ગીર સોમનાથ.ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા દ્વારા બે ઘરફોડ ચોરી ગૌ વંશ તસ્કરી ના બે આરોપીઓ ને તડીપાર ના આદેશ.ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ત્રણ જીલ્લા ની તડીપાર ના આદેશ..

ગીર સોમનાથ.ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા દ્વારા બે ઘરફોડ ચોરી ગૌ વંશ તસ્કરી ના બે આરોપીઓ ને તડીપાર ના આદેશ.ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ત્રણ જીલ્લા ની તડીપાર ના આદેશ..વેરાવળ શહેર માં ઘરફોડ ચોરી ગૌ વંશ ની તસ્કરી જેવા ગુનાહ માં   સન્ડોવાયેલ બે આરોપી ને તડીપાર નો આદેશ જારી.વેરાવળ સીટી. પી. આઈ. ના મર્ગદરશન થી અનેક ઘરફોડ ચોરી ગેર કાયદેસર ગૌ વંશ ના કતલ કરવાના ઇરાદે તસ્કરી  કરતાં બે આરોપી તડીપાર
૧ આદિલ અનવર શેખ* 
*૨ ઋત્વિક ઉર્ફે રીતિક ગડુ મકવાણા*
 *બને આરોપીઓ ને તડીપાર કરાયા..*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

લાખણી તાલુકા કક્ષાની ધોરણ:-૧૧* *પુસ્તક વાચક સ્પર્ધામાં લોકનિકેતન વિનય મંદિર, લવાણાની દીકરી પ્રથમ સ્થાને*