બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના કોંગ્રેસના મહિલા પ્રમુખ નંદા બહેન ઠાકોર ભાભર શહેરમાં નગરપાલિકાની ચૂંટણી પ્રચાર માં ભાભર શહેરમાં વોર્ડ નં પ્રમાણે ડોર ટું ડોર ઘરે ઘરે જઇને પ્રચાર કરી રહ્યા છે

*બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના કોંગ્રેસના મહિલા પ્રમુખ નંદા બહેન ઠાકોર ભાભર શહેરમાં નગરપાલિકાની ચૂંટણી પ્રચાર માં ભાભર શહેરમાં વોર્ડ નં પ્રમાણે ડોર ટું ડોર ઘરે ઘરે જઇને પ્રચાર કરી રહ્યા છે સાથે સાથે કોંગ્રેસ તરફ મતદાન કરવા મતદારોને આકર્ષવા નંદા બહેન ઠાકોર EVM મશીન માં વોટ કેવી રીતે કરાય તે વિષે જાણકારી આપી રહ્યા છે ખૂબજ સરસ કામગીરી કરી રહ્યા છે નંદા બહેન ઠાકોર નું કહેવું છે ભાભર નગરપાલિકાની ચૂંટણી માં કોંગ્રેસ ના 24 ઉમેદવારોની જીત નિષિત છે જેનું મુખ્ય કારણ એ છે કે ભાજપના કુશાસન નો અંત નિષિત છે નંદા બહેન ઠાકોર નું કહેવું એવું થાય છે કે 4ભાભર શહેરમાં મતદારોના મોઢે સાંભળવા મળે છે કે ભાજપે અમને પાંચ વર્ષ સુધી ખુબ હેરાન પરેશાન કર્યા છે અને ભાભર શહેરમાં ભાજપે કોઇ વિકાસના કાર્યો કર્યા નથી હવે અમે ભાજપથી કંટાળી ગયા છીએ ભાભર શહેરમાં  ભાજપના કુશાસનમાં ખૂબ ભ્રષ્ટાચાર થયો છે અને મોટા પ્રમાણમાં કૌભાંડો આચરવામાં આવ્યા છે ભાજપે ભાભર શહેરમાં કોઇ વિકાસ કર્યો નથી વિકાસના નામે ભાજપના ભાભર નગરપાલિકાના કોર્પોરેટરોએ પોતાના ઘર ભર્યા છે આવું ભાભર નગરપાલિકાના મતદારો નું કહેવું છે હવે બહું થયું હવે ભાભર નગરપાલિકામાં કોંગ્રેસ આવે છે*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો