પોસ્ટ્સ

લ્યો બોલો દાંતા તાલુકાના ગંગવા ગામમાં ગ્રામ સભાના દિવસે જ ખંભાતી તાળાં ગંગવા ગ્રામ પંચાયતમાં તલાટી સતત ગેરહાજર રહેવાની ફરિયાદો ઉઠવા છતાં પણ જિલ્લા વિકાસ અધિકારી મૌન

છબી
લ્યો બોલો દાંતા તાલુકાના ગંગવા ગામમાં ગ્રામ સભાના દિવસે જ ખંભાતી તાળાં  ગંગવા ગ્રામ પંચાયતમાં તલાટી સતત ગેરહાજર રહેવાની ફરિયાદો ઉઠવા છતાં પણ જિલ્લા વિકાસ અધિકારી મૌન દાંતા તાલુકાના ગંગવા ગામમાં અનેક ફરિયાદો ઉઠ તી હોય છે ત્યારે ગામમાં લોકોને પડતી મુશ્કેલીઓ નો નિકાલ કરવા માટે ગ્રામ સભા યોજવામાં આવતી હોય છે અને જે પણ પ્રશ્ર્ન હોય તે ગ્રામ સભામાં રજુઆતો કરવાની છે અને ગંગવા ગામમાં તલાટી અને સરપંચ ની ઘોર બેદરકારીના કારણે ગંગવા ગ્રામ પંચાયતમાં તલાટી સરપંચ સતત ગેરહાજર રહેતાં લોકોનાં કામ નથી થતાં ત્યારે દાંતા તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા એક ગ્રામ સભાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે ગંગવા ગ્રામ પંચાયત નાં તલાટી કમ મંત્રીની ઘોર બેદરકારીના કારણે પંચાયતમાં સતત ગેરહાજર રહેવાની લોકોમા ઉઠી રહી છે માંગ અને તલાટી દાંતા તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી ના કાયદા નું પાલન ન કરતાં હવે જિલ્લા વિકાસ અધિકારી શું પગલાં લેશે કે નહીં લે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે  તલાટી ગ્રામ પંચાયતને પોતનો અડ્ડો સમજી બેઠેલા તલાટી કોઈ રાજકારણ સાથે સંકળાયેલા હોય અને નોકરી ન

तंबाकू सेवन से बनी बीमार फौज भारतीय अर्थव्यवस्था के लिए घातक...ज्योति बाबा

છબી
तंबाकू सेवन से बनी बीमार फौज भारतीय अर्थव्यवस्था के लिए घातक...ज्योति बाबा  तंबाकू नशा के चलते सीमा की सुरक्षा के लिए जाबाज सैनिक मिलना बना बड़ी चुनौती..ज्योति बाबा  60 करोड़ पेड़ों की मौत से 60 खरब सिगरेट का होता निर्माण..ज्योति बाबा  80 लाख लोगों की मौत का कारण बनी तंबाकू..ज्योति बाबा  कानपुर l तंबाकू डायन हर साल 80 लाख लोगों की प्रत्यक्ष मौत का कारण बन चुकी है और इसमें हर वर्ष 20% तक की बढ़ोतरी हो रही है यह न सिर्फ व्यक्तिगत स्वास्थ्य को मिटाती है बल्कि वायु प्रदूषण बढ़ाने के कारण संपूर्ण मानव जाति को बीमार बनाने का काम कर रही है क्योंकि 60 खरब सिगरेटो के निर्माण के लिए 60 करोड़ पेड़ों को काटा जाता है जबकि एक जंगल तैयार होने में लगभग 25 वर्ष लग जाते हैं इसीलिए तंबाकू को जीवन से निकालकर प्रभु राम जी को अपने दिलों में उतार लें तो हर पल आनंद के सकारात्मक नशे में मदहोश रहेंगे उपरोक्त बात सोसायटी योग ज्योति इंडिया व बंदना वेलफेयर सोसायटी के संयुक्त तत्वाधान में नशा मुक्त समाज आंदोलन अभियान कौशल का के अंतर्गत विश्व स्वास्थ्य दिवस की थीम हमारा ग्रह हमारा स्वास्थ्य पर किदवई नगर

आजादी गौरव यात्रा 16 दिन में 390 किलोमीटर पदयात्रा करते हुए आज सुबह उदयपुर पहुंची उ

છબી
आजादी गौरव यात्रा 16 दिन में 390 किलोमीटर पदयात्रा करते हुए आज सुबह उदयपुर पहुंची उदयपुर पूरे शहर में कांग्रेस के कार्यकर्ता एवं आम जनता ने जगह-जगह बड़े उत्साह के साथ यात्रा का स्वागत किया गांधी मैदान में यात्रा का विश्राम एवं आम सभा भी हुई इस सभा में कांग्रेस के राष्ट्रीय प्रवक्ता पवन खेरा जी कांग्रेस के सीडब्ल्यूसी मेंबर रघु मीणा जी और सेवा दल के राष्ट्रीय अध्यक्ष लालजी देसाई एवं सेवादल प्रदेशाध्यक्ष हेम सिंह शेखावत ने यात्रा को संबोधित किया विचारधारा और आजादी के इतिहास को लेकर विस्तार से चर्चा हुई वर्तमान परिस्थिति में जिस प्रकार के से नफरत फैलाकर और  बुलडोजर चलाकर देश को तबाह करने का प्रयास हो रहा है उस की घोर निंदा की गई। आजादी के जंग में लड़ने वाले महान वीर वीरांगनाओं को याद करते हुए दूसरी आजादी के जंग की देश को बहुत ही आवश्यकता है उस पर भी गहराई से चर्चा हुई। मेवाड़ की क्रांतिकारी  धरती से मिट्टी और पानी स्थानीय नेताओं ने सेवादल के यात्रियों को भेंट किया। ब्यूरो रिपोर्ट PHN NEWS 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી તા. ૨૪ એપ્રિલના રોજ યોજાનાર બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા સમીક્ષા બેઠક યોજાઇ*

છબી
*ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી તા. ૨૪ એપ્રિલના રોજ યોજાનાર બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા સમીક્ષા બેઠક યોજાઇ*  --------- *અરવલ્લી જિલ્લાના ૬૦ કેન્દ્રો પરથી ૨૧,૨૭૦ ઉમેદવારો આ પરીક્ષા આપશે* ------- *૬૦ બિલ્ડિંગ અને ૭૦૯ બ્લોકમાં આ પરીક્ષા માટેની વ્યવસ્થા કરાઇ* ------- *સંપૂર્ણ સી.સી.ટી.વી. ના નિરીક્ષણ હેઠળ પરીક્ષા યોજાવાં તંત્ર સજ્જ* -------- આગામી તા. ૨૪ એપ્રિલ, ૨૦૨૨ ના રોજ સવારે ૧૧.૦૦ થી ૧૩.૦૦ કલાક સુધી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનાર બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા યોજનાર છે. અરવલ્લી જિલ્લાના ૬૦ કેન્દ્રો પર યોજાનાર પરીક્ષાની તૈયારી અંગે ઉચ્ચ શિક્ષણ નિયામક શ્રી નાગરાજન અધ્યક્ષતા અને જિલ્લા કલેકટર શ્રી ડૉ. નરેન્દ્રકુમાર મીનાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી.  આ બેઠકમાં પરીક્ષા સંચાલન તથા તેની સાથે સુચારૂ વ્યવવસ્થા અંગે વિગતવાર ચર્ચા કરીને આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટેના પગલાઓની સમીક્ષા કરી હતી. બેઠકમાં પરીક્ષા માટેની એસ.ઓ.પી નું પાલન થાય તથા સંવેદનશીલ કેન્દ્રો પર વધુ ધ્યાન આપીન

સામુહિક આરોગ્ય કેન્દ્ર, ધનસુરા ખાતે તાલુકા કક્ષાના બ્લોક હેલ્થ મેળો યોજાયો

છબી
સામુહિક આરોગ્ય કેન્દ્ર, ધનસુરા ખાતે તાલુકા કક્ષાના બ્લોક હેલ્થ મેળો યોજાયો   મોડાસા, ગુરૂવાર - સામુહિક આરોગ્ય કેન્દ્ર, ધનસુરા ખાતે તાલુકા કક્ષાના બ્લોક હેલ્થ મેળાનું આયોજન આરોગ્ય શાખા જીલ્લા પંચાયત, અરવલ્લી અને જીલ્લા વહીવટી તંત્ર , અરવલ્લી ના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય કચેરી, ધનસુરા મારફતે કરવામાં આવેલ. આ બ્લોક હેલ્થ મેળામાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કીરણબા તખતસિંહ પરમાર, સરપંચશ્રી હેમલત્તાબેન પટેલ, સામાજિક કાર્યકર અને અરવલ્લી જીલ્લા ભાજપ પ્રેસ પ્રતિનિધિ શ્રી અતુલભાઈ બ્રહ્મભટ્ટ, તાલુકા ભાજપ મહામંત્રી શ્રી નરેન્દ્રભાઈ પટેલ, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ આર જે શ્રીમાળી, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉ જે કે પ્રણામી ,મામલતદારશ્રી ચેતનસિંહ ઝાલા, તેમજ અન્ય મહાનુભવો અને આગેવાનો હાજર રહેલા. આ બ્લોક હેલ્થ મેળામાં આરોગ્ય વિભાગ , મહિલા અને બાળ વિકાસ વિભાગ, આયુર્વેદિક વિભાગ, પંચાયત વિભાગ, રમત-ગમત વિભાગ વગેરે દ્વારા સરકારશ્રીની આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે તે માટે સ્ટોલ દ્વારા આઈ.ઈ.સી કરવામાં આવેલ તેમજ સ્ત્રી રોગ નિષ્ણાત , સર્જન ડોક્ટર , જનરલ ફિઝિશિયન ,દાં

સુવિધાઓ અપાવવામાં મહત્ત્વનુ યોગદાન આપીને પાયાની સુવિધા મેળવવા માટે પુરાવા તરીકે ચુંટણીકાર્ડ રાશનકાર્ડ આધારકાર્ડ જાતિના પ્રમાણપત્ર અપાવ્યા છે સાથે સાથે દેવિપુજકમાં જાગૃતિ લાવવામાં મહત્ત્વનું યોગદાન આપી રહ્યા છે

છબી
ગઈ કાલે તા-19/04/2022ને મંગળવારે ગામ મોડાસરમાં વિચરતી વિમુકત જાતિ સમુદાય મંચ મિત્તલબેન પટેલ ગૃપ અને તેમના ફિલ્ડ વર્કરો મધુબેન તેમજ હિરેનભાઈ દેવિપુજક સમાજના અગ્રણી રુપાલિયા પ્રહલાદભાઈની આગેવાની હેઠળ લોભ કે લાલચ વિના એક પણ રુપિયો લીધા વગર વર્ષોથી વિચરતી જાતિના દેવિપુજકો જાતિના પ્રમાણ પત્રો આપ્યા હતા. જેવાકે ચુંટણીકાર્ડ આધારકાર્ડ રાશનકાર્ડ સખીમંડળ લોન સહાય શિક્ષણ સહાય અપંગો નિરાધાર સહાય જેવી આવી અનેક સુવિધાઓ અપાવવામાં મહત્ત્વનુ યોગદાન આપીને પાયાની સુવિધા મેળવવા માટે પુરાવા તરીકે ચુંટણીકાર્ડ રાશનકાર્ડ આધારકાર્ડ જાતિના પ્રમાણપત્ર અપાવ્યા છે સાથે સાથે દેવિપુજકમાં જાગૃતિ લાવવામાં મહત્ત્વનું યોગદાન આપી રહ્યા છે

[19/04, 12:39 pm] 24PLive News: Ditails of the newly built Sanadar dairy plant,Increasing farmers' income with Bio- CNG Plant in Banas dairy [19/04, 1:06 pm] 24PLive News: बनास डेयरी में बायो सीएनजी प्लांट से किसानों की आयत बढ़ेगी,नवनिर्मित सनादर डेयरी प्लांट

છબી

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ બનાસકાંઠાના દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલમાં બહુવિધ વિકાસ પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પણ કરી

છબી
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ બનાસકાંઠાના દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલમાં બહુવિધ વિકાસ પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પણ કરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠાના દિયોદરમાં બનાસ ડેરી સંકુલની લીધી મુલાકાત :વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી:-  ગ્રામીણ અર્થવ્યવસ્થા-માતા બહેનોનું સશક્તિકરણ અને સહકારીતા દ્વારા આત્મનિર્ભરતા દેશને મોટી તાકાત આપી શકે તેનું પ્રત્યક્ષ પ્રમાણ બનાસ ડેરી છે*  નાના ખેડૂતોની મોટી ચિંતા કરવાનું, તેમની જવાબદારી માથે લેવાનું કામ આ સરકારે કર્યું બનાસ ડેરીના પ્રકલ્પોના લાભ સોમનાથની ધરતી ગુજરાતથી જગન્નાથની ધરતી ઓરિસ્સા સુધીના પશુપાલકોને મળી રહ્યા છે લોકલ પ્રોડક્ટને ગ્લોબલ બનાવવા સ્થાનિક ખેડૂતોની આવક વધારવા અન્ય સંશાધનોનો ઉપયોગ થઇ શકે તે બનાસ ડેરીએ સિદ્ધ કર્યુ છે આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે જિલ્લાદીઠ ૭૫ તળાવના નિર્માણ દ્વારા વરસાદી પાણીના સંગ્રહ-સંચય કરી ધરતી માતાને અમૃતમય બનાવવાનું આહવાન કરતા પ્રધાનમંત્રીશ્રી .મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ:- *• ઉત્તર ગુજરાતના પશુપાલકો- દૂધ ઉત્પાદકના જીવનમાં નવી રોશની લાવવામાં આ પ્

ડીસા શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતાં વેપારીઓ સામે કાર્યવાહી કરવા અરજદાર મેહુલભાઈ ખત્રી ને સાથે રાખી પત્રકાર એક્તા સંગથન ડીસા દ્વારા દક્ષિણ પોલીસ સહિત પાલિકા પ્રમુખ ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરાઈ.

છબી
ડીસા શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતાં વેપારીઓ સામે કાર્યવાહી કરવા અરજદાર મેહુલભાઈ ખત્રી ને સાથે રાખી પત્રકાર એક્તા સંગથન ડીસા દ્વારા દક્ષિણ પોલીસ સહિત પાલિકા પ્રમુખ ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરાઈ. ડીસા નગરપાલિકાની રહેમ દ્રષ્ટિને પગલે ડીસામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.. સરકાર દ્વારા પ્લાસ્ટિકને લઈ કડક કાયદા બનાવવામાં આવ્યા છે અને અગાઉ જ્યારે ૧૯ માઈક્રોન સુધીનું પ્લાસ્ટિક પ્રતિબંધિત હતું તે હવે ૫૧ માઈક્રોનનો માપદંડ કરી દેવામાં આવ્યો છે.. પરંતુ ડીસા નગરપાલિકાની રહેમ દ્રષ્ટિને પગલે ડીસામાં ખુલ્લેઆમ પ્લાસ્ટિકનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.. પ્લાસ્ટિક પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક છે.. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અનેકવાર સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાની હિમાયત કરી ચૂક્યા છે.. પરંતુ તેમ છતાં ડીસામાં જે રીતે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ થઈ રહ્યું છે તે ખૂબ જ ચિંતાજનક બાબત છે.. હવે જાણો પ્લાસ્ટિક કેટલું ખતરનાક છે.. પ્લાસ્ટિક એક એવો પદાર્થ છે કે જેનો નાશ કરવો લગભગ અશક્ય છે.. પૃથ્વી પર મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો કચરો એકત્રિત થઈ રહ્યો છે.. જે પર્યાવરન મ

ઝીરો માઇક્રોનની પ્લાસ્ટિકની થેળીઓના વેચાણ પર છે પ્રતિબંધ..

છબી
ઝીરો માઇક્રોનની પ્લાસ્ટિકની થેળીઓના વેચાણ પર છે પ્રતિબંધ..  ડીસામાં એક જાગૃત પત્રકાર દ્વારા આ થેલીઓના વેચાણના કૌભાંડનો લાઈવ પર્દાફાશ કરતા નગરપાલિકા આવી એક્શનમાં..   અધિકારીઓના દરોડા દરમ્યાન ઝડપાયો થેલીઓનો જથ્થો.. વ્યાપારીએ કેમેરાની સામે જ કરી ઉઠાંતરી..  પત્રકારને જોઈ લેવાની અને મારવાની આપી ધમકી...    અને પાલિકાના અધિકારીઓ પર લગાવ્યા આક્ષેપ..    દેશમાં કોઈ પણ ખોટું કાર્ય થતું અટકાવવું એ ભારતના નાગરિક તરીકે પ્રત્યેક નાગરિકની પ્રથમ ફરજ..    ખોટું કરી અને વ્યાપારીઓની આવી ખુલ્લેઆમ દાદાગીરી અને ધમકી પર કોનો હાથ જનતામાં ચર્ચાનો વિષય...PHN NEWS 

આજરોજ તારીખ:-14/04/2022 ના રોજ સરસ્વતી પોલીસના ચાર અધિકારીઓ દ્વારા ખલીપુરના હરેશજી ભરતજી ઠાકોરને ગેર કાયદેસર રીતે અમાનવીય માર મારવામા આવ્યો.

છબી
આજરોજ તારીખ:-14/04/2022 ના રોજ સરસ્વતી પોલીસના ચાર અધિકારીઓ દ્વારા ખલીપુરના હરેશજી ભરતજી ઠાકોરને ગેર કાયદેસર રીતે અમાનવીય માર મારવામા આવ્યો. હકીકત એવી છે કે સરસ્વતી પોલીસ સ્ટેશનના ચાર અધિકારીઓ દ્વારા ઠાકોર હરેશજી ભરતજીને પોલીસની પ્રાઇવેટ સ્વીફ્ટ કાર દ્વારા કાઠી તા:- હારીજ મુકામેથી ઉપાડીને સરસ્વતી પોલીસ સ્ટેશનમાં લાવતા રસ્તામાં રોડાથી વેજાવાડા ગામના વચ્ચે ગંભીર માર મારવામાં આવ્યો છે. જો ગરીબ લોકોને પોલીસ દ્વારા આમ માર મારવામાં આવશે તો લોકો ન્યાયની અપેક્ષા કોની પાસે રાખશે?? વધુમાં વધુ આ મેસેજને ફોરવર્ડ કરો

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી અને ગબ્બર ખાતે ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા.

છબી
પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી અને ગબ્બર ખાતે ગૃહ રાજ્ય  મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા.  મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ સ્ટોન આર્ટીઝન પાર્ક,૫૧ શક્તિપીઠ પરિસર,અને લાઇટ એન્ડ સાઉન્ડ શોની મુલાકાત લીધી.શક્તિ, ભકિત અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં ગુરૂવારે ગૃહ અને પોલીસ હાઉસીંગ, આપતિ વ્યવસ્થાપન તથા રમત-ગમત રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ માતાજીના ભક્તિભાવપૂર્વક દર્શન અને પૂજા અર્ચના કરી હતી.               આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારશ્રી આર.કે.પટેલ દ્વારા ગૃહ રાજ્ય મંત્રીશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. અંબાજી મંદિરના પુજારી દ્વારા માતાજીની ચુંદડી ઓઢાડીને તેમનું બહુમાન કરાયું હતું. મંત્રીશ્રીએ અંબાજી ખાતેની મુલાકાત દરમિયાન સ્ટોન આર્ટીઝન પાર્ક ની મુલાકાત લીધી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, આ પાર્ક દ્વારા શિલ્પકળા અને પત્થરકળા ક્ષેત્રે રાજ્યમાં આ ઉધોગમાં રહેલી વિપુલ સંભાવનાઓ નો ઉપયોગ કરી આ મુલ્યવાન વારસાને આગળ ધપાવવા આરસ પત્થરોને કંડારવાની તાલીમ આપવામાં આવે છે . આ ઉ

પવિત્ર ધામ શામળાજીમાં ભવ્ય શોભાયાત્રા ગાયત્રી શક્તિપીઠ, શામળાજીનો પાટોત્સવ પર્વનો ભવ્ય શોભાયાત્રાથી પ્રારંભ થયો.

છબી
પવિત્ર ધામ શામળાજીમાં ભવ્ય શોભાયાત્રા  ગાયત્રી શક્તિપીઠ, શામળાજીનો પાટોત્સવ પર્વનો ભવ્ય શોભાયાત્રાથી પ્રારંભ થયો.  શામળાજી પવિત્ર ધામમાં ૧૯૮૦માં ગાયત્રી શક્તિપીઠનો પ્રારંભ થયો હતો. જેનો બેતાલીસમા પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ગાયત્રી પરિવારના અગ્રણી હરેશભાઈ કંસારાએ જણાવ્યાનુસાર આજ ૧૩ એપ્રિલ, બુધવારે સવારે ૯:૦૦ કલાકે શામળાજીમાં ભવ્ય શોભાયાત્રાથી ૪૨મા પાટોત્સવ નો પ્રારંભ થયો. જે ૧૩ અને ૧૪ એપ્રિલ એમ બે દિવસ મહાઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.     યુગ પરિવર્તનના પ્રતિક એવા મશાલનું પ્રાગટ્ય કરી શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો. શામળાજી આસપાસના ગામો સહિત અરવલ્લી અને સાબરકાંઠાના દરેક તાલુકામાંથી થઈ હજારોની સંખ્યામાં ગાયત્રી સાધક ભાઈઓ ,બહેનો,યુવાનો આ શોભાયાત્રામાં જોડાયા. ભવ્ય ઝાંખીઓ, શણગારેલા વાહનો , વિશેષમાં પાટોત્સવ આયોજન અગાઉ એક કરોડ ગાયત્રી મહામંત્ર લેખન અભિયાન ચલાવવામાં આવેલ. જે પવિત્ર મંત્ર લેખન નોટબુકો તેમજ પીળા કળશ માથે લીધેલ પીત વસ્ત્રધારી બહેનો વિશેષ શોભા વધારી રહી હતી. ગાયત્રી પરિવારના પ્રણેતા વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચ

हृदय में हो हनुमान तो नशे का मिटेगा नामोनिशान...ज्योति बाबा

છબી
हृदय में हो हनुमान तो नशे का  मिटेगा नामोनिशान...ज्योति बाबा कानपुर l आखिर हृदय से ही स्वभाव बनता है और मस्तिष्क से व्यवहार बाहरी संसार का संचालन मनुष्य का व्यवहार करता है और भीतर के संसार का संचालन हमारा स्वभाव करता है जो लोग अपने व्यवहार से संचालित होंगे वह कार्य स्वार्थ से प्रेरित होकर करेंगे वही जो व्यक्ति स्वभाव से संचालित होंगे वह सदैव दूसरों का मंगल करेंगे सर्वप्रिय बनेंगे और जीवन को दिशा देंगे इसीलिए नशा के सेवन के दुष्प्रभाव के चलते वे व्यवहार व स्वभाव की मधुरता खो देते हैं परिणाम स्वरूप परिवार और समाज में तिरस्कार के भागीदार बनते हैं उपरोक्त बात काकादेव रामनवमी समिति के तत्वाधान में नशा मुक्त समाज आंदोलन अभियान कौशल का के अंतर्गत सोसाइटी योग ज्योति इंडिया के सहयोग से हनुमान जयंती के परिप्रेक्ष्य में आयोजित वेबीनार शीर्षक "हृदय में हो हनुमान तो नशे का मिटेगा नामोनिशान" पर अंतरराष्ट्रीय नशा मुक्त अभियान के प्रमुख व नशा मुक्त समाज आंदोलन अभियान कौशल का के नेशनल ब्रांड एम्बेसडर योग गुरु ज्योति बाबा ने कही,ज्योति बाबा ने कहा कि बाबा बजरंगबली को हम मंगलकारी के

દાંતામાં એલસીબી ઈશ્વરભાઈ દેસાઈ અને તેમના સ્ટાફ ની સરાહનીય કામગીરી

છબી
દાંતામાં એલસીબી ઈશ્વરભાઈ દેસાઈ અને તેમના સ્ટાફ ની સરાહનીય કામગીરી    દાંતામાં જાહેર વિદેશી દારુનું સ્ટેન્ડ ક્યાં અધિકારીઓની રહેમનજર હેઠળ ચાલે છે  દાંતા પો.સ્ટે વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ/ટીન નંગ-334 કી.રૂ.51,495/- તથા મોબાઈલ નંગ-1 કી.રૂ.500/-  તથા મારૂતી 800 ગાડી કી.રૂ.50,000/-એમ કુલ મુદ્દામાલ કી.રૂ.1,01,995/- સાથે  એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી પાલનપુર બનાસકાંઠા -શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ સાહેબે* જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા શ્રી ડી. આર. ગઢવી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર તથા શ્રી આર.જી.દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી* નાઓના માર્ગદર્શન મુજબ           હેડ.કોન્સ.દિલીપસિંહ  તથા પો.કોન્સ ઈશ્વરભાઈ ભીખાભાઇ, પ્રકાશભાઈ, નાથુભાઈ, પ્રભુભાઇ * નાઓ દાંતા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન *પો.કો.ઈશ્વરભાઈ  ભીખાભાઇ*  ને બાતમી હકીકત મળેલ કે  દાંતા તરફથી એક *મારૂતી 800 ગાડી  GJ-01-AR-7673* માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આગળ  જનાર છે

થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે દર મંગળવારે મારવાડી ચૌધરી પરિવાર ને ત્યાં હનુમાનજીનો યજ્ઞ કરવામાં આવે છે

છબી
થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે દર મંગળવારે મારવાડી ચૌધરી પરિવાર ને ત્યાં હનુમાનજીનો યજ્ઞ કરવામાં આવે છે થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે મારવાડી ચૌધરી પરિવારને ત્યાં દર મંગળવારે હનુમાનજી મહારાજ નો યજ્ઞ કરવામાં આવે છે અને ગુજરાતના પ્રખર પ્રચંડ વેદો ના જાણકાર એવા શ્રી પંડિત દિનેશભાઈ એમ દવે લુવાણા કળશ હાલ બેવટા તેમના ઉપસ્થિતમાં યજ્ઞ કરવામાં આવે છે અને તેમના સાથી ભૂદેવો લુવાણા કળશ ગામના વતની અને હનુમાનજીના ઉપાસક અને ગૌભક્ત શાસ્ત્રી નરસી એચ દવે અને શાસ્ત્રી વિષ્ણુભાઈ એમ દવે આ ભૂદેવો દ્વારા યજ્ઞ કરવામાં આવે છે અને યજ્ઞના યજમાન શ્રી ભુરીયા ગણેશભાઈ ચતરાજી અને પટેલ કરસનભાઈ ગણેશાજી  અને ભુરીયા અર્જુનભાઈ ગણેશાજી અને રમેશ ભાઈ પટેલ અને ભરત ભાઈ ચેનાજી અને દિનેશ ભાઈ ચેનાજી અને મારવાડી ચૌધરી ભુરિયા પરિવાર તરફથી દર મંગળવારે યજ્ઞ કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા 

કનૈયાલાલ રાણાની શહીદીને ૨૦ કલાક ઉપરાંત નો સમય વીતી ગયો હોવા છતા કેન્દ્ર સરકાર કે ગુજરાત સરકારે હજુ સુધી તેમના પરિવાર માટે સહાય ની રકમની જાહેરાત નથી કરી તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ખંભાત ચેક અર્પણ કરવા કયારે આવશે?

છબી
કનૈયાલાલ રાણાની શહીદીને ૨૦ કલાક ઉપરાંત નો સમય વીતી ગયો હોવા છતા કેન્દ્ર સરકાર કે ગુજરાત સરકારે હજુ સુધી તેમના પરિવાર માટે સહાય ની રકમની જાહેરાત નથી કરી તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ખંભાત ચેક અર્પણ કરવા કયારે આવશે? આ દરેક હિન્દુ માટે યક્ષ પ્રશ્ન છે.હિંમતનગર માં રામ સેના ની મિટીંગ મળી તેમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો કે હવે પછી રામનવમી, ગણપતિ વિસર્જન માં શોભાયાત્રા માં આગળ વર્તમાન ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ,ઉપ પ્રમુખ નગરપાલિકા કાઉન્સિલરો, ની કમિટી યાત્રા માં સૌથી આગળ રહેશે અને શોભાયાત્રા પુરી થાય ત્યાં સુધી યાત્રા માં જોડાશે અને જે યાત્રા માં હાજર ના રહે અને અધવચ્ચેથી નીકળી જાય તેને પ્રજા જાતે જ જાકારો આપશેતા.૧૦/૦૪/૨૦૨૨ ના રોજ શકરપુર ગામમાં ભગવાન શ્રી રામ ની શોભાયાત્રા માં મુસ્લિમ સમાજના લોકોએ કરેલ પથ્થરમારામાં ખંભાત ના હિન્દુ આધેડ વયના આશાસ્પદ વ્યક્તિ શ્રી કનૈયાલાલ રાણા નું દુઃખદ નિધન થયું છે💐💐🙏🙏 પરમકૃપાળુ પરમાત્મા સદ્ ગતના દિવ્ય આત્માને શાંતિ અર્પે તથા તેમના કુટુંબીજનો ઉપર આવી પડેલ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી માં ઉમાને પ્રાર્થના 🙏🙏💐💐

આત્મીય ન્યુઝ મિડિયા રિપોર્ટરશ્રી, પત્રકારશ્રી,* *ગાયત્રી શક્તિપીઠ , શામળાજીના પાટોત્સવ પ્રસંગે**૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ અને સંસ્કાર મહોત્સવ તા.13, બુધવાર અને 14 એપ્રિલ ગુરુવાર ના રોજ આયોજન હોઈ તે કાર્યક્રમની આમંત્રણ પત્રિકા આ સાથે (સોફ્ટ કૉપી) દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવીએ છીએ

છબી
*આત્મીય ન્યુઝ મિડિયા રિપોર્ટરશ્રી, પત્રકારશ્રી,*   *ગાયત્રી શક્તિપીઠ , શામળાજીના પાટોત્સવ પ્રસંગે* *૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ અને સંસ્કાર મહોત્સવ તા.13, બુધવાર અને 14 એપ્રિલ ગુરુવાર ના રોજ આયોજન હોઈ તે કાર્યક્રમની આમંત્રણ પત્રિકા આ સાથે (સોફ્ટ કૉપી) દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવીએ છીએ  ( મારું સ્વાસ્થ્ય હાર્ટએટેક તકલીફના કારણે સ્થિતિ ઠીક ન હોઈ આપને રુબરુ મલી નિમંત્રણ પાઠવી શકાયું ન હોઈ ક્ષમા ચાહું છું.) *આ આયોજનમાં મુખ્ય તા. 13, બુધવારે સવારે 9 થી 11 ભવ્ય શોભાયાત્રા  શામળાજીમાં ફરશે.... 11 કલાકે કાર્યક્રમ સ્થાન પર આવશે....*  *તા.14 ,ગુરુવાર સવારે 10 કલાકે હરિદ્વારથી... અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રમુખ શ્રદ્ધેયા શૈલજીજી ( જેઓ ગાયત્રી પરિવારના સ્થાપક પૂજ્ય ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યજેના પુત્રી છે. ) તેમજ દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય, હરિદ્વારના પ્રતિકુલપતિ આદરણીય ચિન્મય પંડ્યાજી ( જેઓ શૈલજીજીના પુત્ર છે.)  જેઓ ભિલોડા હેલીપેડ ખાતે હેલીકોપ્ટર મારફત આવશે.*             *ભિલોડા હેલીપેડથી શામળાજી ભગવાન વિષ્ણુ મંદિર...ત્યારબાદ ગાયત્રી શક્તિપીઠ, શામળાજી અને આ 24 કુંડી

અમદાવાદના માંડલ પત્રકાર એકતા સંગઠનના હોદ્દેદારોની વરણી કરવામાં આવી

છબી
અમદાવાદના માંડલ પત્રકાર એકતા સંગઠનના હોદ્દેદારોની વરણી કરવામાં આવી પત્રકાર એકતા સંગઠનના પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડિયા અને પ્રદેશ પ્રભારી ગૌરાંગ પંડ્યાના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે આવેલા સર્કિટ હાઉસમાં તાલુકાની મીટીંગ રાખવામાં આવી હતી. જેમાં ઝોન-9ના પ્રભારી ભરતસિંહ રાઠોડ, અમદાવાદ જિલ્લા પ્રમુખ હસમુખ પટેલ, ધર્મેન્દ્રસિંહ ચાવડા, સંજય ભાઈ ઠક્કર તથા માંડલના પત્રકારો હાજર રહ્યાં હતાં. કાર્યક્રમનો પ્રારંભમાં દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. દરેક પત્રકારના પરિચાય બાદ હાજર પત્રકારો દ્વારા ઉપસ્થિત પદાધિકારીઓનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. પત્રકાર એકતા સંગઠન દ્વારા કેવી રીતે જિલ્લા અને તાલુકાઓમાં કારોબારીની રચના કરવામાં આવે છે અને સંગઠનની કામગીરી શું છે તે બાબતે ઝોન-9ના પ્રભારી શ્રી ભરતસિંહ રાઠોડ દ્વારા વિસ્તારપૂર્વક માહિતી આપી સૌ પત્રકાર મિત્રોને અવગત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અમદાવાદ જિલ્લા પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલે  સર્વ પત્રકારો આંતરિક મતભેદો ભૂલી અને સંગઠન માટે એક થઈને કામ કરવાનું છે તેમ જણાવી સંસ્થાની વિવિધ ઉપલબ્ધિઓ અને સંસ્થામાં

ડીસામાં બે આખલા વચ્ચે મહા યુધ્ધ

છબી
*ડીસામાં બે આખલા વચ્ચે મહા યુધ્ધ*      ડીસાની સરકારી દવાખાન પાસે જાહેર રોડ ઉપર બે આખલા વચ્ચે જોરદાર મહા યુધ્ધ ખેલાતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી કોઈને નુકસાન ન થતાં રાહતનો શ્વાસ લીધો હતો      ‌‌( *વિનોદભાઈ બાડીવાલા* )

જૂનાગઢ લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર ખાતે તા. ૮ થી ૧૦ એપ્રિલ દરમ્યાન શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમાનું ભવ્ય આયોજન

છબી
જૂનાગઢ લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર ખાતે તા. ૮ થી ૧૦ એપ્રિલ દરમ્યાન શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમાનું ભવ્ય આયોજન                               .. કલેકટરશ્રી આનંદ પટેલ   તા. ૮ મી એપ્રિલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ મા અંબા ચરણોમાં શીશ ઝુકાવી ગબ્બર ખાતે સાંસ્કૃતિક વિલેજ અને ભારતના સૌથી મોટા લાઇટ અને સાઉન્ડ શો નું ઉદઘાટન કરશે શ્રી ૫૧ શક્તિપીઠ મહોત્સવ અંગે અંબાજી ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ: પત્રકારશ્રીઓને માહિતી અપાઇ (માહિતી બ્યુરો, પાલનપુર)          વિશ્વ પ્રસિદ્ઘ યાત્રાધામ અંબાજી ખાતે તા. ૮, ૯ અને ૧૦ એપ્રિલના રોજ ત્રિ-દિવસીય શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અંબાજી ગબ્બર તળેટી ખાતે યોજાનાર શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંગે અંબાજી મંદિર ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી ત્યારબાદ પત્રકારશ્રીઓને માહિતી આપતા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર ખાતે આવેલ શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમાનું ભવ્

રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા દ્વારા ધાનેરા ખાતે જંગી સભા અને રેલી કાઢી.

છબી
રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા દ્વારા ધાનેરા ખાતે જંગી સભા અને રેલી કાઢી.  ધાનેરા ખાતે રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જીલ્લા દ્વારા લાલ ચોક ધાનેરા ખાતે ધાનેરા, થરાદ,લાખણી, ડીસા, દાંતીવાડા તાલુકા ના ગામડા માં પાણી ની સમસ્યા હલ કરવા અને નર્મદા કેનાલ માથી પાણી માટે પાણી અધીકાર જંગી સભા અને રેલી કાઢવા માં આવેલ    આજે સવારે દસ કલાકે લાલ ચોક માં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાઇ સભા યોજાઈ ત્યાર બાદ આ સભા માંથી રેલી માં ફેરવાઇ અને રેલી ધાનેરા બસ સ્ટેશન થી ગંજ બજાર માં થઇ મામલતદાર કચેરી પહોંચેલી જયા મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપી આક્રમક બની પાણી ના માટલા ફોડી આક્રોશ વ્યક્ત કર્યો. કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લા ના ખેડુત નેતા દોલાભાઈ ખાગડા ની આગેવાની માં સભામાં બ્રહ્મા કુમારી રશ્મિ દીદી દ્વારા પ્રાકૃતિક ખેતી વિષે માહિતી આપી, તેમજ રાષ્ટ્રીય કિસાન સંગઠન ના રાષ્ટ્રીય સંગઠન મંત્રી કુબેરસિંહ હાજર રહી જીલ્લા પ્રમુખ વી.કે.કાગ ને પ્રદેશ ના મહામંત્રી તરીકે નિમણુંક આપી રાષ્ટ્રીય કારોબારી સમિતિ ના સભ્ય પદે નિમણુંક થવા બદલ અભિનંદન કરેલ . વધું આજની સભામાં માં  કિસાન અગ્રણી પાલભાઇ આબલીયા, જે.કે.પટેલ, ગજેન

ટેકરાવાળી મેલડી માતાના મંદિરે હવન તેમજ ભોજન પ્રસાદનું આયોજન

છબી
ટેકરાવાળી મેલડી માતાના મંદિરે હવન તેમજ ભોજન પ્રસાદનું આયોજન      ડીસા શહેરમાં ટેકરા વિસ્તારમાં આવેલ ટેકરાવાળી શ્રી મેલડી માતાના મંદિરે ચૈત્ર સુદ-૮ ને શનિવાર તા: ૯ /૦૪/ ૨૦૨૨ ના રોજ બપોરે ૧૨:૩૯ વિજય મુહૂર્તમાં હવન શરૂ થશે અને સાંજે ૪:૩૦ કલાકે શ્રીફળ હોમવામાં આવશે અને  સાંજે ૫:૦૦ કલાકે માતાજીના મંદિરે નેજા ચડાવામા આવશે ત્યાર બાદ સાંજે ૭:૦૦ કલાકે મંદિરમાં મહાઆરતી થશે ત્યાર બાદ રાત્રે ૮: કલાકે ગરમા ગરમ તેલ માંથી પુરી બહાર કાઢવાનો કાર્યક્રમ થશે આ ગરમા ગરમ તેલમાંથી પુરી હાથ નાખીને  બહાર કાઢવામાં આવશે જે હાજર ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને આ ગરમા ગરમ તેલ માંથી પુરી કાઢવાનો માઈ ભક્તો લાભ લેશે ત્યાર બાદ આવેલ ભાવિક ભક્તો ભોજન પ્રસાદનો લાભ લેતા હોય છે        ટેકરાવાળી મેલડી માતાના ભગત ઈશ્વરભાઈ અમથુજી ઠાકોર એ ચૈત્ર નવરાત્રિ આઠમના દિવસે હવન તેમજ ભોજન પ્રસાદનો ધાર્મિક જનતાને લાભ લેવા માટે અનુરોધ કર્યો છે  બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા