દાંતા અંબાજીમાં ફટાકડાની હાટડીઓ ધમધમતી જાહેર સલામતી સામે જોહુકમી*

*દાંતા અંબાજીમાં ફટાકડાની હાટડીઓ ધમધમતી જાહેર સલામતી સામે જોહુકમી*
*દાંતા અંબાજીમાં ફટાકડાની દુકાનો ના લાયસન્સ અને ફાયર સેફ્ટી વગરની દુકાનો ઉપર કાર્યવાહી કરવા તંત્ર બન્યું લાચાર*

*દાંતામાં ચાલીસ થી પણ વધુ ફટાકડાની દુકાનો અને લારીઓ જાહેર બજારોમાં કાયદાનું પાલન કર્યા વગર ફટાકડાની હાટડીઓ ધમધમી રહી છે ત્યારે અંબાજીમાં પણ મોટા પ્રમાણમાં લારીઓ અને દુકાનો છે તેમાં કેટલીક દુકાનો લાયસન્સ અને ફાયર સેફ્ટી વગરની દુકાનો ઉપર કયા અધિકારીઓની રહેમનજર હેઠળ ધમધમી રહી છે ત્યારે ફટાકડાની દુકાનોના કારણે કોઈ મોટી જાનહાનિ થશે તો જવાબદાર કોણ રહેશે કોઈ મોટી જાનહાનિ ન થાય તે પહેલાં તંત્ર જાગે અને લાયન્સ ના હોય તેનાં ઉપર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ*

*દિવાળીના તહેવારો નજીક આવતા અંબાજી દાંતા પંથકમાં વિવિધ વિસ્તારોમાં ઠેર-ઠેર ફટાકડા વેચાણ કેન્દ્ર સરૂ થઇ ચુક્યાં છે દુકાનો લારીઓ અને મંડપો માં જાહેર બજારોમાં કાયદાનું ઉલંઘન સાથે ફટાકડા વેચાણ તૈયારીઓ પૈકી કેટલાક પાસે નિયમો ફાયર સેફ્ટી તેમજ લાયસન્સ છે કે નથી તેની તપાસ તંત્ર દ્વારા કરવામાં આવે*

*દાંતા અંબાજીમાં ફટાકડાની દુકાનમાં લાયસન્સ અને ફાયર સેફ્ટી વાળી દુકાનો ના હોય ફટાકડાની દુકાનો ની તપાસ કરી તંત્ર કોઈ પગલાં લેશે ખરા*

*દાંતા અંબાજીમાં લાયસન્સ અને ફાયર સેફ્ટી વગરની ફટાકડાની દુકાનોમાં કોઈ જાનહાનિ થશે તો જવાબદાર તંત્ર કે પછી દુકાન માલિક તે પણ એક ચર્ચાનો વિષય છે*

*દાંતા અંબાજી પંથકમાં લાયસન્સ અને ફાયર સેફ્ટી વગરની ફટાકડાની દુકાનોમાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થશે કે પછી જેસી ચલતી હૈ વૈસી ચલને દો* 

*રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.