દાંતામાં કયાં પોલીસની રહેમનજર હેઠળ અને ક્યાં વિસ્તારમાં ધમધમી રહ્યા છે દેશી વિદેશી દારુના અડ્ડાઓ જુઓ આ લિસ્ટ*

*દાંતામાં કયાં પોલીસની રહેમનજર હેઠળ અને ક્યાં વિસ્તારમાં ધમધમી રહ્યા છે દેશી વિદેશી દારુના અડ્ડાઓ જુઓ આ લિસ્ટ*
દાંતા તાડીના અને દારૂના હપ્તા નાં વિવાદમાં આવેલા રાહુલ જમાદાર ઉપર કેમ કોઈ ખાતાં કિય તપાસ કરવામાં ન આવી*
દાંતા ટ્રાફિક પોલીસ અને ટાઉન માં ફરજ બજાવતો રાહુલ જમાદાર પોતાની નંબર પ્લેટ વગરની કાળા કાચની ગાડીઓ નો ઉપયોગ કયા કામમાં કરે છે અને કેમ નથી રાખતો નંબર પ્લેટ શું આ બાબતને પોલીસ વડા તપાસ કરશે ખરા*
દાંતા રાવણ ટેકરી પાસે તાડીનુ ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યુ હતુ ત્યારે તાડી પીવા જતા લોકો દ્વારા પુછવામાં આવ્યું હતું કે અમે હાલમાં ત્યાં બેસીને તાડી પીએ છીએ તો પોલીસ આવશે તો નહીં ને ત્યારે તાડી વેચનાર કહે છે કે હું રાહુલ જમાદાર ને દર મહિને હપ્તો આપું છું તમને કોઈ નહીં પકડે આવો વિડિયો વાયરલ થયો હતો છતાં પણ પોલીસ વડા દ્વારા કોઈ ખાતાં કિય તપાસ કરવામાં ન આવી ત્યારે આવા તો દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલા દારુના અડ્ડાઓ પણ છે તો ચોક્કસથી કહીં શકાય છે કે રાહુલ જમાદાર દારુના હપ્તા ઉઘરાવતા હોય તેમા કોઈ નવાઈ નથી દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા દેશી વિદેશી દારુના અડ્ડાઓ નું લિસ્ટ દાંતામાં (૧) ઈંગ્લીશ દારૃનો અડ્ડો (૨) રાવણ ટેકરી તાડી અને દેશી દારૂ(૩) પેથાપુર નદીમાં દેશી દારૂ(૪) વેલવાડા નદિમા દેશી દારૂ(૫) અભાપુરા પુલની જમણી બાજુ નદિમા દેશી દારૂ (૬) અબાપુરા ડાબી બાજુ વરલી મટકાનુ જુગાર ધામ (૭) ટોડા જગતાપુરા વચ્ચે નદિમા દેશી દારૂ (૮) ટોડા બોળાબાવા જતાં નદિમા દેશી દારનો અડ્ડો(૯) કણબીયાવાસ દેશી દારૂનો અડ્ડો (૧૦) દાંતા અનાજ દળવાની ચકીમાં દેશી દારૂનું વેચાણ (૧૧) દિવડી થી વસી જતાં જમણી બાજુ દેશી દારૂનું ત્રણ અડ્ડાઓ (૧૨) રપટ બે દેશી દારૂના અડ્ડાઓ (૧૩) હરીવાવ દાંતા થી અંબાજી જતાં ડાબી બાજુ દેશી દારૂનો અડ્ડો (૧૫) દાંતા વિસ્તારમાં હજુ પણ અનેક ગામોમાં દેશી વિદેશી દારુના અડ્ડાઓ ધમધમી રહ્યા છે અને તાડીના અને દારૂના હપ્તાઓના વિવાદમાં અનેક પોલીસ આવી ચુકી છે ત્યારે દાંતા માં ચાલતા વિદેશી દારુના અડ્ડાઓ નાં અહેવાલ ન છાપવા બાબતે પણ ભલામણો થઈ ચુકી છે ત્યારે દાંતામાં ચાલતા વિદેશી દારુના અડ્ડાઓ સાથે રાહુલ જમાદાર નું શું સેટિંગ હશે કે પછી દેશી વિદેશી દારુના અડ્ડાઓ સાથે સંકળાયેલ છે કે પછી દારૂના અડ્ડાઓનાં હપ્તાઓના વહેવટ કરે છે તેની તપાસ કરવામાં આવે અને દાંતામાં Sogની રેડ દરમિયાન પણ વિદેશી દારુનું ધુમ વેચાણ અલગ અલગ જગ્યાએ કરવામાં આવી રહ્યું છે છતાં પણ પોલીસ વડા તપાસ કરવામાં નિષ્ફળ રહ્યા કેમ તપાસ કે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી શું આ બાબતે પોલીસ વડા દાંતા પોલીસમાં ફરજ બજાવતા રાહુલ જમાદારની કોલ ડીટેલ કઢાવવામાં આવે તો મોટું રહસ્ય બહાર આવવાની શક્યતા છે ત્યારે દાંતામાં દારુના બુટલેગરોની મિટિંગો પણ પોલીસ સ્ટેશનના લીમડાના ઝાડ નીચે બેસીને કરવામાં આવે છે ત્યારે દાંતા પોલીસ સ્ટેશન ના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે તો કેટલાં પોલીસ કર્મીઓ દારૂના બુટલેગરો સાથે મિટિંગો કરી રહ્યા છે અને કેટલાં પોલીસ કર્મીઓ બુટલેગરો ની સાથે સંકળાયેલ છે તે બધું બહાર આવે જાય રાહુલ જમાદાર એક પોલીસ કર્મી છે તો દાંતા પોલીસ સ્ટેશનમાં તેની બે ગાડીઓ એક સ્કોર્પીયો અને એક i20 કાર કાળાં કાચની નંબર પ્લેટ વગરની ક્યાં ઉપયોગ કરવામાં આવે છે રાહુલ જમાદાર કેમ તેની ગાડીઓ ને નંબર પ્લેટ નથી રાખતો ટાઉન અને ટ્રાફિક નું પાલન કરાવનાર કેમ પોતે નથી નિયમમાં જનતા ને જ નિયમો લાગુ પડે છે રાહુલ જમાદાર કેમ નિયમો લાગુ નથી પડતાં પોલીસ વડા આ બાબતે ચોક્કસ થી રાહુલ જમાદાર ને નિયમો નું ભાન કરાવે અને રાહુલ જમાદાર ની નંબર પ્લેટ વગરની બે ગાડીઓ કાળા કાચની કેમ દાંતા પોલીસ સ્ટેશન રાખીને શું કામ કરે છે તેની તપાસ કરવામાં આવે તો દુધનું દુધ અને પાણીનુ પાણી સામે આવે

રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો