લ્યો બોલો દાંતા તાલુકાના ગંગવા ગામમાં ગ્રામ સભાના દિવસે જ ખંભાતી તાળાં ગંગવા ગ્રામ પંચાયતમાં તલાટી સતત ગેરહાજર રહેવાની ફરિયાદો ઉઠવા છતાં પણ જિલ્લા વિકાસ અધિકારી મૌન

લ્યો બોલો દાંતા તાલુકાના ગંગવા ગામમાં ગ્રામ સભાના દિવસે જ ખંભાતી તાળાં 
ગંગવા ગ્રામ પંચાયતમાં તલાટી સતત ગેરહાજર રહેવાની ફરિયાદો ઉઠવા છતાં પણ જિલ્લા વિકાસ અધિકારી મૌન
દાંતા તાલુકાના ગંગવા ગામમાં અનેક ફરિયાદો ઉઠ તી હોય છે ત્યારે ગામમાં લોકોને પડતી મુશ્કેલીઓ નો નિકાલ કરવા માટે ગ્રામ સભા યોજવામાં આવતી હોય છે અને જે પણ પ્રશ્ર્ન હોય તે ગ્રામ સભામાં રજુઆતો કરવાની છે અને ગંગવા ગામમાં તલાટી અને સરપંચ ની ઘોર બેદરકારીના કારણે ગંગવા ગ્રામ પંચાયતમાં તલાટી સરપંચ સતત ગેરહાજર રહેતાં લોકોનાં કામ નથી થતાં ત્યારે દાંતા તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા એક ગ્રામ સભાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે ગંગવા ગ્રામ પંચાયત નાં તલાટી કમ મંત્રીની ઘોર બેદરકારીના કારણે પંચાયતમાં સતત ગેરહાજર રહેવાની લોકોમા ઉઠી રહી છે માંગ અને તલાટી દાંતા તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી ના કાયદા નું પાલન ન કરતાં હવે જિલ્લા વિકાસ અધિકારી શું પગલાં લેશે કે નહીં લે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે  તલાટી ગ્રામ પંચાયતને પોતનો અડ્ડો સમજી બેઠેલા તલાટી કોઈ રાજકારણ સાથે સંકળાયેલા હોય અને નોકરી નો કોઈ ડર ન હોય તે રીતે નોકરી  કરતા અને પોતાની મનમાની ચલાવતા તલાટી ઉપર જિલ્લા વિકાસ અધિકારી શું પગલાં લઈને તત્કાલિક સસ્પેન્ડ કરી તલાટી ને ભાન કરાવે તેવી સમગ્ર ગંગવા ગામનાં લોકોની માંગ ઉઠી રહી છે

 રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.