સેવા નું કાર્ય પૂરું પાડનાર એટલે યુવાનો ના આદર્શ એવા રાજેશ કાંગસીયા

સેવા નું કાર્ય પૂરું પાડનાર એટલે યુવાનો ના આદર્શ એવા રાજેશ કાંગસીયા 

સેવા એ પરમો ધર્મ એને સાચું સાબિત કરનાર રાજેશ કાંગસીયા પોતે અવારનાર ગરીબ લોકો ની વચ્ચે જય નિસ્વાર્થ ભાવે સેવા નું કામ કરે છે તેઓ દ્વારા જરૂરિયાત મંદ લોકો ને ખાવા માટે ખીચડી, કઢી, પુરી, શાક, જેવું જમવાનું બનાવી જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડે છે અને સાથે શિક્ષણ માં પણ જરૂરિયાત મંદ બાળકો ને મદદ કરે છે તેઓ લોકો ના લોક પ્રિય બની ગયા છે તેઓ હંમેશા જરૂરિયાત મંદ લોકો ને મદદ કરે છે આ યુવાની માં સેવા નું કામ કરી યુવાનો ના આદર્શ બની ગયા છે

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.