ભિલોડા
ભાવ 20કિલ્લો મુજબ
ઘઉં/496 ટુકડી બોરી આવક 750 નોધાણી હતી જેનો ભાવ
ઘઉં લોકવન આવક બોરી 100. નોધાણી હતી જેનો
ભાવ 350થી 400સુધી રહ્યો હતો
ઘઉં 173 જાત આવક બોરી 170 નોધાણી હતી જેનો ભાવ 345.00 થી 375 સુધી રહ્યો હતો
મકાઈ આવક બોરી 15 નોધાણી હતી જેનો ભાવ 280 થી 330 સુધીરહ્યો હતી
ચણા આવક નિહવત જોવા મળી હતી
તુવેર આવક બોરી 8 નોધાણી હતી.જેનો ભાવ 1160 થી 1242 સુધી રહ્યો હતો.
અડદ ની આવક નિહવત જોવા મળી હતી
રાયડો આવક બોરી 20 નોધાણી હતી જેનો ભાવ 850 થી 880 સુધી રહ્યો હતો
કપાસ ની આવક નિહવત જોવા મળી હતી
સોયાબીન આવક બોરી 10
નોધાણી હતી જેનો ભાવ 950 થી 1020 સુધી રહ્યો હતો
શણ નિ આવક નિહવત જોવા મળી હતી.
ભિલોડા APMC સારા ભાવ મળવાથી ખેડૂતો ઉત્સાહ જોવા મળ્યો હતો
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com