આજરોજ ચડોતર ગામમાં લીમડીવાળા ચેહર માતાજીના ધામે ભકતો દ્વારા વિવિધ પ્રકારનાં કેક કાપીને ચેહર માતાજી શ્રી નો જન્મદિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો**વર્ષોથી વસંત પંચમીના દિવસે ચેહર માતાજીનો જન્મદિવસ ભક્તો દ્વારા ઉજવવામા આવે છે આજરોજ ચડોતર ગામમાં આવેલ ચેહર ધામમાં ભક્તો દ્વારા ધામધૂમથી ચેહર માતાજી નો જન્મદિવસ ઊજવવામાં આવ્યો

*આજરોજ ચડોતર ગામમાં લીમડીવાળા ચેહર માતાજીના ધામે ભકતો દ્વારા વિવિધ પ્રકારનાં કેક કાપીને ચેહર માતાજી શ્રી નો    જન્મદિવસ ધામધૂમથી   ઉજવવામાં આવ્યો**વર્ષોથી વસંત પંચમીના દિવસે ચેહર માતાજીનો જન્મદિવસ ભક્તો દ્વારા   ઉજવવામા આવે છે આજરોજ ચડોતર ગામમાં આવેલ ચેહર ધામમાં ભક્તો દ્વારા ધામધૂમથી ચેહર માતાજી નો જન્મદિવસ ઊજવવામાં આવ્યો  ચડોતર ગામમાં આવેલ  ચહેર ધામ માં  ભક્તો દ્વારા માતાજીની મહા આરતી મહા હવન ધૂન પુજા આરતી કરીનેભક્તો દ્વારા વિવિધ પ્રકારનાં કેક કાપવામાં આવ્યા ચેહર માતાનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો જેમાં ભક્તો ભાવવિભોર થઈ ગયા હતા ચડોતર ગામમાં આવેલ  ચેહરધામ માં મુખ્ય ભુવાજી શ્રી લાલજી મહારાજ પણ આજે માતાજીનો જન્મ દિવસ ઉજવતા ઉજવતા ભાવવિભોર થઈ ગયા હતા  ચડોતર ગામમાં લીમડીવાળા ચેહર માનું ધામ આવેલું છે જ્યાં છેલ્લા ચાલીસ વર્ષોથી પણ વધુ સમયથી અહીં માતાજી બિરાજમાન છે તેવું ભક્તોએ જણાવયુ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.