જિલ્લા માહિતી કચેરી, પાલનપુર ખાતે શ્રી આઈ. એમ. ઠાકોરે નાયબ માહિતી નિયામક તરીકેનો ચાર્જ સંભાળ્યો

જિલ્લા માહિતી કચેરી, પાલનપુર ખાતે શ્રી આઈ. એમ. ઠાકોરે નાયબ માહિતી નિયામક તરીકેનો ચાર્જ સંભાળ્યો

બનાસકાંઠા જિલ્લા માહિતી કચેરી, પાલનપુર ખાતે શ્રી આઈ. એમ. ઠાકોરે નાયબ માહિતી નિયામક તરીકેનો ચાર્જ  સંભાળી લીધો છે. તાજેતરમાં  માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા માહિતી ખાતાના 6 જેટલા અધિકારીઓ ને varg-2 માંથી વર્ગ - માં બઢતી આપતાં  સહાયક માહિતી  નિયામક તરીકે ગાંધીનગર માહિતી નિયામક કચેરીની પ્રકાશન શાખામાં ફરજ બજાવતા શ્રી .
 આઈ. એમ. ઠાકોરને પાલનપુર જિલ્લા માહિતી કચેરી ખાતે બઢતી મળતા તેઓએ ચાર્જ સંભાળી લીધો છે માહિતી ખાતામાં છેલ્લા 37 વર્ષ થી સેવા આપતા સરળ અને  ભોળા સવભવના શ્રી ઠાકોર ની બઢતી થી તેમના સાથી અધિકારીઓ, કર્મચારીઓ માં તથા મિત્ર તથા ઠાકોર સમાજમાં  ખુશી જેવો માહોલ જોવા મળ્યો હતો.
બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર PHN NEWS બનાસકાંઠા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.