આજરોજ તારીખ:-14/04/2022 ના રોજ સરસ્વતી પોલીસના ચાર અધિકારીઓ દ્વારા ખલીપુરના હરેશજી ભરતજી ઠાકોરને ગેર કાયદેસર રીતે અમાનવીય માર મારવામા આવ્યો.

આજરોજ તારીખ:-14/04/2022 ના રોજ સરસ્વતી પોલીસના ચાર અધિકારીઓ દ્વારા ખલીપુરના હરેશજી ભરતજી ઠાકોરને ગેર કાયદેસર રીતે અમાનવીય માર મારવામા આવ્યો.
હકીકત એવી છે કે સરસ્વતી પોલીસ સ્ટેશનના ચાર અધિકારીઓ દ્વારા ઠાકોર હરેશજી ભરતજીને પોલીસની પ્રાઇવેટ સ્વીફ્ટ કાર દ્વારા કાઠી તા:- હારીજ મુકામેથી ઉપાડીને સરસ્વતી પોલીસ સ્ટેશનમાં લાવતા રસ્તામાં રોડાથી વેજાવાડા ગામના વચ્ચે ગંભીર માર મારવામાં આવ્યો છે.જો ગરીબ લોકોને પોલીસ દ્વારા આમ માર મારવામાં આવશે તો લોકો ન્યાયની અપેક્ષા કોની પાસે રાખશે??
વધુમાં વધુ આ મેસેજને ફોરવર્ડ કરો

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.