અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ની બોટલ નંગ-673 કિ.રૂ.1,20,600/- તથા ઇનોવા ઞાડી સાથે કુલ મુદ્દામાલ 8,20,600/- નો મુદ્દામાલ પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા*
*અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ની બોટલ નંગ-673 કિ.રૂ.1,20,600/- તથા ઇનોવા ઞાડી સાથે કુલ મુદ્દામાલ 8,20,600/- નો મુદ્દામાલ પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા*
અંબાજીમાં મહિલાઓ અને ટીનીયો ઉર્ફે બીપીન ઠાકોર પણ વિદેશી દારુનું વેચાણ અને હોમ ડિલિવરીઓ કરતાં ની ચર્ચાએ જોર પકડયું છે ત્યારે અંબાજીમાં ઘણા એવા વિસ્તારોમાં દેશી વિદેશી દારુના અડ્ડાઓ ધમધમી રહ્યા છે ત્યારે પાલનપુર એલસીબી રેડ કરીને દારુ પકડે છે તો અંબાજીમાં કોની મહેરબાની થી અંબાજી ચાલતા દારૂના અડ્ડાઓ પર રેડ કરવામાં નથી આવતી અંબાજીમાં જ્યારે મહિલાઓ અને ટીનીયો ઉર્ફે બીપીન ઠાકોર ઉપર અંબાજીના ક્યાં પોલીસ કર્મીઓની આશિર્વાદ છે તો તેમનાં ઉપર કોઈ કાર્યવાહી કે રેડ કરવામાં નથી આવતી
*મહે.ડી.જી.પી.સા શ્રી ગુજરાત રાજ્ય નાઓ એ આપેલ પ્રોહી/જુગાર ડ્રાઈવ આધારે _શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે_* જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા *શ્રી એચ.પી. પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી આર.જી. દેસાઈ એલ.સી.બી. પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ * એ.એસ.આઈ અલ્પેશભાઈ તથા અ.હે.કોન્સ. નરપતસિંહ, નરેશભાઈ, દિગ્વિજયસિંહ, મહેશભાઈ, દિનેશભાઈ, ઈશ્વરભાઈ, પ્રકાશભાઈ, મફાભાઈ* નાઓ અંબાજી પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મેળવી એક ઇનોવા ગાડી નં. GJ-08-AJ-3123 માં *ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ/બિયર નંગ-673/- કિ.રૂ.1,20,600/-તથા ઇનોવા ગાડીની કિ.રૂ.7,00,000/- એમ કુલ મુદામાલ કિ.રૂ.8,20,600/- ના મુદ્દામાલ સાથે ગાડી મૂકી ભાગી જનાર ગાડીનો ચાલક અજાણ્યો ઈસમ * ભાગી ગયેલ જેના વિરુદ્ધ માં પ્રોહીબીશન એક્ટ મુજબ અંબાજી પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com