બનાસકાંઠા જિલ્લા ના ડીસા તાલુકાના કાંટ ગામ માં કરોડો રૂપિયાની જમીન નું કોભાંડ આચાર્ય હોવાની ફરિયાદ નવીન ભાઈ પરમાર દ્વારા કરવામાં આવી

બનાસકાંઠા જિલ્લા ના ડીસા તાલુકાના કાંટ ગામ માં કરોડો રૂપિયાની જમીન   નું કોભાંડ આચાર્ય હોવાની ફરિયાદ નવીન ભાઈ પરમાર દ્વારા કરવામાં આવી
ડીસા તાલુકાના કાંટ ગામે  તળાવની જમીન પચાવી પાડવાનું  કરોડો રૂપિયા નું જમીન  કોભાંડ આચર્યુ હોવાનું  નવીનભાઈ પરમાર દ્વારા જણાવામાં આવી રહ્યું છે કાંટ ગામ નું તળાવ સર્વ નંબર 235 માં આવેલું હતું અને હાલે પણ સર્વે નંબર 235 માં બોલે છે બાબુલાલ મળી દ્વારા આ તળાવ ને બુરી ને ફેન્સી વાડ કરી ને કરોડો રૂપિયા ની જમીન હડપકરી  હોય અને તળાવ સર્વ નંબર  બીજા માં બનાવ્યું હોવાનું જણાવામાં આવી રહ્યું છે આમ કરવાનું કારણ  કરોડો રૂપિયાની જમીન રોડ ટચ હોવાથી બિલ્ડરો દ્વારા જમીન પચાવી પાડવાનું  મોટું કોભાંડ આચર્યુ હોવાનું જાણવું હતું  નવીનભાઈ પરમારે જણાવ્યું હતું  કે સરકારી બાબુઓ  અને બિલ્ડરો દ્વારા  મિલી ભગત ના કારણે મોટું કોભાંડ આચર્યુ હોવાનુ જણાવી  રહ્યાછે
 જો જિલ્લા કલેકટર સાહેબ દ્વારા આ જમીન મા ખરાય થી તપાસ કરવામાં આવે તો મોટું જમીન કોભાંડ બહાર આવે તેવું જણાવી રહ્યા છે તો જિલ્લા કલેકટર સાહેબ દ્વારા ક્યારે તપાસ કરવામાં આવશે એતો આવનારો સમય બતાવશે
રીપોર્ટ પ્રાઈમ હિન્દુસ્તાન ન્યૂઝ 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું