Prime Hindustan Newsતા.૧૬/૦૨/૨૦૨૧વચગાળાના જામીન રજા ઉપરથી ફરારી આરોપીને પકડી* *પાડતી પેરોલ ફર્લો સ્કોડ બનાસકાંઠા ** અધિક પોલીસ મહાનીર્દેશક શ્રી સી.આઈ.ડી.ક્રાઇમ અને રેલવેઝ ગુ.રા.ગાંધીનગર નાઓએ આપેલ ડ્રાઇવ આધારે 💫 IGP સા.શ્રી જે.આર. મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ* *નાઓ તરફ થી આપવા માં આવેલ નાસતા ફરતા તથા પેરોલ ફરલો ફરારી આરોપીઓ પકડવા સારું આપેલ સૂચના અંતર્ગત*

Prime Hindustan News
તા.૧૬/૦૨/૨૦૨૧
વચગાળાના જામીન રજા ઉપરથી ફરારી આરોપીને પકડી* *પાડતી પેરોલ ફર્લો સ્કોડ બનાસકાંઠા ** 
  અધિક પોલીસ મહાનીર્દેશક શ્રી સી.આઈ.ડી.ક્રાઇમ અને રેલવેઝ ગુ.રા.ગાંધીનગર નાઓએ આપેલ ડ્રાઇવ આધારે 💫 IGP સા.શ્રી જે.આર. મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ* *નાઓ તરફ થી આપવા માં આવેલ નાસતા ફરતા તથા પેરોલ ફરલો ફરારી આરોપીઓ પકડવા સારું આપેલ સૂચના અંતર્ગત*  💫 *મહે. પોલીસ અધીક્ષક શ્રી તરૂણ કુમાર દુગ્ગલ સાહેબ બનાસકાંઠા પાલનપુર* નાઓનીસૂચના આધારે  *પો.સ.ઇ. શ્રી આર.જી.દેસાઈ પેરોલ ફર્લો સ્કોડ પાલનપુર* નાઓના  માર્ગદર્શન મુજબ સ્ટાફના
         **ASI અયુબખાન તથા સુમેરસિંહ તથા પ્રવિણસિંહ તથા અ.હે.કોન્સ મહેન્દ્રસિંહ તથા વિનોદભાઈ તથા શૈલેષભાઇ  તથા સમીઉલ્લાખાન તથા કુલદીપસિંહ તથા નીકુલસિંહ તથા પોકો.સંજયભાઈ તથા રાજેશકુમાર તથા સંજયકુમાર તથા સોકત ખાન તથા અશોકભાઇ*  વી. પોલીસ સ્ટાફના  માણસો સાથે પાલનપુર પશ્ચિમ પો.સ્ટે વિસ્તાર માં નાસતા ફરતા / પેરોલ /ફરલો ફરારી આરોપીઓની  તપાસ મા હતા દરમ્યાન *એ.એસ.આઈ સુમેરસિહ તથા હે.કો.મહેન્દ્રસિંહ તથા પો.કો.સંજયભાઈ* નાઓને મળેલ બાતમી હકીકત આધારે વચગાળાના જામીન  રજા ઉપરથી  ફરારી  આરોપી          
*સિદ્ધરાજસિંહ દિપસિંહ વાઘેલા રહે.ભાખર તા.દાંતીવાડા જી.બનાસકાંઠા* વાળા ને આજ રોજ તા.૧૬/૦૨/૨૦૨૧ ના રોજ પાલનપુર આર.ટી.ઓ.સર્કલ મુકામેથી પકડી પાડી આગળની સજા ભોગવવા સારુ  જિલ્લા જેલ પાલનપુર ખાતે  સોંપવા માં આવેલ છે.*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગુજરાત પત્રકાર એકતા સંગઠન મીટીંગ આજ રોજ ડીસા ખાતે સંઘર્ષ સંધ્યા દેનિક ના માલિક અને પત્રકાર એકતા સંગઠન ના જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોસ્વામી તથા સંગઠન મંત્રી પ્રધાનસિંહ પરમાર ના અધ્યક્ષ સ્થાને મિટિંગ મળી હતી