*ડીસા શહેર ઉત્તર પો.સ્ટે. ચોરીના મો.સા સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરતી ડીસા શહેર ઉત્તર પોલીસ
Prime hindustan news
તા.૧૯/૦૨/૨૦૨૧*
🚓 *ડીસા શહેર ઉત્તર પો.સ્ટે. ચોરીના મો.સા સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરતી ડીસા શહેર ઉત્તર પોલીસ ***
💫પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી તરૂણકુમાર દુગ્ગલ સાહેબ બનાસકાંઠા નાઓની તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડો.કુશાલ.આર.ઓઝા સાહેબ ડીસા વિભાગ ડીસા નાઓએ મિલકત સંબધી ગુના શોધી કાઢવા કરેલ સુચના આધારે
જે.વાય.ચૌહાણ પોલીસ ઇન્સ. ડીસા શહેર ઉત્તર પો.સ્ટે નાઓના સીધા માર્ગદર્શન હેઠળ એન.કે.પટેલ પોલીસ.સબ.ઇન્સ. ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન તથા અ.હેડ.કો.અશોકસિંહ તથા અ.પો.કો.ભુરાભાઇ તથા અ.પો.કો.શૈલેષકુમાર તથા અ.પો.કોન્સ વનરાજજી તથા અ. પો.કોન્સ. હરસેન્ગભાઈ* વિગેરે પો.સ્ટાફના માણસો સાથે પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ડીસા જુના બસસ્ટેન્ડ પાસે થી એક શંકાસ્પદ હીરો કંપનીનું એચએફ ડીલક્ષ નંબર પ્લેટ વગરના મો.સા સાથે એક ઇસમ પકડાઇ જતા જેની પુછપરછ કરતા તથા cctv ફૂટેજ આધારે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતેથી ચોરાયેલ મો.સા. હોવાનું જણાતા તથા જે મો.સા.ના એન્જિન ચેસીસ નંબર આધારે મો.સા. નો નં.- *GJ08AH2451* તથા ચે.નં.-MBLHA11EWD9H42103 તથા એ.નં.-HA11EFD9H43889
સાથે આરોપી સેધાજી જેણાજી જાતે-રાઠોડ(દરબાર) રહે-મુડેથા ભલાણી પાર્ટી* વાળાને પકડી ડીસા શહેર ઉત્તર પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.-૧૧૧૯૫૦૧૬૨૧૦૦૮૦/૨૦૨૧ ઇપીકો કલમ-૩૭૯ મુજબનાં કામે આરોપીને મો.સા. સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
તા.-૧૯/૦૨/૨૦૨૧
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com