પોસ્ટ્સ

પાલનપુર તાલુકાના બાદરપુરા ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું નૂતન વર્ષ સ્નેહ મિલન યોજાયું હતું.

છબી
પાલનપુર તાલુકાના બાદરપુરા ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનું નૂતન વર્ષ સ્નેહ મિલન યોજાયું  પાલનપુર તાલુકાના બાદરપુરા ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું નૂતન વર્ષ સ્નેહ મિલન યોજાયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ નવા વર્ષની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, ટૂંકા ગાળામાં બોલવું પડે કે આપણા લોકપ્રિય મુખ્યમંત્રી પણ હજુ ક્યાં લોકો ઓળખે છે લોકો કમળને ઓળખે છે. તેમણે કહ્યું કે, પાર્ટીમાં હોદ્દા લીમીટેડ હોય છે એટલે મુખ્યમંત્રી અને તમારી વચ્ચે કોઇ જ ભેદ ન રહે તેવી સ્થિતિ બનાવવી છે. તમે અમને મળો તો તમને નહીં લાગે કે તમે મુખ્યમંત્રી જોડે બેઠા છો, તમને એમ લાગશે કે તમે કોઈ તમારા જોડે બેઠા છો. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કોરોના કાળમાં પણ વિકાસના કામો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ચાલુ રાખ્યા છે. તેમણે કહ્યું કે, આ સરકારમાં વિકાસ માટે ક્યારેય રૂપિયા નહીં ખૂટે. મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટશપણે જણાવ્યું કે, ગુજરાતમાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન

ગુજરાતમાં: ગામ પંચાયતની ચૂંટણી અંગે સૌથી મહત્વના સમાચાર, મળી રહ્યા છે ક્યારે યોજાશે ગામ પંચાયતની ચૂંટણી ચૂંટણી

છબી
ગુજરાતમાં: ગામ પંચાયતની ચૂંટણી અંગે સૌથી મહત્વના સમાચાર, મળી રહ્યા છે  ક્યારે યોજાશે ગામ પંચાયતની ચૂંટણી ચૂંટણી  PHN NEWS 12 Nov 2021      ગામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજવા માટે તમામ જિલ્લા તંત્ર સજ્જ બન્યુ છે. ત્યારે બીજી તરફ સ્થાનિક કક્ષાએ ચૂંટણી લડતા ઉમેદવારોએ પણ લોક સંપર્ક કરી રહ્યા છે ગુજરાતમાં ગામ પંચાયતની ચૂંટણી અંગે સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં ગામ પંચાયતની ચૂંટણી ડિસેમ્બરના બીજા સપ્તાહમાં યોજાશે. નવેમ્બરના અંતિમ સપ્તાહમાં ગામ પંચાયતની ચૂંટણીની તારીખ  જાહેર થશે. રાજ્યની 10 હજાર કરતાં વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરની મદદથી યોજાશે. 1 હજાર ગ્રામ પંચાયતમાં પેટાચૂંટણી યોજાશે. ચૂંટણી આયોગે ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારી પૂર્ણ કરાઇ છે. જિલ્લાની ચૂંટણી શાખા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને કયા તાલુકામાંથી કેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવી પડશે. તેને લક્ષમાં રાખીને મોટા ભાગની માહિતી એકત્રીત કરી રાજયના ચૂંટણી પંચને મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે, ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજવા જિલ્લાનું તંત્ર સજ્જ બન્યુ છે. ત્યારે બીજી તર

કલેશહર માતાજીને આઠઆની ભાર કાનની બુટ્ટી માતાજીને અર્પણ કરીશ અને કલેશહર માતાજીની કૃપાથી પોતાને કાન ની બીમારી થી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા

છબી
ઠાકોર ધારશી ભાઈ ઈશ્વરજી  ગામ લુવાણા કળશ તેમને કાન ની બિમારી હતી અને કાન મા તકલીફ હતી બિલકુલ સંભળાતું ન હતું કેટલા ડોક્ટર જોડે બતાવ્યું પણ ડોક્ટરે કીધું કે હવે કોઈ કારી લાગશે નહીં તો તેમણે કલેશહર માતાજી ને માનતા કરી કે મને કાનમાં સંભળાવવા  માડીસ અને કાન ની સંપૂર્ણ બીમારીથી મુક્ત થઈશ તો હું કલેશહર માતાજીને આઠઆની  ભાર કાનની બુટ્ટી માતાજીને અર્પણ કરીશ અને  કલેશહર માતાજીની કૃપાથી પોતાને કાન ની બીમારી થી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા અને તમામ બીમારી દૂર થઈ ગઈ તો પોતે કલેશહર માતાજીના સાનિધ્યમાં આવી ને કલેશહર માતાજી કાનની સોનાની  બુટ્ટી અર્પણ કરી હસ્તે કલેશહર માતાજી ના પુજારી  નરસી એચ દવે ને આપી અને નરસી એચ દવે એ લુવાણા કળશ ના ટ્રસ્ટના પ્રમુખ શ્રી વાઘેલા અનાજી નેમાજી  આપેલ છે  અને બીજું ચમત્કાર માતાજીનો કે ડીસાના રહેવાસી તેમની ઉંમર અંદાજે 65 વરસ હશે તે બાપુને આંખની તકલીફ હોવાથી ઘણા ડોક્ટરને બતાવ્યું ડોક્ટર કે ૫૦ હજારનો ખર્ચ થશે અને કોઈપણ પ્રકાર ની ગેરંટી નહિ અને ઘણા ડોક્ટરને બતાવ્યું પણ કોઈપણ પ્રકારનો ફેર ન દેખાતા એ પણ વ્યક્તિએ પણ કલેશહર માતાજી ને અડધા  તોલાની સોનાની આંખ ની માનતા કરી હતી ક

ડીસામાં બંગાળી ભાઈઓ દ્વારા મહાકાળી મહોત્સવની શાનદાર ઊજવણી..*

છબી
*ડીસામાં બંગાળી ભાઈઓ દ્વારા મહાકાળી મહોત્સવની શાનદાર ઊજવણી..*          ડીસા શહેરના ગાંધી ચોક વિસ્તારમાં બંગાળી પરિવાર ધંધા અર્થે વસાહત કરે છે તેમના દ્વારા પરંપરાગત દર વર્ષની જેમ આ વર્ષે આલીશાન 20 ફુટની પ્રતિમાની સ્થાપના કરી આલીશાન મંડપ બાંધી શ્રી મહાકાળી માની પૂજા અર્ચના કાળી ચૌદસના દિવસ થી પાંચ દિવસ રાખી બંગાળી પંડિતો દ્વારા ધામધૂમથી પૂજા-અર્ચના કરે શાનદાર રીતે ઉજવણી કરવામાં આવે છે           બંગાળી મિત્ર મંડળ દ્વારા મહાકાળીમાની સુંદર આબેહૂબ મૂર્તિ ગોઠવીને બંગાળી પંડિતો મારફતે પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ડીસા તેમજ આજૂબાજૂના ગામડા ની પ્રજાને મહાકાળીમાની દર્શનનો લાભ લીધો હતો છેલ્લા દિવસે મહાકાળી માની મૂર્તિ સાથે બંગાળી પરિવાર દ્વારા ડીસા શહેર ની પરિક્રમા કરી અને તેનુ વિસર્જન કરવામાં આવ્યો હતો          આમ કાલીચૌદસ થી પાંચ દિવસ સુધી મહાકાળી માં મહોત્સવ ની ધામધૂમથી બંગાળી પરિવાર દ્વારા ઉજવણી કરી હતી.બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર PHN NEWS

તા.04/11/2021ગુરુવાર*અમીરગઢ પો.સ્ટે વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ-96 કી.રૂ.48,000/- તથા સ્કોડા ઑક્ટિવિયા ગાડી કી.રૂ.4,00,000 /- તથા મોબાઈલ કી રૂ 2000/- એમ કુલ કી.રૂ 4,50,000 /- નો મુદામાલ પકડી પાડતી અમીરગઢ પોલીસ*

છબી
                                             તા.04/11/2021 ગુરુવાર *અમીરગઢ પો.સ્ટે વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની  બોટલ નંગ-96 કી.રૂ.48,000/-   તથા સ્કોડા ઑક્ટિવિયા  ગાડી   કી.રૂ.4,00,000 /- તથા મોબાઈલ કી રૂ 2000/- એમ કુલ  કી.રૂ  4,50,000 /- નો મુદામાલ પકડી પાડતી અમીરગઢ પોલીસ*  💫 સરહદી રેન્જ,ભુજના પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા બનાસકાંઠા-પાલનપુર, I/C પોલીસ અધીક્ષકશ્રી શુષિલ અગ્રવાલ સાહેબ નાઓએ પ્રોહીના વધુમાં વધુ કેસો કરવા સુચના કરેલ હોય જે અન્વયે ડીસા વિભાગ,ડીસાના નાયબ પોલીસ અધીક્ષક ડૉ.શ્રી કુશલ ઓઝા નાઓના માર્ગદર્શન તળે તથા અમીરગઢ પોલીસનો સ્ટાફ પ્રયત્નશીલ હતો દરમ્યાન  💫 આજ રોજ શ્રી એચ.એન.પટેલ પો.સ.ઇ અમીરગઢ પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટાફ  અ.પો.કો ધરમપાલસીહ  જનકસીહ   ડ્રા.પો.કો રજનીશકુમાર કાનજીભાઈ, ડ્રા.પો.કો રમેશકુમાર અમૃતલાલ  પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન  બાતમી હકિકત   આધારે એક સ્કોડા ગાડી  નં.MH04CM4487  ને  અમીરગઢ  થી પાલનપુર   જવાના રસ્તા પર   રોકી ચેક કરતા  ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની  બોટલો નંગ-96 /- કિ.રૂ.48000 /- ત

જિલ્લા માહિતી કચેરી, પાલનપુર ખાતે શ્રી આઈ. એમ. ઠાકોરે નાયબ માહિતી નિયામક તરીકેનો ચાર્જ સંભાળ્યો

છબી
જિલ્લા માહિતી કચેરી, પાલનપુર ખાતે શ્રી આઈ. એમ. ઠાકોરે નાયબ માહિતી નિયામક તરીકેનો ચાર્જ સંભાળ્યો બનાસકાંઠા જિલ્લા માહિતી કચેરી, પાલનપુર ખાતે શ્રી આઈ. એમ. ઠાકોરે નાયબ માહિતી નિયામક તરીકેનો ચાર્જ  સંભાળી લીધો છે. તાજેતરમાં  માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા માહિતી ખાતાના 6 જેટલા અધિકારીઓ ને varg-2 માંથી વર્ગ - માં બઢતી આપતાં  સહાયક માહિતી  નિયામક તરીકે ગાંધીનગર માહિતી નિયામક કચેરીની પ્રકાશન શાખામાં ફરજ બજાવતા શ્રી .  આઈ. એમ. ઠાકોરને પાલનપુર જિલ્લા માહિતી કચેરી ખાતે બઢતી મળતા તેઓએ ચાર્જ સંભાળી લીધો છે માહિતી ખાતામાં છેલ્લા 37 વર્ષ થી સેવા આપતા સરળ અને  ભોળા સવભવના શ્રી ઠાકોર ની બઢતી થી તેમના સાથી અધિકારીઓ, કર્મચારીઓ માં તથા મિત્ર તથા ઠાકોર સમાજમાં  ખુશી જેવો માહોલ જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર PHN NEWS બનાસકાંઠા

બનાસકાંઠા ડીસા માં ફટાકડાની દુકાનો ના લાયસન્સ અને ફાયર સેફ્ટી વગરની દુકાનો ઉપર કાર્યવાહી કરવા તંત્ર બન્યું લાચાર*

છબી
ડીસા માં ફટાકડાની હાટડીઓ ધમધમતી જાહેર સલામતી સામે જોખમ જોવા મળી રહ્યું છે બનાસકાંઠા ડીસા માં ફટાકડાની દુકાનો ના લાયસન્સ અને ફાયર સેફ્ટી વગરની દુકાનો ઉપર કાર્યવાહી કરવા તંત્ર બન્યું લાચાર ડીસા માં  ફટાકડાની દુકાનો અને લારીઓ જાહેર બજારોમાં કાયદાનું પાલન કર્યા વગર ફટાકડાની હાટડીઓ ધમધમી રહી છે ત્યારે ડીસા માં પણ મોટા પ્રમાણમાં લારીઓ અને દુકાનો છે તેમાં કેટલીક દુકાનો લાયસન્સ અને ફાયર સેફ્ટી વગરની દુકાનો ઉપર કયા અધિકારીઓની રહેમનજર હેઠળ ધમધમી રહી છે ત્યારે ફટાકડાની દુકાનોના કારણે કોઈ મોટી જાનહાનિ થશે તો જવાબદાર કોણ રહેશે કોઈ મોટી જાનહાનિ ન થાય તે પહેલાં તંત્ર જાગે અને લાયન્સ ના હોય તેનાં ઉપર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ* દિવાળીના તહેવારો નજીક આવતા ડીસા પંથકમાં વિવિધ વિસ્તારોમાં ઠેર-ઠેર ફટાકડા વેચાણ કેન્દ્ર સરૂ થઇ ચુક્યાં છે દુકાનો લારીઓ અને મંડપો માં જાહેર બજારોમાં કાયદાનું ઉલંઘન સાથે ફટાકડા વેચાણ તૈયારીઓ પૈકી કેટલાક પાસે નિયમો ફાયર સેફ્ટી તેમજ લાયસન્સ છે કે નથી તેની તપાસ તંત્ર દ્વારા કરવામાં આવે* બનાસકાંઠા ના ડીસામાં ફટાકડાની દુકાનમાં લાયસન્સ અને ફાયર સેફ

દાંતા અંબાજીમાં ફટાકડાની હાટડીઓ ધમધમતી જાહેર સલામતી સામે જોહુકમી*

છબી
*દાંતા અંબાજીમાં ફટાકડાની હાટડીઓ ધમધમતી જાહેર સલામતી સામે જોહુકમી* *દાંતા અંબાજીમાં ફટાકડાની દુકાનો ના લાયસન્સ અને ફાયર સેફ્ટી વગરની દુકાનો ઉપર કાર્યવાહી કરવા તંત્ર બન્યું લાચાર* *દાંતામાં ચાલીસ થી પણ વધુ ફટાકડાની દુકાનો અને લારીઓ જાહેર બજારોમાં કાયદાનું પાલન કર્યા વગર ફટાકડાની હાટડીઓ ધમધમી રહી છે ત્યારે અંબાજીમાં પણ મોટા પ્રમાણમાં લારીઓ અને દુકાનો છે તેમાં કેટલીક દુકાનો લાયસન્સ અને ફાયર સેફ્ટી વગરની દુકાનો ઉપર કયા અધિકારીઓની રહેમનજર હેઠળ ધમધમી રહી છે ત્યારે ફટાકડાની દુકાનોના કારણે કોઈ મોટી જાનહાનિ થશે તો જવાબદાર કોણ રહેશે કોઈ મોટી જાનહાનિ ન થાય તે પહેલાં તંત્ર જાગે અને લાયન્સ ના હોય તેનાં ઉપર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ* *દિવાળીના તહેવારો નજીક આવતા અંબાજી દાંતા પંથકમાં વિવિધ વિસ્તારોમાં ઠેર-ઠેર ફટાકડા વેચાણ કેન્દ્ર સરૂ થઇ ચુક્યાં છે દુકાનો લારીઓ અને મંડપો માં જાહેર બજારોમાં કાયદાનું ઉલંઘન સાથે ફટાકડા વેચાણ તૈયારીઓ પૈકી કેટલાક પાસે નિયમો ફાયર સેફ્ટી તેમજ લાયસન્સ છે કે નથી તેની તપાસ તંત્ર દ્વારા કરવામાં આવે* *દાંતા અંબાજીમાં ફટાકડાની દુક

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ની બોટલ નંગ-673 કિ.રૂ.1,20,600/- તથા ઇનોવા ઞાડી સાથે કુલ મુદ્દામાલ 8,20,600/- નો મુદ્દામાલ પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા*

છબી
*અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ની  બોટલ નંગ-673 કિ.રૂ.1,20,600/- તથા ઇનોવા ઞાડી સાથે કુલ મુદ્દામાલ 8,20,600/- નો મુદ્દામાલ  પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા*   અંબાજીમાં મહિલાઓ અને ટીનીયો ઉર્ફે બીપીન ઠાકોર પણ વિદેશી દારુનું વેચાણ અને હોમ ડિલિવરીઓ કરતાં ની ચર્ચાએ જોર પકડયું છે ત્યારે અંબાજીમાં ઘણા એવા વિસ્તારોમાં દેશી વિદેશી દારુના અડ્ડાઓ ધમધમી રહ્યા છે ત્યારે પાલનપુર એલસીબી રેડ કરીને દારુ પકડે છે તો અંબાજીમાં કોની મહેરબાની થી અંબાજી ચાલતા દારૂના અડ્ડાઓ પર રેડ કરવામાં નથી આવતી અંબાજીમાં જ્યારે મહિલાઓ અને ટીનીયો ઉર્ફે બીપીન ઠાકોર ઉપર અંબાજીના ક્યાં પોલીસ કર્મીઓની આશિર્વાદ છે તો તેમનાં ઉપર કોઈ કાર્યવાહી કે રેડ કરવામાં નથી આવતી  *મહે.ડી.જી.પી.સા શ્રી ગુજરાત રાજ્ય નાઓ એ આપેલ પ્રોહી/જુગાર ડ્રાઈવ આધારે _શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે_* જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા  *શ્રી એચ.પી. પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્ર

સેવા નું કાર્ય પૂરું પાડનાર એટલે યુવાનો ના આદર્શ એવા રાજેશ કાંગસીયા

છબી
સેવા નું કાર્ય પૂરું પાડનાર એટલે યુવાનો ના આદર્શ એવા રાજેશ કાંગસીયા  સેવા એ પરમો ધર્મ એને સાચું સાબિત કરનાર રાજેશ કાંગસીયા પોતે અવારનાર ગરીબ લોકો ની વચ્ચે જય નિસ્વાર્થ ભાવે સેવા નું કામ કરે છે તેઓ દ્વારા જરૂરિયાત મંદ લોકો ને ખાવા માટે ખીચડી, કઢી, પુરી, શાક, જેવું જમવાનું બનાવી જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડે છે અને સાથે શિક્ષણ માં પણ જરૂરિયાત મંદ બાળકો ને મદદ કરે છે તેઓ લોકો ના લોક પ્રિય બની ગયા છે તેઓ હંમેશા જરૂરિયાત મંદ લોકો ને મદદ કરે છે આ યુવાની માં સેવા નું કામ કરી યુવાનો ના આદર્શ બની ગયા છે

દિવાળી ના કમ્પ્યુટર યુગમાં લાલ* *ચોપડા નું વેચાણ આજે પણ અકબંધ*

છબી
*દિવાળી ના કમ્પ્યુટર યુગમાં લાલ* *ચોપડા નું વેચાણ આજે પણ અકબંધ*             દિવાળીના તહેવારોમાં  વેપારીઓ દિવાળીના દિવસે ચોપડા પૂજન કરતા હોય છે બેસતા વર્ષના દિવસે ચોપડા લખવાની શરૂઆત કરી નફો નુકસાન નો હિસાબ રાખતા હોય છે         કોમ્પ્યુટર યુગમાં અમુક લોકો હીસાબ કોમ્પ્યુટરમાં લે વેચ નો હિસાબ કોમ્પ્યુટરમાં કરતા હોય છે પણ દિવાળીમાં ચોપડા પૂજન તો વેપારી કરતા હોય છે આજે પણ વેપારીઓ ચોપડા ખરીદતા નજરે પડે છે             બ્યુરો રીપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા PHN NEWS

અરવલ્લી મોડાસાના ભામાશા હોલ ખાતે કલેકટરશ્રીની અધ્યક્ષતામાં ક્રેડીટ આઉટરીચ કેમ્પ યોજાયો*

છબી
*અરવલ્લી મોડાસાના ભામાશા હોલ ખાતે કલેકટરશ્રીની અધ્યક્ષતામાં ક્રેડીટ આઉટરીચ કેમ્પ યોજાયો* ***** *લોન વાન્છુઓ છે તથા ઉત્તમ કારકિર્દી નિર્માણ અર્થે લોન લેવા માટે કલેકટરશ્રીએ અપીલ કરી*  ભારત સરકારની આઝાદીના 75 વર્ષની ઉજવણી સંદર્ભે "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત મુખ્યમંત્રીશ્રી દ્વારા રાજ્યમાં ઉજવણી કરવાની પહેલ કરાઈ છે.             જે અંતર્ગત અરવલ્લી જીલ્લાના મોડાસાના ભામાશા હોલ ખાતે જીલ્લા કલેકટરશ્રી નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં  લીડ બેંક ઑફિસ, અરવલ્લી જીલ્લા કક્ષાની સલાહકાર સમિતિ દ્વારા  ક્રેડિટ આઉટરીચ કેમ્પ યોજાયો.            આ કાર્યક્રમમાં લાભાર્થીઓને સંબોધન આપતા કહ્યું કે, ૧૬ ઓક્ટોબરથી ૩૦ ઓક્ટોબર સુધી ભારત સરકારના નેમ નિર્દેશ હેઠળ જીલ્લામાં આવેલી ૧૩૦ બ્રાન્ચો  છે. જેમના સાથે મીટીંગ કરીને ૧૦૦ કરોડનું ટાર્ગેટ આપવામાં આવ્યું છે. અત્યારે ટોકન સ્વરૂપે સેક્શન કરીને એજ્યુકેશન લોન, હોમ લોન, એગ્રીકલ્ચર લોન, પર્સનલ લોન જેવી લોન આપવા સ્ટોલ ઉભા કરાયા છે. લોન વાન્છુઓ છે  અને એજ્યુકેશન લોકો છે તેમણે લોન લેવા માટે અપીલ કરી હતી.           આ કાર્યક્રમમાં બેંક ઓફ

અરવલ્લી ના મોડાસા ડુંગરવાડા રૉડ ઉપર મદની સ્કુલ પાસેની સાનિયાપાક સોસાયટીમાં મોડી રાત્રે ખુલ્લી જગ્યા ઉપર આગ લાગતા લોકોમાં ભય નો માહોલ બનીગયો એવા સમયમાં

છબી
અરવલ્લી ના મોડાસા ડુંગરવાડા રૉડ ઉપર મદની સ્કુલ પાસેની સાનિયાપાક સોસાયટીમાં મોડી રાત્રે  ખુલ્લી જગ્યા ઉપર આગ લાગતા લોકોમાં ભય નો માહોલ બનીગયો એવા સમયમાં સમાજીક નેતા કોર્પોરેટર એવા સક્રિય લાલાભાઇ  વાયરમેન નો સંપર્ક કરતા તેવો ઘટના સ્થર ઉપર દોડી આવેલ અને સમય સૂચકતાને દાયનમાં લઇ મોડાસા નગર પાલિકા ની ફાયર સેપ્ટી ની ટીમ દિવ્યાંગ ભટ . જગ્યા ઉપર પોહચી આગને બેકાબૂ બને તે પેહલા સાવચેતી ના પગલાં લઇ આગ ને કાબુમાં લીધેલ શે આસામય મા કોઈપણ મોટુનુકસાન ધયેલ નહિ  ફાયર ની ટીમ પોહચી અને મોટું નુક્સાન પોચે તે પેહલા આગ કાબુ મા લીધેલ અને લોકો એ હાશકારો અનુભવ્યો બાજુ માં મોડાસા  ugvcl ની દીપી હોવાથી મોટું નુકસાન ફાયર ફાયટ ર ની ટીમ આવવાથી બચી ગયેલ આં બનાવ રાત ના 10 વાગે બનેલ ઘટના જો ધ્યાને ના લેતા તો મોટું નુકસાન વેઠવું પડતું.બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી

ડીસા તાલુકાના બે શિક્ષકોએ મેળવ્યો નેશનલ લેવલનો બેસ્ટ ઈનોવેટિવ ટીચરનો એવોર્ડ -------------

છબી
ડીસા તાલુકાના બે શિક્ષકોએ  મેળવ્યો નેશનલ લેવલનો બેસ્ટ ઈનોવેટિવ ટીચરનો એવોર્ડ -  નવાચારી ગતિવિધિયા સમૂહ,ભારત દ્વારા આયોજિત ત્રિદિવસીય રાષ્ટ્રીય શૈક્ષિક વેબિનાર ૨૦૨૧માં ભારતનાં દરેક રાજ્યોમાંથી શિક્ષકોએ ભાગ લીધો હતો જેમાંથી ગુજરાત રાજ્યના 11 ઈનોવેટિવ ટીચરોની પસંદગી થયેલ જેમાંથી  ડીસા તાલુકાની ગોગાઢાણી પ્રાથમિક શાળાનાં આચાર્યશ્રી શૈલેષકુમાર નરસિંહભાઈ પ્રજાપતિ તથા સદરપુર પ્રાથમિક શાળાનાં શિક્ષક શ્રી રાહુલકુમાર કિશોરભાઈ મોદીની  પસંદગી થયેલ છે તેમને   વિધાર્થીઓને  ગુણવતાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે પોતાના ઈનોવેટિવ કાર્યો ઓનલાઈન ક્વિઝ ,બાળસભાની પ્રવૃત્તિઓ ,દિન વિશેષ, પ્રવૃત્તિઓ,વિવિધ સ્પર્ધાઓ  વગેરે જેવા તેમના કાર્યો તથા વિચારો રજૂ કર્યા હતા જે વિચારો તથા કાર્યો સમગ્ર ભારત દેશના વિવિધ રાજ્યોમાંથી ભાગ લીધેલા વિવિધ શિક્ષકો તથા  સંસ્થાને પસંદ પડતા નવાચારી ગતિવિધિયા સમૂહ,સંસ્થા ભારત દ્વારા તેમને ગુજરાતનાં બેસ્ટ ઈનોવેટિવ ટીચર એવોર્ડનું પ્રમાણપત્ર તથા મોમેન્ટો આપી સમ્માનિત કર્યા હતા .આમ  આ બંને શિક્ષકોએ આ નેશનલ લેવલનો એવોર્ડ મેળવી ડીસા તાલુકાની ગોગાઢાણી પ્રાથમિક શાળા તથા સદર

થરાદ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બૉટલ નંગ ૯૬૦ કી.રૂ-૯૬૦૦૦/- તથા મેક્સ ઞાડી સાથે કુલ મુદ્દામાલ ૨,૫૧,૫૦૦/- ના મુદૃામાલ સાથે બે આરોપીઓને પકડી પાડતી એલ.સી.બી. પાલનપુર*

છબી
*પ્રેસનોટ* *તા.21/10/2021* ======================  *થરાદ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બૉટલ નંગ ૯૬૦ કી.રૂ-૯૬૦૦૦/- તથા મેક્સ ઞાડી સાથે કુલ મુદ્દામાલ ૨,૫૧,૫૦૦/- ના મુદૃામાલ સાથે બે આરોપીઓને  પકડી પાડતી એલ.સી.બી. પાલનપુર*   ========================💫 *IGP બોર્ડર રેન્જ, ભુજ શ્રી જે.આર.મોથલીયા સાહેબ  તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે* જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા 💫    *શ્રી એચ.પી. પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી આર.જી. દેસાઈ એલ.સી.બી. પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ*      💫  **અ.હે.કોન્સ.વદુજી પૉ.કૉ.અસૉકભાઇ, ધર્મેન્દ્રસિંહ, જયપાલસિંહ ભરતભાઈ**નાઓ  થરાદ પૉ.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે *દરમ્યાન  બાતમી હકીકત મળેલ કે ભારતીય બનાવટના વિદેશી  દારૂ ભરી એક માર્સલ ગાડી રાજસ્થાન કરબુણ તરફ આવનારા છે જે હકીકત આધારે વાધાસણ ગામે નાકાબંધી કરી ઊભા હતા દરમ્યાન ન હકીકત વાળી ગાડી જી.જે ૮‌આર ૮૨૧૨ વોચ તપાસમાં હતા તે દરમિયાન બાતમી વાળી ગાડી આવતા  રોકાવી જૉતા તેના ચાલક તથ

દાંતા અને દાંતા પંથકમાં માથાં ભારે લુખ્ખા તત્વો બુટલેગરોનાં ત્રાસથી દેશી વિદેશી દારુના અડ્ડાઓ બંધ કરાવવા દાંતા પોલીસ સ્ટેશનમાં લેખક રજુઆતો કરવામાં આવી*

છબી
*દાંતા અને દાંતા પંથકમાં માથાં ભારે લુખ્ખા તત્વો બુટલેગરોનાં ત્રાસથી દેશી વિદેશી દારુના અડ્ડાઓ બંધ કરાવવા દાંતા પોલીસ સ્ટેશનમાં લેખક રજુઆતો કરવામાં આવી* દાંતા પંથકમાં અ સામાજિક તત્વો દેશી વિદેશી દારુના અડ્ડાઓ ટુંક સમયમાં બંધ કરવામાં નહીં આવે તો ગુહ મંત્રી સુધી રજૂઆતો કરવામાં આવશે* દાંતા પોલીસ સ્ટેશનમાં એચ એલ જોષી પીએસઆઇની દાંતા ખાતે બદલી કરવાની જાહેર જનતાની  માંગ જો જાંબાઝ એચ એલ જોષી પીએસઆઇની બદલી દાંતા ખાતે કરવામાં આવે તો દાંતા પંથકમાં દેશી વિદેશી દારુના અડ્ડાઓ બંધ થાય અને દાંતા અંબાજી પવિત્ર યાત્રાધામની ગરીમા જળવાઈ રહે તે હેતુથી જાહેરાત જનતાની માંગ ઉઠી છે* દાંતા અને દાંતા પંથકમાં દેશી વિદેશી દારુના અડ્ડાઓ ધમધમી રહ્યા ત્યારે દેશી વિદેશી દારુના અડ્ડાઓ બંધ કરવાં દાંતા પોલીસ સ્ટેશન લેખિત રજૂઆત કરવામાં આવી હતી ત્યારે દાંતા અને દાંતા પંથકમાં દેશી વિદેશી દારુના બુટલેગરો બેફામ બનીને દારુનું ધુમ વેચાણ કરી રહ્યા છે ત્યારે અંબાજી પણ દાંતા તાલુકામાં આવેલું છે અને લાખો માય ભક્તો માં આંબાનાં દર્શન કરવા દાંતા થઈને અંબાજી આવતા હોય બીજી બાજુ રાજકીય નેતાઓ પણ દાંતા થઈને અંબાજી આ

અરવલ્લીમાં જીલ્લા કલેકટરશ્રીની ઉપસ્થિતિમાં ન્યૂમોકોકલ કોંજુગેટ વેકસીનનો પ્રારંભ કરાયો*

છબી
*અરવલ્લીમાં જીલ્લા કલેકટરશ્રીની ઉપસ્થિતિમાં ન્યૂમોકોકલ કોંજુગેટ વેકસીનનો પ્રારંભ કરાયો* ****** *જીલ્લામાં બાળકોને ન્યુમોનિયાની રસી આપવાની શરૂઆત કરાઈ જેમાં ૨૦૦૦ ડોઝના જથ્થાની ફાળવણી કરવામાં આવી* ****** *મોડાસા-બુધવાર,*          મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે આજે છોટાઉદેપુર જીલ્લાના બોડેલીના અલ્હાદપુરા ખાતેથી  PCV વેક્સીનેશનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ન્યૂમોકોકલ કોંજુગેટ વેકસીન-PCV સરકારી હોસ્પિટલ,આરોગ્ય કેન્દ્ર,પેટા કેન્દ્રો,હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પરથી વિનામૂલ્યે અપાશે.            જે અંતર્ગત અરવલ્લી જીલ્લામાં જીલ્લા કલેકટરશ્રી ડો.નરેન્દ્રકુમાર મીના તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી શ્વેતા તેવટિયા ઉપસ્થતિ તેમજ તેમના  માર્ગદર્શનથી જીલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ન્યુમોનિયા  રસીકરણની શરૂઆત કરાઈ.           જેમાં આજથી બાળકોને ન્યુમોનિયાની રસી આપવાની શરૂઆત કરવામાં આવી. જીલ્લામાં ૨૦૦૦ ડોઝના જથ્થાની ફાળવણી કરવામાં આવી. બાળકને ન્યુમોનિયા તેમજ મગજના તાવથી બચાવવા ન્યુમોનિયા રસી જરૂરી છે.             અરવલ્લી જિલ્લામાં આજે

બાયડ, ધનસુરા, માલપુર તાલુકાની જાહેર જનતાને સુચિત કરવામાં આવે છે કે, આગામી દિપાવલી તહેવારોના અનુસંધાને ગ્રામ્ય વિસ્તાર તથા તાલુકાના નગરપાલીકા વિસ્તારમાં વહીવટી તંત્ર ધ્વારા નિયત કરવામાં આવનાર એક જ સ્થળે ફટાકડા બજાર ભરવા માટે ફટાકડાના હંગામી સ્ટોલ પરવાના મેળવવા રસ ધરાવનાર નાગરિકોની અરજીઓ નીચેની શરતોને આધીન રજુ કરવા જાહેર કરવામાં આવે છે.

છબી
બાયડ, ધનસુરા, માલપુર તાલુકાની જાહેર જનતાને સુચિત કરવામાં આવે છે કે, આગામી દિપાવલી તહેવારોના અનુસંધાને ગ્રામ્ય વિસ્તાર તથા તાલુકાના નગરપાલીકા વિસ્તારમાં વહીવટી તંત્ર ધ્વારા નિયત કરવામાં આવનાર એક જ સ્થળે ફટાકડા બજાર ભરવા માટે ફટાકડાના હંગામી સ્ટોલ પરવાના મેળવવા રસ ધરાવનાર નાગરિકોની અરજીઓ નીચેની શરતોને આધીન રજુ કરવા જાહેર કરવામાં આવે છે.       હંગામી ફટાકડા પરવાના માગતા ઈસમોએ જેતે મામલતદારશ્રીની કચેરીમાં સંચાલીત જનસેવા કેન્દ્ર ખાતેથી અરજી ફોર્મ નં.એ.-પ નિયત નમુનાના અરજી ફોર્મ તથા તેની પર રૂા.૩/-(ત્રણ પુરા) કોર્ટ ફી સ્ટેમ્પ તથા ધ એક્ષાપ્લોજીવ રૂલ્સ-ર૦૦૮ના નિયમ-૧૦૦ મુજબ શીડયુલ-૪ના પાર્ટ-ર(એ) (૧૩)(૮) મુજબની સ્ફ્રુટીની ફી રૂા.૩૦૦/-(ત્રણસો પુરા) તેમજ શિડયુલ-૪ના પાર્ટ-૨ (બી) (૧) (IV) (એ) મુજબની પ્રોસેસ  ફી રૂા.૫૦૦/-(પાંચ સો પુરા) ૦૦૭૦-ઓએએસ સદરે બેન્કમાં ચલણથી નિયત ફી ભરી  મેળવી  તેમાં સુચિત આધાર પુરાવા સામેલ કરી બે નકલમાં અરજી રજુ કરવાની રહેશે.(નગર પાલિકા વિસ્તાર માટે અરજી સાથે પ્લાન સામેલ કરવાના નથી.) - આવી અરજીઓ રજુ કરવાની મુદત જે તે મામલતદાર કચેરી ખાતે કચેરી સમય દરમ્યાન તા.૨૧/૧૦

એમ્બ્યુલન્સ ઇનોવા કાર ગાડી નં.RJ22PA5601 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ-80 કી.રૂ.૬૯૫૦૦ ની હેરાફેરી કરતાં ગાડી કી.રૂ.6,00,000/- સાથે કુલ કી.રૂ,6,84,500/- ના મુદ્દામાલ પકડી ત્રણ ઇસમોને પકડી પાડતી અમીરગઢ પોલીસ**

છબી
તા.14/10/2021 ગુરુવાર એમ્બ્યુલન્સ ઇનોવા કાર ગાડી નં.RJ22PA5601 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ-80 કી.રૂ.૬૯૫૦૦ ની હેરાફેરી કરતાં ગાડી કી.રૂ.6,00,000/- સાથે કુલ કી.રૂ,6,84,500/-  ના મુદ્દામાલ પકડી ત્રણ ઇસમોને પકડી પાડતી અમીરગઢ પોલીસ** ==================== 💫 સરહદી રેન્જ,ભુજના પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા બનાસકાંઠા-પાલનપુર,  I/Cપોલીસ અધીક્ષકશ્રી શુષિલ અગ્રવાલ સાહેબ નાઓએ પ્રોહિની બદી નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે ડીસા વિભાગ,ડીસાના નાયબ પોલીસ અધીક્ષક ડૉ.શ્રી કુશલ ઓઝા નાઓના માર્ગદર્શન તળે  અમીરગઢ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પ્રયત્નશીલ હતા. 💫 આજ રોજ શ્રી એચ.એન.પટેલ પો.સ.ઇ અમીરગઢ પોલીસ સ્ટેશનનાઓને મળેલ ખાનગી રાહે બાતમી હકિકત આધારે પોલીસ સ્ટાફ સાથે અમીરગઢ બોર્ડર ચેક પો.સ્ટ ઉપર નાકાબંધી દરમ્યાન ભાગેલ એમ્બ્યુલન્સ ઇનોવા ગાડી નં.RJ22PA5601 નો પીછો કરતાં ખુણીયા ગામેથી ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ-80/- કિ.રૂ.69,500/- તથા એમ્બ્યુલન્સ ઇનોવા ગાડી કી.રૂ.6,00,000/- તથા મોબાઇલ ફોન નં.૩ કી.રૂ.15000/- તથા ગાડીની આર.સી બુક કિ.રૂ.00/00

દાંતામાં કયાં પોલીસની રહેમનજર હેઠળ અને ક્યાં વિસ્તારમાં ધમધમી રહ્યા છે દેશી વિદેશી દારુના અડ્ડાઓ જુઓ આ લિસ્ટ*

છબી
*દાંતામાં કયાં પોલીસની રહેમનજર હેઠળ અને ક્યાં વિસ્તારમાં ધમધમી રહ્યા છે દેશી વિદેશી દારુના અડ્ડાઓ જુઓ આ લિસ્ટ* દાંતા તાડીના અને દારૂના હપ્તા નાં વિવાદમાં આવેલા રાહુલ જમાદાર ઉપર કેમ કોઈ ખાતાં કિય તપાસ કરવામાં ન આવી* દાંતા ટ્રાફિક પોલીસ અને ટાઉન માં ફરજ બજાવતો રાહુલ જમાદાર પોતાની નંબર પ્લેટ વગરની કાળા કાચની ગાડીઓ નો ઉપયોગ કયા કામમાં કરે છે અને કેમ નથી રાખતો નંબર પ્લેટ શું આ બાબતને પોલીસ વડા તપાસ કરશે ખરા* દાંતા રાવણ ટેકરી પાસે તાડીનુ ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યુ હતુ ત્યારે તાડી પીવા જતા લોકો દ્વારા પુછવામાં આવ્યું હતું કે અમે હાલમાં ત્યાં બેસીને તાડી પીએ છીએ તો પોલીસ આવશે તો નહીં ને ત્યારે તાડી વેચનાર કહે છે કે હું રાહુલ જમાદાર ને દર મહિને હપ્તો આપું છું તમને કોઈ નહીં પકડે આવો વિડિયો વાયરલ થયો હતો છતાં પણ પોલીસ વડા દ્વારા કોઈ ખાતાં કિય તપાસ કરવામાં ન આવી ત્યારે આવા તો દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલા દારુના અડ્ડાઓ પણ છે તો ચોક્કસથી કહીં શકાય છે કે રાહુલ જમાદાર દારુના હપ્તા ઉઘરાવતા હોય તેમા કોઈ નવાઈ નથી દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા દેશી વિદેશી દારુના અડ્ડાઓ નુ

जम्मू कश्मीर में पेहली बर्फ बारिश से मौसम सुहाना हो गया #PHN NEWS सत्य के साथ#

છબી

શ્રી ડીસા કરીયાણા મરચન્ટ એસોસિયેશન ના વેપારી ભાઈ અને ગુજરાત અને ભારત મા ડીસા શહેર ના જાણીતા જીવદયા પ્રમી ભરતભાઈ કોઠારી નુ રોડ અકસ્માત મા અવસાન થયું હતું જીવદયા પ્રમી ભરતભાઈ કોઠારી ડીસા કરીયાણા મરચન્ટ એસોસિયેશન મા વેપાર ની પેઢી ડીસા શહેર મા આવેલ છે

છબી
       શ્રી ડીસા કરીયાણા મરચન્ટ એસોસિયેશન ના વેપારી ભાઈ અને ગુજરાત અને ભારત મા  ડીસા શહેર ના જાણીતા જીવદયા પ્રમી  ભરતભાઈ કોઠારી નુ રોડ અકસ્માત મા અવસાન થયું હતું જીવદયા પ્રમી ભરતભાઈ કોઠારી ડીસા કરીયાણા મરચન્ટ એસોસિયેશન મા  વેપાર ની પેઢી ડીસા શહેર મા આવેલ છે અને ભરતભાઈકોઠારી એસોસિયેશન ના સભાસદ હતા શ્રી ડીસા કરીયાણા મરચન્ટ એસોસિયેશન ના વેપારી ભાઇ ઓ જે સભાસદ છે તેમનો અકસ્માત મા મૃત્યુ થાય તો ન્યુ ઇન્ડિયા કંપની માંથી પાંચ લાખ રૂપિયા નો દર વર્ષે વીમા લેવામાં આવે છે  જે ભરતભાઈ કોઠારી ના વારસદાર તેમના ધર્મ પત્ની નૂતનબેન ભરતભાઈ કોઠારી ના બેંક એકાઉન્ટ માં તારીખ  7/10/2021  રોજ જમા આવેલ છે પાંચ લાખ વિમા ના અને પચ્ચીસ હજાર વધારા ના ન્યુ ઇન્ડિયા કંપની એ આપેલ છે શ્રી ડીસા કરીયાણા મરચન્ટ એસોસિયેશન ના પ્રમુખ જગદિશચંદ્ર શંકરલાલ મોદી  અને કારોબારી ની આગવી સુજ થી આવા સરાહનીય કામગીરી કરવામાં આવે છે એસોસિયેશન ના સભાસદો નો વીમા લેવામાં આવેછે તેનુ પ્રીમીયમ એસોસિયેશન ભરે છે અને પેઢી મા મુનીમ/ મંજુર/હમાલ/ ડ્રાઇવર અને પરિવાર ના સભ્યો નો વિમો ખુબજ ઓછા પ્રીમીયમ મા એસોસિયેશન દ્વારા લેવામાં આવે છે એસોસ

ગાયત્રી પરિવાર દ્વારા જનમાનસમાં જાગૃતિ લાવવા વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ છે. મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર ગાયત્રી પરિવાર યુવા ગૃપ દ્વારા મોડાસા નજીક સાગવા ગામે ૧૦ ઑક્ટોબર, રવિવારે ૧૦૮ તરુરોપણ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું.

છબી
સ્વચ્છ પર્યાવરણ જાગૃતિ માટે સઘન પ્રયત્નશીલ ગાયત્રી પરિવાર  સાગવા ગામે ૧૦૮ તરુરોપણ મહાયજ્ઞ  યોજાયો.   ૧૧ ઑક્ટોબર , મોડાસા:           જીવમાત્રને સ્વસ્થ જીવન જીવવા પર્યાવરણ બચાવ માટે સમગ્ર વિશ્વ ચિંતિત છે. તે માટે કુદરતી ઉપાયો પર જાગૃતિ ઝુંબેશ ખૂબ જ જરૂરી છે. એના ભાગ રૂપે વૃક્ષોનું જતન એ વાતાવરણ સેનેટાઈઝ માટે અકસીર ઉપાય છે.        ગાયત્રી પરિવાર દ્વારા  જનમાનસમાં જાગૃતિ લાવવા વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ છે. મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર ગાયત્રી પરિવાર યુવા ગૃપ દ્વારા મોડાસા નજીક સાગવા ગામે ૧૦ ઑક્ટોબર, રવિવારે ૧૦૮ તરુરોપણ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. આ તરુરોપણ મહાયજ્ઞ દ્વારા સાગવા ગામે "પં. શ્રીરામ શર્મા આચાર્ય વન" ના નામે કુદરતી ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ થઈ રહ્યું છે.  જેના પ્રારંભમાં ૧૦૮ વ્યક્તિઓ દ્વારા અલગ અલગ પ્રકારના કુલ ૧૦૮ રોપા વૈદિક મંત્રોચ્ચાર સાથે વાવેતર કરવામાં આવ્યા. જેમાં દરેક રોપા સાથે એક એક વ્યકિત જોડાયા. આ વૃક્ષના રોપાને પોતાના મિત્ર કે પુત્રની જેમ ભાવનાત્મક સંબંધ જોડી જતન કરવાના સંકલ્પ સ