બનાસકાંઠા ડીસા માં ફટાકડાની દુકાનો ના લાયસન્સ અને ફાયર સેફ્ટી વગરની દુકાનો ઉપર કાર્યવાહી કરવા તંત્ર બન્યું લાચાર*
બનાસકાંઠા ડીસા માં ફટાકડાની દુકાનો ના લાયસન્સ અને ફાયર સેફ્ટી વગરની દુકાનો ઉપર કાર્યવાહી કરવા તંત્ર બન્યું લાચાર
ડીસા માં ફટાકડાની દુકાનો અને લારીઓ જાહેર બજારોમાં કાયદાનું પાલન કર્યા વગર ફટાકડાની હાટડીઓ ધમધમી રહી છે ત્યારે ડીસા માં પણ મોટા પ્રમાણમાં લારીઓ અને દુકાનો છે તેમાં કેટલીક દુકાનો લાયસન્સ અને ફાયર સેફ્ટી વગરની દુકાનો ઉપર કયા અધિકારીઓની રહેમનજર હેઠળ ધમધમી રહી છે ત્યારે ફટાકડાની દુકાનોના કારણે કોઈ મોટી જાનહાનિ થશે તો જવાબદાર કોણ રહેશે કોઈ મોટી જાનહાનિ ન થાય તે પહેલાં તંત્ર જાગે અને લાયન્સ ના હોય તેનાં ઉપર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ*
દિવાળીના તહેવારો નજીક આવતા ડીસા પંથકમાં વિવિધ વિસ્તારોમાં ઠેર-ઠેર ફટાકડા વેચાણ કેન્દ્ર સરૂ થઇ ચુક્યાં છે દુકાનો લારીઓ અને મંડપો માં જાહેર બજારોમાં કાયદાનું ઉલંઘન સાથે ફટાકડા વેચાણ તૈયારીઓ પૈકી કેટલાક પાસે નિયમો ફાયર સેફ્ટી તેમજ લાયસન્સ છે કે નથી તેની તપાસ તંત્ર દ્વારા કરવામાં આવે*
બનાસકાંઠા ના ડીસામાં ફટાકડાની દુકાનમાં લાયસન્સ અને ફાયર સેફ્ટી વાળી દુકાનો ના હોય ફટાકડાની દુકાનો ની તપાસ કરી તંત્ર કોઈ પગલાં લેશે ખરા*
ડીસામાં લાયસન્સ અને ફાયર સેફ્ટી વગરની ફટાકડાની દુકાનોમાં કોઈ જાનહાનિ થશે તો જવાબદાર તંત્ર કે પછી દુકાન માલિક તે પણ એક ચર્ચાનો વિષય છે*
બનાસકાંઠા જિલ્લાના ડીસા પંથકમાં લાયસન્સ અને ફાયર સેફ્ટી વગરની ફટાકડાની દુકાનોમાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થશે કે પછી જેસી ચલતી હૈ વૈસી ચલને દો*
બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર PHN NEWS
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com