જાફરાબાદ તાલુકા પંચાયત ના વિરોધ પક્ષના નેતા, મનુભાઈ વાજા ના ધર્મ પત્ની ચંપાબેન મનુ ભાઈ વાજા ભારતીય જનતા પાર્ટી માંથી ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું.

જાફરાબાદ તાલુકા પંચાયત ના વિરોધ પક્ષના નેતા, મનુભાઈ વાજા ના ધર્મ પત્ની ચંપાબેન મનુ ભાઈ  વાજા  ભારતીય જનતા પાર્ટી માંથી ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું.
આજ રોજ તા.૧૩_૨_૨૦૨૧ને શનિવાર ,શુભ મૂહુર્ત માં જાફરાબાદ તાલુકા પંચાયત ના વિરોધ પક્ષના નેતા, મનુભાઈ વાજા ના ધર્મ પત્ની ચંપાબેન મનુ ભાઈ  વાજા ( પૂર્વ પ્રમુખ, તાલુકા પંચાયત જાફરાબાદ)એ ટીબી ૧૩/ટીબી_૧ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી માંથી ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું.
વિશાલ જન મેદની પોત પોતાના વાહનો સાથે જોડાયા હતાં

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગુજરાત પત્રકાર એકતા સંગઠન મીટીંગ આજ રોજ ડીસા ખાતે સંઘર્ષ સંધ્યા દેનિક ના માલિક અને પત્રકાર એકતા સંગઠન ના જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોસ્વામી તથા સંગઠન મંત્રી પ્રધાનસિંહ પરમાર ના અધ્યક્ષ સ્થાને મિટિંગ મળી હતી