા તાલુકા મા પણ મોટા ભાગ ના ગામડા મા સ્વૈચ્છિક લોકડાઉંન જોવા મળી રહ્યું છે જેમાં ખાસ વાત કરીયે તો મહુવા ના આસરાના, મોટાખુટવડા અને અન્ય ગ્રામ્ય વિસ્તાર બાદ ખાટસુરા ગામના સરપંચ ઝવેરભાઈ  તેમજ ભાણવડ ગામ ના શક્તિભાઈ, એમ દરબારે એ ગામ મા જાહેરનામું બહાર પાડી ગામ મા નોટિસ બોર્ડ પર જાહેરાત કરી સ્વૈચ્છિક લોકડાઉંન અનિશ્ચિત મુદત માટે જાહેર કરતા લોકો નો અદભુત પ્રતિસાદ જોવા મળી રહ્યો છે અને બંને ગામ ના લોકો જરૂરી કામ સબબ  બે કલાક  જ પૂરતા બહાર ન

રામ નામ પ્રચારક પરમ પૂજ્ય નામાનુરાગી પ્રેમભીક્ષુજી મહારાજ ની 51 મી પુણ્ય તિથિ સૌરાષ્ટ્ર ગુજરાત ની સાથે દેશ વિદેશ મા સાદાઈ થી ઉજવણી કરવામા આવી

છબી
*રામ નામ પ્રચારક પરમ પૂજ્ય નામાનુરાગી પ્રેમભીક્ષુજી મહારાજ ની 51 મી પુણ્ય તિથિ સૌરાષ્ટ્ર ગુજરાત ની સાથે દેશ વિદેશ મા સાદાઈ થી ઉજવણી કરવામા આવી  સૌરાષ્ટ્ર અને ગુજરાત ની સાથે સમગ્ર દેશ વિદેશ મા શ્રી રામ જય રામ જય જય રામ મહામંત્ર નો આહલેખ જગાડી સૌ કોઈ ને રામ નામ પ્રત્યે શ્રદ્ધા દ્રઢ કરનાર પરમ પૂજ્ય નામનીષ્ઠ સંત શ્રી પ્રેમભીક્ષુજી મહારાજ ની 51 મી પુણ્ય તિથિ સમગ્ર ગુજરાત સાથે દેશ વિદેશ મા પ્રવર્તમાન પરીસ્તીથી ને ધ્યાને લઈ સાદાઈ થી દરેક રામધૂન સંકીર્તન મંદિર સાથે રામનામ પ્રેમી ભાઈ ઓ બહેનોએ ઘરે ઘરે પૂજન અર્ચન કરી તેમજ બાળકો ને પ્રસાદ વિતરણ કરી મહારાજ શ્રી નો રાજીપો મેળવ્યો હતો આમ તો દરવર્ષે આ તિથિ મહોત્સવ અલગ અલગ પાવન જગ્યા પર જેમ કે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, જામનગર, મહુવા, મોટી પાનેલી, તાલાલા ગીર, ઢાંક પાટણ, ડાકોર, સોઢાણા જેવા અનેક પાવન સ્થળ પર સમસ્ત રામપ્રેમી (પ્રેમપરિવાર ) ભાઈ ઓ બહેનો એક સાથે હજારો ની સંખ્યા મા એકત્રિત થઇ ને દિવ્ય વાત્તાવારણ સાથે  રામનામ ના નાદ ની વચ્ચે સંતો મહંતો ની પાવક ઉપસ્તીથી મા ભવ્ય રીતે તિથિ મહોત્સવ ઉજવતા આવ્યા છે   પરંપરા

ગીર સોમનાથ.ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા દ્વારા બે ઘરફોડ ચોરી ગૌ વંશ તસ્કરી ના બે આરોપીઓ ને તડીપાર ના આદેશ.ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ત્રણ જીલ્લા ની તડીપાર ના આદેશ..

છબી
ગીર સોમનાથ.ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા દ્વારા બે ઘરફોડ ચોરી ગૌ વંશ તસ્કરી ના બે આરોપીઓ ને તડીપાર ના આદેશ. ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ત્રણ જીલ્લા ની તડીપાર ના આદેશ..વેરાવળ શહેર માં ઘરફોડ ચોરી ગૌ વંશ ની તસ્કરી જેવા ગુનાહ માં   સન્ડોવાયેલ બે આરોપી ને તડીપાર નો આદેશ જારી.વેરાવળ સીટી. પી. આઈ. ના મર્ગદરશન થી અનેક ઘરફોડ ચોરી ગેર કાયદેસર ગૌ વંશ ના કતલ કરવાના ઇરાદે તસ્કરી  કરતાં બે આરોપી તડીપાર ૧ આદિલ અનવર શેખ*  *૨ ઋત્વિક ઉર્ફે રીતિક ગડુ મકવાણા*  *બને આરોપીઓ ને તડીપાર કરાયા..*

બનાસકાંઠા જિલ્લા ના ડીસા તાલુકાના કાંટ ગામ માં કરોડો રૂપિયાની જમીન નું કોભાંડ આચાર્ય હોવાની ફરિયાદ નવીન ભાઈ પરમાર દ્વારા કરવામાં આવી

છબી
બનાસકાંઠા જિલ્લા ના ડીસા તાલુકાના કાંટ ગામ માં કરોડો રૂપિયાની જમીન   નું કોભાંડ આચાર્ય હોવાની ફરિયાદ નવીન ભાઈ પરમાર દ્વારા કરવામાં આવી ડીસા તાલુકાના કાંટ ગામે  તળાવની જમીન પચાવી પાડવાનું  કરોડો રૂપિયા નું જમીન  કોભાંડ આચર્યુ હોવાનું   નવીનભાઈ પરમાર દ્વારા જણાવામાં આવી રહ્યું છે કાંટ ગામ નું તળાવ સર્વ નંબર 235 માં આવેલું હતું અને હાલે પણ સર્વે નંબર 235 માં બોલે છે બાબુલાલ મળી દ્વારા આ તળાવ ને બુરી ને ફેન્સી વાડ કરી ને કરોડો રૂપિયા ની જમીન હડપકરી  હોય અને તળાવ સર્વ નંબર  બીજા માં બનાવ્યું હોવાનું જણાવામાં આવી રહ્યું છે આમ કરવાનું કારણ  કરોડો રૂપિયાની જમીન રોડ ટચ હોવાથી બિલ્ડરો દ્વારા જમીન પચાવી પાડવાનું  મોટું કોભાંડ આચર્યુ હોવાનું જાણવું હતું  નવીનભાઈ પરમારે જણાવ્યું હતું  કે સરકારી બાબુઓ  અને બિલ્ડરો દ્વારા  મિલી ભગત ના કારણે મોટું કોભાંડ આચર્યુ હોવાનુ જણાવી  રહ્યાછે  જો જિલ્લા કલેકટર સાહેબ દ્વારા આ જમીન મા ખરાય થી તપાસ કરવામાં આવે તો મોટું જમીન કોભાંડ બહાર આવે તેવું જણાવી રહ્યા છે તો જિલ્લા કલેકટર સાહેબ દ્વારા ક્યારે તપાસ કરવામાં આવશે એતો આવનારો સમય

અપડેટ બનાસકાંઠાકાંકરેજના ટેંબી ગામનું ગૌરવકાંકરેજના ટેંબી ગામના મેહુલકુમાર દેવચંદભાઈ જોશી મહારાષ્ટ્ર યોગાસન સ્પોટર્સ એસોસિયેશન ચેમ્પિયન માં સમગ્ર મહારાષ્ટ્ર માં એજ ગ્રુપ 20-28 સિનિયર બોય માં તૃતીય સ્થાન સાથે કાંસ્ય પદક પ્રાપ્ત કરવા આવ્યું. નેશનલ યોગાસન સ્પોર્ટ્સમાં ફેડરેશન સંલગ્ન મહારાષ્ટ્ર યોગાસન સ્પોટર્સ એસોસિએશન દ્વારા યોગાસન સ્પર્ધા નું આયોજન થયું હતું જેમાં અલગ-અલગ મહિલાઓ અને પુરુષો નો જુથો હતા તેની અંતર્ગત સિનિયર ગ્રુપ માં બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ટેંબી ગામનાં મેહુલભાઈ જોશી સમગ્ર મહારાષ્ટ્ર માં કાંસ્ય પદક સાથે ત્રીજા નંબરે આવતા સમગ્ર બનાસકાંઠાનું અને ટેંબી ગામનું ગૌરવ વધાર્યું હતું. ભારત સરકાર ના યુવક સેવા અને ખેલ મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત એક માત્ર " નેશનલ યોગાસન સ્પોર્ટ્સ ફેડરેશન " દ્વારા આગામી ૨૪ થી ૨૬ માર્ચ ૨૦૨૧ ના રોજ Online નેશનલ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ નું આયોજન થશે જેમાં મહારાષ્ટ્ર રાજ્ય તરફથી મેહુલકુમાર દેવચંદભાઈ જોશી ભાગ લેશે. રિપોર્ટ શંકરલાલ બી.પુરોહિત બનાસકાંઠા

લાખણી માં સરપંચ એસોસિએશન અને vssm સંસ્થાના સંયુક્ત ઉપક્રમે પાણીના ઊંડા જતા તળો બાબતે ચિંતન શિબિર યોજાઈ..

છબી
*લાખણી માં સરપંચ એસોસિએશન અને vssm સંસ્થાના સંયુક્ત ઉપક્રમે પાણીના ઊંડા જતા તળો બાબતે ચિંતન શિબિર યોજાઈ...  લાખણી મુકામે હિંગળાજ માતાજીના મંદિરે લાખણી તાલુકા સરપંચ એસોશિયન અને vssm સંસ્થા દ્વારા લાખણી પંથકમાં ગંભીર રીતે નિચે જતા ભૂગર્ભજળ ના પ્રશ્નો વિશે ચર્ચાઓ કરવામાં આવી તેના ઉપાય તરીકે વહીવટીતંત્ર સરકાર સંસ્થા અને લોકભાગીદારીથી કઈ રીતે ભૂગર્ભજળ સચવાઈ રહે અને આ પંથકની રોજગારી જેવીકે ખેતી અને પશુપાલન જેના પર નિર્ભર છે તેનો કાયમી ઉકેલ આવે એ માટે થઈને ચર્ચા વિચારણાઓ કરવામાં આવી લાખણી તાલુકામાં આવતા ગામોમાં તળાવ સુજલામ સુફલામ કેનાલ કે નર્મદા કેનાલમાંથી પાઇપ લાઇન નાખી ભરવામાં આવે તથા વરસાદી પાણીને ખેડૂતો પોતાના ખેતરમાં રિચાર્જ કરે અને ગ્રામ પંચાયતો ગામના તળાવો વૈજ્ઞાનિક ટેકનિકથી રિચાર્જ કરે તો આનો ઉકેલ શક્ય બને એમ છે.એ વિષય પર સંસ્થા, સરપંચો અને વહીવટી તંત્ર દ્વારા પરસ્પર પોતાના અનુભવો અને માહિતી ની આપ લે થઈ હતી.અને દરેક સરપંચો,સંસ્થા અને આગેવાનો એ આ કાર્ય માં તન મન અને ધન થી મદદ કરવાની ખાત્રી આપી અને લક્ષ્ય સુધી આ કામ ને પહોચાડવાનો સંકલ્પ કર્યો હતો.  આ કાર્યક્રમમાં લાખણી તાલુ
છબી
ભિલોડા A.P.M.C. માર્કેટ યાર્ડ    તારીખ 10/03/2021 ને બુધવાર ના  ભાવ પર એક નજર કરીએ  ભાવ 20કિલ્લો મુજબ   ઘઉં/496 ટુકડી બોરી આવક 750 નોધાણી હતી જેનો ભાવ  360.00 થી 440.00સુધી રહ્યો હતો ઘઉં લોકવન આવક બોરી 100. નોધાણી હતી જેનો ભાવ 350થી 400સુધી રહ્યો હતો ઘઉં  મિલબર આવક બોરી.450.નોધાણી હતી જેનો ભાવ.340 થી 348 સુધી રહ્યો હતો  ઘઉં 173 જાત આવક બોરી 170 નોધાણી હતી જેનો ભાવ 345.00 થી 375 સુધી રહ્યો હતો  મકાઈ આવક બોરી 15 નોધાણી હતી જેનો ભાવ  280 થી 330 સુધીરહ્યો હતી ચણા આવક નિહવત જોવા મળી હતી તુવેર આવક બોરી 8 નોધાણી હતી.જેનો ભાવ 1160 થી 1242 સુધી રહ્યો હતો. અડદ ની આવક નિહવત જોવા મળી હતી રાયડો આવક બોરી 20 નોધાણી હતી જેનો ભાવ 850 થી 880 સુધી રહ્યો હતો ગવાર આવક  ની આવક નિહવત જોવા મળી હતી કપાસ  ની આવક નિહવત જોવા મળી હતી સોયાબીન આવક બોરી 10 નોધાણી હતી જેનો ભાવ 950 થી 1020 સુધી રહ્યો હતો  શણ નિ આવક નિહવત જોવા મળી હતી. ભિલોડા APMC  સારા ભાવ મળવાથી ખેડૂતો ઉત્સાહ  જોવા મળ્યો હતો

મહુવા તાલુકા ના તરેડ ગામે સર્વરીગ ફ્રી નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલઆશરે 300 દર્દી એ નિદાન કરાવી ને સારવાર લીધી

છબી
મહુવા  તાલુકા ના તરેડ  ગામે સર્વરીગ ફ્રી  નિદાન કેમ્પ નું આયોજન  કરવામાં આવેલ આશરે  300 દર્દી એ નિદાન કરાવી  ને સારવાર લીધી  તાજેતરમાં મહુવા તાલુકાના તરેડ ગામમાં હેલ્થ કેર ક્લિનિક ના ડૉ. કમલેશ મકવાણા દ્વારા ૧૦૦ ટકા " ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ  " નું આયોજન તરેડ ગામ મા કરવામાં આવ્યું જેમાં મહુવાના ખ્યાતનામ ડૉ.  જીવરાજ સોલંકી ( M.D.D.N.B.medicin), ડૉ.નિલેશ લાડુમોર ( M.S.Fmas), ડૉ.મહેશ એન. બાંભણિયા ( M.B.D.G.O.) , ડૉ. ડી. યુ. મોરી (M.D.Ped ) અને ડૉ. કમલેશ મકવાણા એ ૩૦૦ જેવા દર્દીઓને તપાસી રોગ નું નિદાન કરી ફ્રી રીપોર્ટ અને દવાઓ આપી સારવાર કરી માનવતા ની મિશાલ પુરી પાડેલ છે. આ કેમ્પ મા ગામ  ના આગેવાન  દિનેશરાજ  રાવળીયા, સાથે  અન્ય આગેવાનો  ઉપસ્થિત  રહી કેમ્પ ને સફળ  બનાવવા  જહેમત  લીધી  હતી રિપોર્ટિંગ :રૂપેશ ધોળકિયા મહુવા

બનાસકાંઠા ડીસા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે .

છબી
Prime hindustan NEWS તા.૦૩/૦૩/૨૦૨૧ ડીસાના રાણપુર ઉગમણા વાસ ખાતેથી ૪૦૭.૧૬ કિલોગ્રામ ગાંજો કિ.રૂ.૪૦,૭૧,૬૦૦/- ના જથ્થા સાથે ત્રણ (૩) ઈસમોને દબોચી લેતી બનાસકાંઠા I GP શ્રી જે.આર. મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ* નાઓ તરફથી ગેરકાયદેસર રીતે કેફી ઐષધો અને મન પ્રભાવી દ્રવ્યોનું વેચાણ અટકાવવા અને આવા પદાર્થોનુ વેચાણ કરતા ઈસમો વિરૂદ્ધ NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચના અંતર્ગત          પોલીસ અધીક્ષક શ્રી તરૂણ કુમાર દુગ્ગલ સાહેબ બનાસકાંઠા પાલનપુર*  નાઓના માર્ગદર્શન આધારે,                             પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.આર.ગઢવી SOG બનાસકાંઠા તથા ટીમના પો.સ.ઇ શ્રી એમ.કે. ઝાલા તથા એ.એસ.આઈ. સાયબાભાઈ, સિકંદરખાન તથા હેડ.કોન્સ. વિનોદભાઈ, વનરાજસિંહ, ગીરીશભારથી, જીતેન્દ્રભાઈ, દિલીપભાઈ, ભરતસિંહ, અરજણભાઇ, હસમુખભાઈ તેમજ પો.કો.દિલીપસિંહ, સંજયસિંહ,દલજીભાઈ તથા સરદારભાઈ વિગેરે નાઓએ ચોક્કસ બાતમી આધારે ડીસા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના રાણપુર ઉગમણા વાસ ગામની સીમમાં  રહેતા (૧) અજયભાઈ ઈશ્વરભાઈ રબારી (૨) મનુભાઈ ઉર્ફે હર્ષદભાઈ ચમનભાઈ મેવાડા(સુથાર) (૩)  મેહુલભાઈ સોમાભાઈ મેવાડા ( સુથાર) (૪) દિનેશસીંગ

બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના કોંગ્રેસના મહિલા પ્રમુખ નંદા બહેન ઠાકોર ભાભર શહેરમાં નગરપાલિકાની ચૂંટણી પ્રચાર માં ભાભર શહેરમાં વોર્ડ નં પ્રમાણે ડોર ટું ડોર ઘરે ઘરે જઇને પ્રચાર કરી રહ્યા છે

છબી
*બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના કોંગ્રેસના મહિલા પ્રમુખ નંદા બહેન ઠાકોર ભાભર શહેરમાં નગરપાલિકાની ચૂંટણી પ્રચાર માં ભાભર શહેરમાં વોર્ડ નં પ્રમાણે ડોર ટું ડોર ઘરે ઘરે જઇને પ્રચાર કરી રહ્યા છે સાથે સાથે કોંગ્રેસ તરફ મતદાન કરવા મતદારોને આકર્ષવા નંદા બહેન ઠાકોર EVM મશીન માં વોટ કેવી રીતે કરાય તે વિષે જાણકારી આપી રહ્યા છે ખૂબજ સરસ કામગીરી કરી રહ્યા છે નંદા બહેન ઠાકોર નું કહેવું છે ભાભર નગરપાલિકાની ચૂંટણી માં કોંગ્રેસ ના 24 ઉમેદવારોની જીત નિષિત છે જેનું મુખ્ય કારણ એ છે કે ભાજપના કુશાસન નો અંત નિષિત છે નંદા બહેન ઠાકોર નું કહેવું એવું થાય છે કે 4ભાભર શહેરમાં મતદારોના મોઢે સાંભળવા મળે છે કે ભાજપે અમને પાંચ વર્ષ સુધી ખુબ હેરાન પરેશાન કર્યા છે અને ભાભર શહેરમાં ભાજપે કોઇ વિકાસના કાર્યો કર્યા નથી હવે અમે ભાજપથી કંટાળી ગયા છીએ ભાભર શહેરમાં  ભાજપના કુશાસનમાં ખૂબ ભ્રષ્ટાચાર થયો છે અને મોટા પ્રમાણમાં કૌભાંડો આચરવામાં આવ્યા છે ભાજપે ભાભર શહેરમાં કોઇ વિકાસ કર્યો નથી વિકાસના નામે ભાજપના ભાભર નગરપાલિકાના કોર્પોરેટરોએ પોતાના ઘર ભર્યા છે આવું ભાભર નગરપાલિકાના

https://youtu.be/A5LLV01ERBc

https://youtu.be/A5LLV01ERBc

બનાસકાંઠા વાવનાં માવસરી માઈનર કેનાલમાં 10 ફુટ નું ગાબડું સરહદી વિસ્તારમાં કેનાલમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત વાવનાં માવસરી માઈનર કેનાલમાં 10 પડ્યું ગાબડું સરહદી વિસ્તારમાં દિવસ ઉગેને કેનાલો તૂટવાના સમાચારો હવે રોજિંદા બની ગયા છે

છબી
બનાસકાંઠા અપડેટ  વાવનાં માવસરી માઈનર કેનાલમાં 10 ફુટ નું ગાબડું  સરહદી વિસ્તારમાં કેનાલમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત વાવનાં માવસરી માઈનર કેનાલમાં 10 પડ્યું ગાબડું સરહદી વિસ્તારમાં દિવસ ઉગેને કેનાલો તૂટવાના સમાચારો હવે રોજિંદા બની ગયા છે ગઈ કાલે સુઈગામ નાં મોરવાડા માઇનોર 1 કેનાલમાં તેમજ ભાભરના ચાતરા કેનાલમાં 20 ફુટના ગાબડાં પડ્યાં હતાં ત્યારે આજે વહેલી સવારે વધુ એક માવસરી માઇનર કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતાં હજારો  લીટર પાણીનો વેડફાટ  બનાસકાંઠા જિલ્લાનાં સરહદી વિસ્તારમાં ખેડૂતોનાં સુખાકારી માટે રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી સરહદી વિસ્તારમાં કરોડોના ખર્ચે કેનાલો બનાવવામાં આવી છે પરંતુ ક્યાંક નર્મદા નિગમનાં વહીવટી ની ખામી નાં કારણે તેનો ભોગ આજે ખેડૂતો ભોગવી રહ્યા છે ક્યાંક કેનાલોમાં આજે પાણી નથી મળતું તો ક્યાંક કેનાલો તૂટવાના બનાવો બની રહ્યા છે અને તેનો ભોગ અંતે નિર્દોષ ખેડૂતો ભોગવી રહ્યા છે ત્યારે વધુ એક કેનાલ વાવના માવસરી માઈનર કેનાલમાં વહેલી સવારે 10 ફુટ નું ગાબડું પડતાં લાખો લિટર પાણીનો બેફામ વેડફાયુ થવા પામ્યો હતો કેનાલમાં ગાબડું પડતાં ખેડૂત

બનાસકાંઠા અપડેટ.ધાનેરા થરાદ હાઇવે પર બાઇક સ્લીપ ખાતા બાઇક ચાલક નું ઘટનાસ્થળે મોત

છબી
બનાસકાંઠા અપડેટ.ધાનેરા થરાદ હાઇવે પર બાઇક સ્લીપ ખાતા બાઇક ચાલક નું ઘટનાસ્થળે મોત . ધાનેરા થરાદ હાઇવે પર સતત બીજા દિવસે પણ બીજી અકસ્માત ની ઘટના સામે આવી છે રામસીપુરા ગામનાં પાટીયા પાસે બાઈક સ્લીપ ખાઇ જતાં બાઈક ચાલક નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું મળતી માહિતી મુજબ બાઇકચાલક ચાલુ બાઇકે મોબાઇલ પર વાત કરતી વખતે સ્ટેરીંગ પર કાબૂ ગુમાવતાં બાઈક સ્લીપ ખાતા ડિવાઈડર સાથે અથડાતાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું બાઈક ચાલક પાસેથી આધારકાર્ડ નીકળતાં મૂર્તક થરાદ નો શ્રવણજી શ્રીપાલ હોવાનું સામે આવ્યુ છે ઘટનાની જાણ કરાતા 108 અને ધાનેરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૂર્તક નાં  વાલી વારસો ને જાણ કરી મૂર્તક ની લાશ ને પી.એમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી અકસ્માત થતાં ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, રિપોર્ટર રમણ પરમાર બનાસકાંઠા

*ડીસા શહેર ઉત્તર પો.સ્ટે. ચોરીના મો.સા સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરતી ડીસા શહેર ઉત્તર પોલીસ

છબી
Prime hindustan news તા.૧૯/૦૨/૨૦૨૧* 🚓  *ડીસા શહેર ઉત્તર પો.સ્ટે. ચોરીના મો.સા સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરતી ડીસા શહેર ઉત્તર પોલીસ ***                 💫પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી તરૂણકુમાર દુગ્ગલ સાહેબ બનાસકાંઠા નાઓની તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડો.કુશાલ.આર.ઓઝા સાહેબ ડીસા વિભાગ ડીસા નાઓએ મિલકત સંબધી ગુના શોધી કાઢવા કરેલ સુચના આધારે        જે.વાય.ચૌહાણ પોલીસ ઇન્સ. ડીસા શહેર ઉત્તર પો.સ્ટે નાઓના સીધા માર્ગદર્શન હેઠળ એન.કે.પટેલ પોલીસ.સબ.ઇન્સ. ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન તથા અ.હેડ.કો.અશોકસિંહ તથા અ.પો.કો.ભુરાભાઇ તથા અ.પો.કો.શૈલેષકુમાર તથા અ.પો.કોન્સ વનરાજજી તથા અ. પો.કોન્સ. હરસેન્ગભાઈ* વિગેરે પો.સ્ટાફના માણસો સાથે પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ડીસા જુના બસસ્ટેન્ડ પાસે થી એક શંકાસ્પદ હીરો કંપનીનું એચએફ ડીલક્ષ નંબર પ્લેટ વગરના મો.સા સાથે એક ઇસમ પકડાઇ જતા જેની પુછપરછ કરતા તથા cctv ફૂટેજ આધારે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતેથી ચોરાયેલ મો.સા. હોવાનું જણાતા તથા જે મો.સા.ના એન્જિન ચેસીસ નંબર આધારે મ

મોડાસામાં યોજાશે "રક્તદાન મહાયજ્ઞ" પીડિત માનવતાની સેવામાં ગાયત્રી પરિવાર કોરોના રુપી મહામારી હોય કે દેશભરમાં આવતી કોઈપણ આપદાના સમયે ગાયત્રી પરિવાર હંમેશા પીડિત માનવતાની સેવામાં અડીખમ આગળ રહ્યું છે.

છબી
મોડાસામાં યોજાશે "રક્તદાન મહાયજ્ઞ"  પીડિત માનવતાની સેવામાં ગાયત્રી પરિવાર      કોરોના રુપી મહામારી હોય કે દેશભરમાં આવતી કોઈપણ આપદાના સમયે ગાયત્રી પરિવાર હંમેશા પીડિત માનવતાની સેવામાં અડીખમ  આગળ રહ્યું છે.         સ્વાતંત્ર્ય સેનાની અને રાષ્ટ્ર ઉત્થાન તેમજ ભારતીય સંસ્કૃતિના સંસ્કારોને પુનર્જિવિત કરનાર ગાયત્રી પરિવારના પ્રણેતા વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના આધ્યાત્મિક જન્મ દિવસ વસંત પંચમી પર્વની ઉજવણી જપ તપ યજ્ઞ આરતી જેવા આયોજન ઉપરાંત વિશેષમાં જન સમાજમાં પીડિત માનવતાની સેવામાં ઉપયોગી એવા રક્તદાન શિબિરો યોજીને ઉજવણી કરવામાં આવી રહી છે.        ગાયત્રી ચેતના કેન્દ્ર, મોડાસાના અગ્રણી હરેશભાઈ કંસારાએ માહિતી આપતા જણાવ્યું કે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના વડા ડૉ. પ્રણવ પંડ્યાજીના માર્ગદર્શનમાં સમગ્ર ભારતભરમાં યુવા જાગૃતિ અભિયાન અંતર્ગત અનેક પ્રકારના રચનાત્મક સેવાના કાર્યક્રમોને ગતિ આપવામાં આવી રહી છે. જે સંદર્ભે ભારતભરમાં રક્તદાન મહાયજ્ઞના આયોજન થઈ રહ્યાં છે. ત્યારે ગાયત્રી પરિવાર યુવા સંગઠન, ગુજરાત દ્વારા ગુજરાતભરમાં રક્તદાન શિબિરો યોજાય તેવા પ્રયાસો હાથ

Prime Hindustan Newsતા.૧૬/૦૨/૨૦૨૧વચગાળાના જામીન રજા ઉપરથી ફરારી આરોપીને પકડી* *પાડતી પેરોલ ફર્લો સ્કોડ બનાસકાંઠા ** અધિક પોલીસ મહાનીર્દેશક શ્રી સી.આઈ.ડી.ક્રાઇમ અને રેલવેઝ ગુ.રા.ગાંધીનગર નાઓએ આપેલ ડ્રાઇવ આધારે 💫 IGP સા.શ્રી જે.આર. મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ* *નાઓ તરફ થી આપવા માં આવેલ નાસતા ફરતા તથા પેરોલ ફરલો ફરારી આરોપીઓ પકડવા સારું આપેલ સૂચના અંતર્ગત*

છબી
Prime Hindustan News તા.૧૬/૦૨/૨૦૨૧ વચગાળાના જામીન રજા ઉપરથી ફરારી આરોપીને પકડી* *પાડતી પેરોલ ફર્લો સ્કોડ બનાસકાંઠા **    અધિક પોલીસ મહાનીર્દેશક શ્રી સી.આઈ.ડી.ક્રાઇમ અને રેલવેઝ ગુ.રા.ગાંધીનગર નાઓએ આપેલ ડ્રાઇવ આધારે 💫 IGP સા.શ્રી જે.આર. મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ* *નાઓ તરફ થી આપવા માં આવેલ નાસતા ફરતા તથા પેરોલ ફરલો ફરારી આરોપીઓ પકડવા સારું આપેલ સૂચના અંતર્ગત*  💫 *મહે. પોલીસ અધીક્ષક શ્રી તરૂણ કુમાર દુગ્ગલ સાહેબ બનાસકાંઠા પાલનપુર* નાઓનીસૂચના આધારે  *પો.સ.ઇ. શ્રી આર.જી.દેસાઈ પેરોલ ફર્લો સ્કોડ પાલનપુર* નાઓના  માર્ગદર્શન મુજબ સ્ટાફના          **ASI અયુબખાન તથા સુમેરસિંહ તથા પ્રવિણસિંહ તથા અ.હે.કોન્સ મહેન્દ્રસિંહ તથા વિનોદભાઈ તથા શૈલેષભાઇ  તથા સમીઉલ્લાખાન તથા કુલદીપસિંહ તથા નીકુલસિંહ તથા પોકો.સંજયભાઈ તથા રાજેશકુમાર તથા સંજયકુમાર તથા સોકત ખાન તથા અશોકભાઇ*  વી. પોલીસ સ્ટાફના  માણસો સાથે પાલનપુર પશ્ચિમ પો.સ્ટે વિસ્તાર માં નાસતા ફરતા / પેરોલ /ફરલો ફરારી આરોપીઓની  તપાસ મા હતા દરમ્યાન *એ.એસ.આઈ સુમેરસિહ તથા હે.કો.મહેન્દ્રસિંહ તથા પો.કો.સંજયભાઈ* નાઓને મળેલ બાતમી હકીકત આધારે વચગાળાના જામીન  રજા ઉપ

આજરોજ ચડોતર ગામમાં લીમડીવાળા ચેહર માતાજીના ધામે ભકતો દ્વારા વિવિધ પ્રકારનાં કેક કાપીને ચેહર માતાજી શ્રી નો જન્મદિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો**વર્ષોથી વસંત પંચમીના દિવસે ચેહર માતાજીનો જન્મદિવસ ભક્તો દ્વારા ઉજવવામા આવે છે આજરોજ ચડોતર ગામમાં આવેલ ચેહર ધામમાં ભક્તો દ્વારા ધામધૂમથી ચેહર માતાજી નો જન્મદિવસ ઊજવવામાં આવ્યો

છબી
*આજરોજ ચડોતર ગામમાં લીમડીવાળા ચેહર માતાજીના ધામે ભકતો દ્વારા વિવિધ પ્રકારનાં કેક કાપીને ચેહર માતાજી શ્રી નો    જન્મદિવસ ધામધૂમથી   ઉજવવામાં આવ્યો**વર્ષોથી વસંત પંચમીના દિવસે ચેહર માતાજીનો જન્મદિવસ ભક્તો દ્વારા   ઉજવવામા આવે છે આજરોજ ચડોતર ગામમાં આવેલ ચેહર ધામમાં ભક્તો દ્વારા ધામધૂમથી ચેહર માતાજી નો જન્મદિવસ ઊજવવામાં આવ્યો  ચડોતર ગામમાં આવેલ  ચહેર ધામ માં  ભક્તો દ્વારા માતાજીની મહા આરતી મહા હવન ધૂન પુજા આરતી કરીનેભક્તો દ્વારા વિવિધ પ્રકારનાં કેક કાપવામાં આવ્યા ચેહર માતાનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો જેમાં ભક્તો ભાવવિભોર થઈ ગયા હતા ચડોતર ગામમાં આવેલ  ચેહરધામ માં મુખ્ય ભુવાજી શ્રી લાલજી મહારાજ પણ આજે માતાજીનો જન્મ દિવસ ઉજવતા ઉજવતા ભાવવિભોર થઈ ગયા હતા  ચડોતર ગામમાં લીમડીવાળા ચેહર માનું ધામ આવેલું છે જ્યાં છેલ્લા ચાલીસ વર્ષોથી પણ વધુ સમયથી અહીં માતાજી બિરાજમાન છે તેવું ભક્તોએ જણાવયુ

જાફરાબાદ તાલુકા પંચાયત ના વિરોધ પક્ષના નેતા, મનુભાઈ વાજા ના ધર્મ પત્ની ચંપાબેન મનુ ભાઈ વાજા ભારતીય જનતા પાર્ટી માંથી ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું.

છબી
જાફરાબાદ તાલુકા પંચાયત ના વિરોધ પક્ષના નેતા, મનુભાઈ વાજા ના ધર્મ પત્ની ચંપાબેન મનુ ભાઈ  વાજા  ભારતીય જનતા પાર્ટી માંથી ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું. આજ રોજ તા.૧૩_૨_૨૦૨૧ને શનિવાર ,શુભ મૂહુર્ત માં જાફરાબાદ તાલુકા પંચાયત ના વિરોધ પક્ષના નેતા, મનુભાઈ વાજા ના ધર્મ પત્ની ચંપાબેન મનુ ભાઈ  વાજા ( પૂર્વ પ્રમુખ, તાલુકા પંચાયત જાફરાબાદ)એ ટીબી ૧૩/ટીબી_૧ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી માંથી ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું. વિશાલ જન મેદની પોત પોતાના વાહનો સાથે જોડાયા હતાં

નિસ્વાર્થ ભાવથી લોકોને મદદરૂપ બનનારી પાલનપુર બનાસકાંઠા ની સંસ્થા નિસ્વાર્થ સેવા સંગઠન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના જેવી વૈશ્વિક મહામારી માં સતત લોકો ને મદદરૂપ બનાવવાનો પ્રયાસ કર્યો છે

છબી
નિસ્વાર્થ ભાવથી લોકોને મદદરૂપ બનનારી પાલનપુર બનાસકાંઠા ની સંસ્થા નિસ્વાર્થ સેવા સંગઠન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના જેવી વૈશ્વિક મહામારી માં સતત લોકો ને મદદરૂપ બનાવવાનો પ્રયાસ કર્યો છે કોરોનાથી અસરગ્રસ્ત થઈ વિશ્વના એવા ઘણા લોકો જે લોકો મોતને ભેટયા હતા અને ઘણાલોકો તો એવા હતા કે જેમના પરિવારજ ન હતા હતા ત્યારે એવા મૃત્યુ પામેલા વિશ્વના તમામ લોકો નિસ્વાર્થ સેવા સંગઠનના સ્નેહીજનો હોય એ વિચારથી બાલારામ નદી મુકામે મુકામે તર્પણ વિધિ કરવામાં આવી એ તર્પણ વિધિ ને વિશ્વના દેશોએ નોંધ લઇ નિસ્વાર્થ સેવા સંગઠન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને તેના પ્રમુખ શ્રી નીતિનભાઈ ઠાકોરને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લન્ડન માં સ્થાન આપ્યું અને નિસ્વાર્થ સેવા સંગઠન અને તેમના પ્રમુખને વર્લ્ડ રેકોર્ડ એનાયત કરવામાં આવ્યો જેની ખુશી ને લઇ નિસ્વાર્થ સેવા સંગઠન ના માધ્યમથી તમામ મિત્રોએ નીતિનભાઈ ઠાકોર નો સન્માન સમારોહ યોજ્યો સન્માન સમારોહમાં આશીર્વાદ આપવા શ્રી દયાલપુરીમહારાજ હાથીદરા સ્વામિનારાયણના સ્વામી શ્રી રંગ સ્વામીજી બનાસ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.સુનિલભાઈ જોષી ડો.સુરેન્દ્રભાઈ ગુપ્તા બ્રહ્મ સમાજ પ્રમુખ શ્રી બી.કે

બનાસકાંઠા ઠાકોર સમાજ સંસ્કાર મંડળ પાલનપુરમાં ભારતીબેન ભરતજી ઠાકોરનું સૌ પ્રથમ આજીવન મહિલા સભ્ય તરીકે નામ નોંધાયું..

છબી
છેલ્લા વીસ વર્ષોથી ચાલતા બનાસકાંઠા ઠાકોર સમાજ સંસ્કાર મંડળ પાલનપુરમાં ભારતીબેન ભરતજી ઠાકોરનું સૌ પ્રથમ આજીવન મહિલા સભ્ય તરીકે નામ નોંધાયું.. બનાસકાંઠા ઠાકોર સમાજ સંસ્કાર મંડળ પાલનપુર સંસ્થામાં જિલ્લાની ઠાકોર સમાજની મહિલાઓ અને વિધાર્થીનીઓમાં શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન વધારવા ઠાકોર સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આજે જિલ્લાની પ્રથમ આજીવન મહિલા સભ્ય તરીકે પાલનપુર નગરપાલિકા પૂર્વ સ્ટ્રીટલાઈટ ચેરમેન ભારતીબેન ભરતજી ઠાકોરની નોંધણી થઈ       તે ઉપરાંત ઠાકોરવાળી અભિયાન અંતર્ગત આ સંસ્થામાં ચાલતી લાયબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના પુસ્તકો પણ ભારતીબેન ઠાકોરે નિઃશુલ્ક અર્પણ કરી સમાજના આગેવાનોના આશિર્વાદ પ્રાપ્ત કરી રાષ્ટ્રહિત માટે સમાજના યુવાઓને શૈક્ષણિક અને રોજગારી ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા માટેના આયોજનો વર્ણવ્યા...

સુઈગામ ની તપ હેલ્થકેર માં ફ્રી નિદાન કેમ્પ યોજાયો.સદગુરુ ઓર્થોપેડિક હોસ્પિટલ થરાદ દ્વારા મફત નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.

છબી
સુઈગામ ની તપ હેલ્થકેર માં ફ્રી નિદાન કેમ્પ યોજાયો. સદગુરુ ઓર્થોપેડિક હોસ્પિટલ થરાદ દ્વારા મફત નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના સુઈગામ ખાતે આવેલ તપ હેલ્થકેર માં સદગુરુ ઓર્થોપેડિક હોસ્પિટલ થરાદ દ્વારા આજે મફત નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સદગુરુ ઓર્થોપેડિક હોસ્પિટલમાં ફરજ બજાવતા થરાદ ના પ્રખ્યાત ડોક્ટર નવીન ચૌધરી જે. હાડકાં ના ફ્રેક્ચર, કમર દર્દ, કમર દર્દ,ઘૂંટણ દર્દ,સ્નાયુ દર્દ, વા,સંધી વા,માટે ના સચોટ ઈલાજ માટે જાણીતા ડોક્ટર છે, જેમના દ્વારા સુઈગામ ની તપ હેલ્થકેર માં ફ્રી નિદાન કેમ્પ નું આયોજન કરવામા આવ્યું હતું,તેમાં 80 થી વધુ દર્દીઓને ની તપાસ મફત કરી આપવામાં આવી હતી,જયારે વધુ સારવાર માટે,સુઈગામ તપ હેલ્થ દ્વારા થતા ખર્ચ માં 20%વિસ ટકા નું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું..