થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે દર મંગળવારે મારવાડી ચૌધરી પરિવાર ને ત્યાં હનુમાનજીનો યજ્ઞ કરવામાં આવે છે

થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે દર મંગળવારે મારવાડી ચૌધરી પરિવાર ને ત્યાં હનુમાનજીનો યજ્ઞ કરવામાં આવે છે

થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે મારવાડી ચૌધરી પરિવારને ત્યાં દર મંગળવારે હનુમાનજી મહારાજ નો યજ્ઞ કરવામાં આવે છે અને ગુજરાતના પ્રખર પ્રચંડ વેદો ના જાણકાર એવા શ્રી પંડિત દિનેશભાઈ એમ દવે લુવાણા કળશ હાલ બેવટા તેમના ઉપસ્થિતમાં યજ્ઞ કરવામાં આવે છે અને તેમના સાથી ભૂદેવો લુવાણા કળશ ગામના વતની અને હનુમાનજીના ઉપાસક અને ગૌભક્ત શાસ્ત્રી નરસી એચ દવે અને શાસ્ત્રી વિષ્ણુભાઈ એમ દવે આ ભૂદેવો દ્વારા યજ્ઞ કરવામાં આવે છે અને યજ્ઞના યજમાન શ્રી ભુરીયા ગણેશભાઈ ચતરાજી અને પટેલ કરસનભાઈ ગણેશાજી  અને ભુરીયા અર્જુનભાઈ ગણેશાજી અને રમેશ ભાઈ પટેલ અને ભરત ભાઈ ચેનાજી અને દિનેશ ભાઈ ચેનાજી અને મારવાડી ચૌધરી ભુરિયા પરિવાર તરફથી દર મંગળવારે યજ્ઞ કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.