બનાસકાંઠા વાવનાં માવસરી માઈનર કેનાલમાં 10 ફુટ નું ગાબડું સરહદી વિસ્તારમાં કેનાલમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત વાવનાં માવસરી માઈનર કેનાલમાં 10 પડ્યું ગાબડું સરહદી વિસ્તારમાં દિવસ ઉગેને કેનાલો તૂટવાના સમાચારો હવે રોજિંદા બની ગયા છે

બનાસકાંઠા અપડેટ
 વાવનાં માવસરી માઈનર કેનાલમાં 10 ફુટ નું ગાબડું  સરહદી વિસ્તારમાં કેનાલમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત વાવનાં માવસરી માઈનર કેનાલમાં 10 પડ્યું ગાબડું
સરહદી વિસ્તારમાં દિવસ ઉગેને કેનાલો તૂટવાના સમાચારો હવે રોજિંદા બની ગયા છે ગઈ કાલે સુઈગામ નાં મોરવાડા માઇનોર 1 કેનાલમાં તેમજ ભાભરના ચાતરા કેનાલમાં 20 ફુટના ગાબડાં પડ્યાં હતાં ત્યારે આજે વહેલી સવારે વધુ એક માવસરી માઇનર કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતાં હજારો  લીટર પાણીનો વેડફાટ 
બનાસકાંઠા જિલ્લાનાં સરહદી વિસ્તારમાં ખેડૂતોનાં સુખાકારી માટે રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી સરહદી વિસ્તારમાં કરોડોના ખર્ચે કેનાલો બનાવવામાં આવી છે પરંતુ ક્યાંક નર્મદા નિગમનાં વહીવટી ની ખામી નાં કારણે તેનો ભોગ આજે ખેડૂતો ભોગવી રહ્યા છે ક્યાંક કેનાલોમાં આજે પાણી નથી મળતું તો ક્યાંક કેનાલો તૂટવાના બનાવો બની રહ્યા છે અને તેનો ભોગ અંતે નિર્દોષ ખેડૂતો ભોગવી રહ્યા છે ત્યારે વધુ એક કેનાલ વાવના માવસરી માઈનર કેનાલમાં વહેલી સવારે 10 ફુટ નું ગાબડું પડતાં લાખો લિટર પાણીનો બેફામ વેડફાયુ થવા પામ્યો હતો કેનાલમાં ગાબડું પડતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ખેતરોમાં વાવેતર કરેલ ઝીરા નો પાક પણ પાણી માં ગરકાવ થઇ જતાં તૈયાર પાકોમાં ખેડૂતોને મોટું નુક્સાન વેઠવાનો વારો આવ્યો. સરહદી વિસ્તારમાં ખેડૂતોને પાણીનાં મળે ત્યારે ઢોલ નગારા સહિતનાં તાયફા કરી અનેકવાર રજૂઆત કરી પાણી મેળવતા હોય છે જ્યારે કેનાલમાં પાણી આવે ત્યારે ભષ્ટાચાર થી બનાવેલી કેનાલોમાં મસમોટા ગાબડાં પડતાં ખેડૂતોનાં ખેતરોમાં પાણી ભરાઇ જતાં હોય છે નુકસાન અંતે ખેડૂતોને ભોગવવાનો વારો આવતો હોય છે ભષ્ટાચાર થી બનાવેલી કેનાલમાં વધુ એક ગાબડું આજે વાવનાં માવસરી માઈનર કેનાલમાં 10 ફુટ નું ગાબડું પડતાં‌ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો.
રિપોર્ટર રમણ પરમાર બનાસકાંઠા*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો