મહુવા તાલુકા ના તરેડ ગામે સર્વરીગ ફ્રી નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલઆશરે 300 દર્દી એ નિદાન કરાવી ને સારવાર લીધી

મહુવા  તાલુકા ના તરેડ  ગામે સર્વરીગ ફ્રી  નિદાન કેમ્પ નું આયોજન  કરવામાં આવેલ
આશરે  300 દર્દી એ નિદાન કરાવી  ને સારવાર લીધી 
તાજેતરમાં મહુવા તાલુકાના તરેડ ગામમાં હેલ્થ કેર ક્લિનિક ના ડૉ. કમલેશ મકવાણા દ્વારા ૧૦૦ ટકા " ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ  " નું આયોજન તરેડ ગામ મા કરવામાં આવ્યું જેમાં મહુવાના ખ્યાતનામ ડૉ.  જીવરાજ સોલંકી ( M.D.D.N.B.medicin), ડૉ.નિલેશ લાડુમોર ( M.S.Fmas), ડૉ.મહેશ એન. બાંભણિયા ( M.B.D.G.O.) , ડૉ. ડી. યુ. મોરી (M.D.Ped ) અને ડૉ. કમલેશ મકવાણા એ ૩૦૦ જેવા દર્દીઓને તપાસી રોગ નું નિદાન કરી ફ્રી રીપોર્ટ અને દવાઓ આપી સારવાર કરી માનવતા ની મિશાલ પુરી પાડેલ છે.
આ કેમ્પ મા ગામ  ના આગેવાન  દિનેશરાજ  રાવળીયા, સાથે  અન્ય આગેવાનો  ઉપસ્થિત  રહી કેમ્પ ને સફળ  બનાવવા  જહેમત  લીધી  હતી
રિપોર્ટિંગ :રૂપેશ ધોળકિયા મહુવા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.