સુઈગામ ની તપ હેલ્થકેર માં ફ્રી નિદાન કેમ્પ યોજાયો.સદગુરુ ઓર્થોપેડિક હોસ્પિટલ થરાદ દ્વારા મફત નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.

સુઈગામ ની તપ હેલ્થકેર માં ફ્રી નિદાન કેમ્પ યોજાયો.
સદગુરુ ઓર્થોપેડિક હોસ્પિટલ થરાદ દ્વારા મફત નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લાના સુઈગામ ખાતે આવેલ તપ હેલ્થકેર માં સદગુરુ ઓર્થોપેડિક હોસ્પિટલ થરાદ દ્વારા આજે મફત નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સદગુરુ ઓર્થોપેડિક હોસ્પિટલમાં ફરજ બજાવતા થરાદ ના પ્રખ્યાત ડોક્ટર નવીન ચૌધરી જે. હાડકાં ના ફ્રેક્ચર, કમર દર્દ, કમર દર્દ,ઘૂંટણ દર્દ,સ્નાયુ દર્દ, વા,સંધી વા,માટે ના સચોટ ઈલાજ માટે જાણીતા ડોક્ટર છે,
જેમના દ્વારા સુઈગામ ની તપ હેલ્થકેર માં ફ્રી નિદાન કેમ્પ નું આયોજન કરવામા આવ્યું હતું,તેમાં 80 થી વધુ દર્દીઓને ની તપાસ મફત કરી આપવામાં આવી હતી,જયારે વધુ સારવાર માટે,સુઈગામ તપ હેલ્થ દ્વારા થતા ખર્ચ માં 20%વિસ ટકા નું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું..

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.