સુવિધાઓ અપાવવામાં મહત્ત્વનુ યોગદાન આપીને પાયાની સુવિધા મેળવવા માટે પુરાવા તરીકે ચુંટણીકાર્ડ રાશનકાર્ડ આધારકાર્ડ જાતિના પ્રમાણપત્ર અપાવ્યા છે સાથે સાથે દેવિપુજકમાં જાગૃતિ લાવવામાં મહત્ત્વનું યોગદાન આપી રહ્યા છે

ગઈ કાલે તા-19/04/2022ને મંગળવારે ગામ મોડાસરમાં વિચરતી વિમુકત જાતિ સમુદાય મંચ મિત્તલબેન પટેલ ગૃપ અને તેમના ફિલ્ડ વર્કરો મધુબેન તેમજ હિરેનભાઈ દેવિપુજક સમાજના અગ્રણી રુપાલિયા પ્રહલાદભાઈની આગેવાની હેઠળ લોભ કે લાલચ વિના એક પણ રુપિયો લીધા વગર વર્ષોથી વિચરતી જાતિના દેવિપુજકો જાતિના પ્રમાણ પત્રો આપ્યા હતા.જેવાકે ચુંટણીકાર્ડ આધારકાર્ડ રાશનકાર્ડ સખીમંડળ લોન સહાય શિક્ષણ સહાય અપંગો નિરાધાર સહાય જેવી આવી અનેક સુવિધાઓ અપાવવામાં મહત્ત્વનુ યોગદાન આપીને પાયાની સુવિધા મેળવવા માટે પુરાવા તરીકે ચુંટણીકાર્ડ રાશનકાર્ડ આધારકાર્ડ જાતિના પ્રમાણપત્ર અપાવ્યા છે સાથે સાથે દેવિપુજકમાં જાગૃતિ લાવવામાં મહત્ત્વનું યોગદાન આપી રહ્યા છે

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

લાખણી તાલુકા કક્ષાની ધોરણ:-૧૧* *પુસ્તક વાચક સ્પર્ધામાં લોકનિકેતન વિનય મંદિર, લવાણાની દીકરી પ્રથમ સ્થાને*