થરાદ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બૉટલ નંગ ૯૬૦ કી.રૂ-૯૬૦૦૦/- તથા મેક્સ ઞાડી સાથે કુલ મુદ્દામાલ ૨,૫૧,૫૦૦/- ના મુદૃામાલ સાથે બે આરોપીઓને પકડી પાડતી એલ.સી.બી. પાલનપુર*

*પ્રેસનોટ*
*તા.21/10/2021*
======================
 *થરાદ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બૉટલ નંગ ૯૬૦ કી.રૂ-૯૬૦૦૦/- તથા મેક્સ ઞાડી સાથે કુલ મુદ્દામાલ ૨,૫૧,૫૦૦/- ના મુદૃામાલ સાથે બે આરોપીઓને  પકડી પાડતી એલ.સી.બી. પાલનપુર* 
 ========================💫 *IGP બોર્ડર રેન્જ, ભુજ શ્રી જે.આર.મોથલીયા સાહેબ  તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે* જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા
💫    *શ્રી એચ.પી. પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી આર.જી. દેસાઈ એલ.સી.બી. પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ*
     💫  **અ.હે.કોન્સ.વદુજી પૉ.કૉ.અસૉકભાઇ, ધર્મેન્દ્રસિંહ, જયપાલસિંહ ભરતભાઈ**નાઓ  થરાદ પૉ.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે *દરમ્યાન  બાતમી હકીકત મળેલ કે ભારતીય બનાવટના વિદેશી  દારૂ ભરી એક માર્સલ ગાડી રાજસ્થાન કરબુણ તરફ આવનારા છે જે હકીકત આધારે વાધાસણ ગામે નાકાબંધી કરી ઊભા હતા દરમ્યાન ન હકીકત વાળી ગાડી જી.જે ૮‌આર ૮૨૧૨ વોચ તપાસમાં હતા તે દરમિયાન બાતમી વાળી ગાડી આવતા  રોકાવી જૉતા તેના ચાલક તથા તેની બાજુમાં બેઠેલ ઈસમને  પકડી પાડેલ સદરે મેક્સ ગાડી  માં ભારતીય બનાવટના  વિદેશી દારૂ  બોટલ નંગ-૯૬૦/- કિ.રૂ.૯૬૦૦૦/-તથા મોબાઈલ નગ-૨ કિ. રૂ.૫૫૦૦ તથા ગાડીની કિ.રૂ.1,50,000/-એમ  કુલ મુદામાલ કિ.રૂ.2,51,500/-ના મુદ્દામાલ મળી આવતા ગાડીના ચાલક (1) મગનભાઈ જીવાજી ઠાકોર રહે સવરાખા તા. થરાદ તથા તેની બાજુમાં બેઠેલ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક આ ભારતીય બનાવટનૉ વિદેસી દારૂ મંગાવનાર પ્રકાસવન ગલવન ગૌસ્વામી રે કરબુણ તા.થરાદ વાળાઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.*  રિપોર્ટ શંકરલાલ . પુરોહીત થરાદ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો