ઝીરો માઇક્રોનની પ્લાસ્ટિકની થેળીઓના વેચાણ પર છે પ્રતિબંધ..
ડીસામાં એક જાગૃત પત્રકાર દ્વારા આ થેલીઓના વેચાણના કૌભાંડનો લાઈવ પર્દાફાશ કરતા નગરપાલિકા આવી એક્શનમાં..
અધિકારીઓના દરોડા દરમ્યાન ઝડપાયો થેલીઓનો જથ્થો.. વ્યાપારીએ કેમેરાની સામે જ કરી ઉઠાંતરી..
પત્રકારને જોઈ લેવાની અને મારવાની આપી ધમકી...
અને પાલિકાના અધિકારીઓ પર લગાવ્યા આક્ષેપ..
દેશમાં કોઈ પણ ખોટું કાર્ય થતું અટકાવવું એ ભારતના નાગરિક તરીકે પ્રત્યેક નાગરિકની પ્રથમ ફરજ..
ખોટું કરી અને વ્યાપારીઓની આવી ખુલ્લેઆમ દાદાગીરી અને ધમકી પર કોનો હાથ જનતામાં ચર્ચાનો વિષય...PHN NEWS
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com