શ્રી ડીસા કરીયાણા મરચન્ટ એસોસિયેશન ના વેપારી ભાઈ અને ગુજરાત અને ભારત મા ડીસા શહેર ના જાણીતા જીવદયા પ્રમી ભરતભાઈ કોઠારી નુ રોડ અકસ્માત મા અવસાન થયું હતું જીવદયા પ્રમી ભરતભાઈ કોઠારી ડીસા કરીયાણા મરચન્ટ એસોસિયેશન મા વેપાર ની પેઢી ડીસા શહેર મા આવેલ છે

       શ્રી ડીસા કરીયાણા મરચન્ટ એસોસિયેશન ના વેપારી ભાઈ અને ગુજરાત અને ભારત મા  ડીસા શહેર ના જાણીતા જીવદયા પ્રમી  ભરતભાઈ કોઠારી નુ રોડ અકસ્માત મા અવસાન થયું હતું જીવદયા પ્રમી ભરતભાઈ કોઠારી ડીસા કરીયાણા મરચન્ટ એસોસિયેશન મા  વેપાર ની પેઢી ડીસા શહેર મા આવેલ છે અને ભરતભાઈકોઠારી એસોસિયેશન ના સભાસદ હતા શ્રી ડીસા કરીયાણા મરચન્ટ એસોસિયેશન ના વેપારી ભાઇ ઓ જે સભાસદ છે તેમનો અકસ્માત મા મૃત્યુ થાય તો ન્યુ ઇન્ડિયા કંપની માંથી પાંચ લાખ રૂપિયા નો દર વર્ષે વીમા લેવામાં આવે છે  જે ભરતભાઈ કોઠારી ના વારસદાર તેમના ધર્મ પત્ની નૂતનબેન ભરતભાઈ કોઠારી ના બેંક એકાઉન્ટ માં તારીખ  7/10/2021  રોજ જમા આવેલ છે પાંચ લાખ વિમા ના અને પચ્ચીસ હજાર વધારા ના ન્યુ ઇન્ડિયા કંપની એ આપેલ છે શ્રી ડીસા કરીયાણા મરચન્ટ એસોસિયેશન ના પ્રમુખ જગદિશચંદ્ર શંકરલાલ મોદી  અને કારોબારી ની આગવી સુજ થી આવા સરાહનીય કામગીરી કરવામાં આવે છે એસોસિયેશન ના સભાસદો નો વીમા લેવામાં આવેછે તેનુ પ્રીમીયમ એસોસિયેશન ભરે છે અને પેઢી મા મુનીમ/ મંજુર/હમાલ/ ડ્રાઇવર અને પરિવાર ના સભ્યો નો વિમો ખુબજ ઓછા પ્રીમીયમ મા એસોસિયેશન દ્વારા લેવામાં આવે છે એસોસિયેશન ના વેપારી ભાઈ પોતાના ત્યાં કામ કરતા વ્યક્તિ ઓ ના ભવિષ્ય ની ચિંતા કરતા આ પ્રીમીયમ પોતાની પેઢી માથી ભરે છે મિત્રો કોઇનો વહાલ સોયો પુત્ર / પતી કે પરીવાર મા કમાનાર નું આકસ્મિક અવસાન થાય તો પરિવાર ને સહાય મળી રહે તે હેતુથી આ સરાહનીય કામગીરી ને લોક કલ્યાણ માટે એસોસિયેશન સદાય તત્પર રહે છે રૂપિયા થી જીવન પાછું મળતું નથી પરંતુ રૂપિયા થી વારસદારો ની જીવન યાત્રા માં કોઇ ઓટ આવતી નથી ને પરિવાર ને કોઈ ની આગળ હાથ ફેલાવવો પડતો નથી  એસોસિયેશન મહાત્મા  ગાંધી બાપુ નુ સુત્ર હતુ તે મુજબ  જન સેવા એજ પ્રભુ સેવા મા માને છે 
આજે ભરતભાઈ કોઠારી ની ઓફીસ પર પ્રમુખ જગદિશચંદ્ર શંકરલાલ મોદી અને કારોબારી સભ્ય રસીકલાલ શાહ આશીષભાઇ શાહ કાન્તિભાઈ મહેશ્વરી ખુશાલભાઇ સુંદેસા કિશનભાઇ ભરતીયા ની હાજરી મા ભરતભાઈ કોઠારી ના ધર્મ પત્ની નૂતનબેન ને બેંક  વાવચર આપવામાં આવેલ છે બ્યુરો રીપોર્ટ પ્રધાનસિંહ પરમાર PHN NEWS banaskantha

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો