બનાસકાંઠા અપડેટ.ધાનેરા થરાદ હાઇવે પર બાઇક સ્લીપ ખાતા બાઇક ચાલક નું ઘટનાસ્થળે મોત

બનાસકાંઠા અપડેટ.ધાનેરા થરાદ હાઇવે પર બાઇક સ્લીપ ખાતા બાઇક ચાલક નું ઘટનાસ્થળે મોત.
ધાનેરા થરાદ હાઇવે પર સતત બીજા દિવસે પણ બીજી અકસ્માત ની ઘટના સામે આવી છે રામસીપુરા ગામનાં પાટીયા પાસે બાઈક સ્લીપ ખાઇ જતાં બાઈક ચાલક નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું મળતી માહિતી મુજબ બાઇકચાલક ચાલુ બાઇકે મોબાઇલ પર વાત કરતી વખતે સ્ટેરીંગ પર કાબૂ ગુમાવતાં બાઈક સ્લીપ ખાતા ડિવાઈડર સાથે અથડાતાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું બાઈક ચાલક પાસેથી આધારકાર્ડ નીકળતાં મૂર્તક થરાદ નો શ્રવણજી શ્રીપાલ હોવાનું સામે આવ્યુ છે ઘટનાની જાણ કરાતા 108 અને ધાનેરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૂર્તક નાં  વાલી વારસો ને જાણ કરી મૂર્તક ની લાશ ને પી.એમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી અકસ્માત થતાં ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
રિપોર્ટર રમણ પરમાર બનાસકાંઠા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો