એમ્બ્યુલન્સ ઇનોવા કાર ગાડી નં.RJ22PA5601 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ-80 કી.રૂ.૬૯૫૦૦ ની હેરાફેરી કરતાં ગાડી કી.રૂ.6,00,000/- સાથે કુલ કી.રૂ,6,84,500/- ના મુદ્દામાલ પકડી ત્રણ ઇસમોને પકડી પાડતી અમીરગઢ પોલીસ**

તા.14/10/2021
ગુરુવાર
એમ્બ્યુલન્સ ઇનોવા કાર ગાડી નં.RJ22PA5601 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ-80 કી.રૂ.૬૯૫૦૦ ની હેરાફેરી કરતાં ગાડી કી.રૂ.6,00,000/- સાથે કુલ કી.રૂ,6,84,500/-  ના મુદ્દામાલ પકડી ત્રણ ઇસમોને પકડી પાડતી અમીરગઢ પોલીસ**
====================
💫 સરહદી રેન્જ,ભુજના પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા બનાસકાંઠા-પાલનપુર, 
I/Cપોલીસ અધીક્ષકશ્રી શુષિલ અગ્રવાલ સાહેબ નાઓએ પ્રોહિની બદી નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે ડીસા વિભાગ,ડીસાના નાયબ પોલીસ અધીક્ષક ડૉ.શ્રી કુશલ ઓઝા નાઓના માર્ગદર્શન તળે  અમીરગઢ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પ્રયત્નશીલ હતા.
💫 આજ રોજ શ્રી એચ.એન.પટેલ પો.સ.ઇ અમીરગઢ પોલીસ સ્ટેશનનાઓને મળેલ ખાનગી રાહે બાતમી હકિકત આધારે પોલીસ સ્ટાફ સાથે અમીરગઢ બોર્ડર ચેક પો.સ્ટ ઉપર નાકાબંધી દરમ્યાન ભાગેલ એમ્બ્યુલન્સ ઇનોવા ગાડી નં.RJ22PA5601 નો પીછો કરતાં ખુણીયા ગામેથી ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ-80/- કિ.રૂ.69,500/- તથા એમ્બ્યુલન્સ ઇનોવા ગાડી કી.રૂ.6,00,000/- તથા મોબાઇલ ફોન નં.૩ કી.રૂ.15000/- તથા ગાડીની આર.સી બુક કિ.રૂ.00/00 સાથે એમ કુલ કિ.રૂ.6,84,500/- ના મુદ્દામાલ સાથે (૧) હૈદરઅલી મુનવરઅલી સૈયદ(મુસલમાન) રહે.૬૩૯, ઇન્દીરા કોલોની વિસ્તાર,પાલી, રાજસ્થાન તથા (૨) રાહુલ જયસિંહ રાવ(બારોટ) રહે.ગાંધીનગર પુનાયતા રોડ, પાલી, રાજસ્થાન તથા (૩) ફિરોઝઅલી સૌકતઅલી સીલાવટ(મુસલમાન) રહે.પુરાના ઘાંચીવાડા, પાલી, રાજસ્થાનવાળાઓને પકડી પાડી તેઓ વિરૂધ્ધમાં **પ્રોહીબીશન એક્ટ** મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.બ્યુરો રિપોર્ટ પ્રાઈમ હિન્દુસ્તાન ન્યુઝ બનાસકાંઠા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.