કલેશહર માતાજીને આઠઆની ભાર કાનની બુટ્ટી માતાજીને અર્પણ કરીશ અને કલેશહર માતાજીની કૃપાથી પોતાને કાન ની બીમારી થી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા

ઠાકોર ધારશી ભાઈ ઈશ્વરજી  ગામ લુવાણા કળશ તેમને કાન ની બિમારી હતી અને કાન મા તકલીફ હતી બિલકુલ સંભળાતું ન હતું કેટલા ડોક્ટર જોડે બતાવ્યું પણ ડોક્ટરે કીધું કે હવે કોઈ કારી લાગશે નહીં તો તેમણે કલેશહર માતાજી ને માનતા કરી કે મને કાનમાં સંભળાવવા  માડીસ અને કાન ની સંપૂર્ણ બીમારીથી મુક્ત થઈશ તો હું કલેશહર માતાજીને આઠઆની  ભાર કાનની બુટ્ટી માતાજીને અર્પણ કરીશ અને  કલેશહર માતાજીની કૃપાથી પોતાને કાન ની બીમારી થી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા અને તમામ બીમારી દૂર થઈ ગઈ તો પોતે કલેશહર માતાજીના સાનિધ્યમાં આવી ને કલેશહર માતાજી કાનની સોનાની  બુટ્ટી અર્પણ કરી હસ્તે કલેશહર માતાજી ના પુજારી  નરસી એચ દવે ને આપી અને નરસી એચ દવે એ લુવાણા કળશ ના ટ્રસ્ટના પ્રમુખ શ્રી વાઘેલા અનાજી નેમાજી  આપેલ છે  અને બીજું ચમત્કાર માતાજીનો કે ડીસાના રહેવાસી તેમની ઉંમર અંદાજે 65 વરસ હશે તે બાપુને આંખની તકલીફ હોવાથી ઘણા ડોક્ટરને બતાવ્યું ડોક્ટર કે ૫૦ હજારનો ખર્ચ થશે અને કોઈપણ પ્રકાર ની ગેરંટી નહિ અને ઘણા ડોક્ટરને બતાવ્યું પણ કોઈપણ પ્રકારનો ફેર ન દેખાતા એ પણ વ્યક્તિએ પણ કલેશહર માતાજી ને અડધા  તોલાની સોનાની આંખ ની માનતા કરી હતી કલેશહર માતાજી ને અને માતાજીના ચમત્કાર થી તે પણ સંપૂર્ણ રીતે જોવા લાગ્યા અને તેમની ખુશીનો કોઈ પાર ન હોવાથી પોતે જાતે માતાજી એ આવીને જે પણ માનતા કરી હતી તે પોતે પૂરી કરી હતી આ બંને ભાવિ ભક્તોને માતાજી ના ચમત્કારથી સંપૂર્ણ રીતે બંને સ્વસ્થ થઈ ગયા હતા.
 બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા PHN NEWS

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

લાખણી તાલુકા કક્ષાની ધોરણ:-૧૧* *પુસ્તક વાચક સ્પર્ધામાં લોકનિકેતન વિનય મંદિર, લવાણાની દીકરી પ્રથમ સ્થાને*