દિવાળી ના કમ્પ્યુટર યુગમાં લાલ* *ચોપડા નું વેચાણ આજે પણ અકબંધ*

*દિવાળી ના કમ્પ્યુટર યુગમાં લાલ* *ચોપડા નું વેચાણ આજે પણ અકબંધ* 
           દિવાળીના તહેવારોમાં  વેપારીઓ દિવાળીના દિવસે ચોપડા પૂજન કરતા હોય છે બેસતા વર્ષના દિવસે ચોપડા લખવાની શરૂઆત કરી નફો નુકસાન નો હિસાબ રાખતા હોય છે
        કોમ્પ્યુટર યુગમાં અમુક લોકો હીસાબ કોમ્પ્યુટરમાં લે વેચ નો હિસાબ કોમ્પ્યુટરમાં કરતા હોય છે પણ દિવાળીમાં ચોપડા પૂજન તો વેપારી કરતા હોય છે આજે પણ વેપારીઓ ચોપડા ખરીદતા નજરે પડે છે
            બ્યુરો રીપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા PHN NEWS

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

લાખણી તાલુકા કક્ષાની ધોરણ:-૧૧* *પુસ્તક વાચક સ્પર્ધામાં લોકનિકેતન વિનય મંદિર, લવાણાની દીકરી પ્રથમ સ્થાને*