પોસ્ટ્સ

नोएडा: DEO राकेश बहादुर सख़्त हिदायत के बाद भी ठेका संचालकों की मनमानी नोएडा सलारपुर के मॉडल शॉप पर धड़ल्ले से आधी रात में कालाबाजारी

છબી
नोएडा: DEO राकेश बहादुर  सख़्त हिदायत के बाद भी ठेका संचालकों की मनमानी  नोएडा सलारपुर के मॉडल शॉप पर धड़ल्ले से आधी रात में कालाबाजारी शराब मॉडल शॉप बंद होने के बाद भी आधी रात में शराब की कालाबाजारी कर मॉडल शॉप वाले काट रहे है चांदी प्रिंट रेट से अधिक दामों में की जा रही शराब पर धड़ल्ले से कालाबाजारी मॉडल शॉप की धड़ल्ले से कालाबाजारी का वीडियो आया सामने मॉडल शॉप इंचार्ज माईकल और  शराब मॉडल शॉप कम्पनी मालिक सोनू गोयल शराब मॉडल शॉप की वीडियो DEO राकेश बहादुर निर्देशों का क्यों नही पालन कर रहे एक्साइज इंस्पेक्टर अपनी लापरवाही से एक्साइज इंस्पेक्टर महकमे की साख पर लगवा रहे बट्टा स्थानीय पुलिस और आबकारी के साठगांठ से चल रहा नोएड़ा में कालाबाजारी का ये गोरखधंधा DEO ने एक्साइज इंस्पेक्टर रवि जयसवाल को कार्रवाई के दिए आदेश।  ब्यूरो. रिपोर्ट प्राइम हिंदुस्तान न्यूज़

સમગ્ર રાજયના મંદિરો પૈકી અંબાજી મંદિરમાં સૌ પ્રથમવાર આ પ્રકારની અધતન ટેકનોલોજીનો ઉપયોગ કરાયોવિશ્વ પ્રસિધ્ધ શક્તિપીઠ અંબાજીમાં દર વર્ષે લાખોની સંખ્યામાં યાત્રિકો દર્શનાર્થે આવે છે.

છબી
અંબાજી મંદિરમાં માઇભક્તોની સુરક્ષા માટે અદ્યતન ટેકનોલોજીયુક્ત બોડીવોર્ન કેમેરાનો પ્રયોગ શરૂ કરાયો સમગ્ર રાજયના મંદિરો પૈકી અંબાજી મંદિરમાં સૌ પ્રથમવાર  આ પ્રકારની અધતન ટેકનોલોજીનો ઉપયોગ કરાયો વિશ્વ પ્રસિધ્ધ શક્તિપીઠ અંબાજીમાં દર વર્ષે લાખોની સંખ્યામાં યાત્રિકો દર્શનાર્થે આવે છે. અંબાજી આવતા યાત્રિકોની સુરક્ષા અને સલામતી જાળવવી બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ માટે અત્યંત મહત્વની બાબત છે. અંબાજીમાં આવતા માઇભક્તોની સુરક્ષા માટે બનાસકાંઠા કલેકટરશ્રી અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ વિશ્વની ઉચ્ચકક્ષાની આધુનિક ટેકનોલોજીથી અંબાજીમાં આવનાર યાત્રાળુઓને સુરક્ષા પ્રદાન કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે . અત્યંત આધુનિક ટેકનોલોજીનો અંબાજી ખાતે આજથી પ્રાયોગીક ધોરણે શરૂ કરવામાં આવી છે. જેમાં અદ્યતન ટેકનોલોજીયુક્ત બોડીવોર્ન કેમેરાનો પ્રયોગ કરવામાં આવેલ છે. બોડીવોર્ન કેમેરામાં હાઈરીઝોલ્યુશન યુક્ત ઓડીયો તેમજ વીડીયો ક્લાઉડબેઝ સિસ્ટમ ઉપર રેકોર્ડ થાય છે . આ કેમેરા સુરક્ષા અધિકારીએ પોતાના શરીર ઉપર લગાવવાના હ

બનાસકાંઠા કલેકટર દ્વારા અંબાજી ટ્રસ્ટના ચેરમેનશ્રી આનંદ પટેલના માર્ગદર્શનથી અંબાજીને સાફ-સુતરૂ રાખવા સ્વચ્છતા સમિતિ ખડેપગે

છબી
અંબાજીને સ્વચ્છ-સુંદર રાખવા ૫૯૮ સ્વચ્છતા સૈનિકો તૈનાત: અંબાજી તરફના રસ્તાઓની સફાઇ માટે વિવિધ ટીમો કાર્યરત બનાસકાંઠા કલેકટર કમ અંબાજી ટ્રસ્ટના ચેરમેનશ્રી આનંદ પટેલના માર્ગદર્શનથી અંબાજીને સાફ-સુતરૂ રાખવા સ્વચ્છતા સમિતિ ખડેપગે અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો બંધ છે પરંતું  અંબાજીને સ્વચ્છ રાખવોનો તંત્રનો નિર્ધાર ચાલુ છે (માહિતી બ્યુરો પાલનપુર)         મા અંબેના ધામ અંબાજીને સ્વચ્છ-સુંદર રાખવા ૫૯૮ સ્વચ્છતા સૈનિકો રાત-દિવસ તૈનાત છે. કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે પ્રતિવર્ષ ભાદરવા માસમાં યોજાતો અંબાજી ભાદરવી પૂનમનો મેળો બંધ છે પરંતુ બનાસકાંઠા જિલ્લા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી આનંદ પટેલના નેતૃત્વમાં ભાદરવી પૂનમ-૨૦૨૧ દરમ્યાન સફાઈ કામગીરીનું વિશેષ આયોજન કરવામાં આવેલુ છેગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રાધામ અંબાજીની સફાઈ માટે રાજદીપ એન્ટરપ્રાઈઝ, ગાંધીનગરની એજન્સી નિયુકત કરેલી છે. આ એજન્સી દ્વારા નિયમિત સફાઈ માટે ૧૪૮ સફાઈ કામદારો રાખવામાં આવેલા છે. ભાદરવી પૂનમે આવતા યાત્રાળુઓને ધ્યાને લઇ વધારાના ૪૫૦ સફાઈ કામદારો રાખવામાં આવ્યાં છે. આમ, મા

શકિતપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું જગતજનની માં અંબા નું પ્રાચીન અને પૌરાણિક મંદિર છે. હાલમાં કોરોના કહેર ઓછો થતા ભકતો ઘરે થી બહાર આવી રહ્યાં છે અને દેવ દર્શન કરી રહ્યા છે.

છબી
*અંબાજી ખાતે ભક્તિમય માહોલ, લાલ ડંડા સંધ અને રાજકોટ સંધ અંબાજી પહોંચ્યો* શકિતપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું જગતજનની માં અંબા નું પ્રાચીન અને પૌરાણિક મંદિર છે. હાલમાં કોરોના કહેર ઓછો થતા ભકતો ઘરે થી બહાર આવી રહ્યાં છે અને દેવ દર્શન કરી રહ્યા છે. હાલમાં ભાદરવી પૂનમ નિમિત્તે ભક્તો પગપાળા ચાલતા ચાલતા અંબાજી તરફ આવી રહ્યા છે અને બોલ મારી અંબે જય જય અંબે નો નાદ અરાવલી પર્વતમાળાની વચ્ચે સાંભળવા મળી રહ્યો છે ત્યારે છેલ્લાં 187 વર્ષ થી અમદાવાદ નો પ્રસિદ્ધ લાલ ડંડા સંધ અંબાજી પહોંચ્યો હતો અને મંદિરની શીખર પર ધજા ચઢાવી હતી આ સંઘે 188 વર્ષ મા પ્રવેશ કર્યો હતો. આજે અંબાજી મંદિર ખાતે રાજકોટ નો સંધ રંગબેરંગી કપડા પહેરીને આવ્યો હતો આ સંધ છેલ્લા 20 વર્ષ થી 415 કિલોમીટર દૂર થી આવે છે. આ ભક્તો 7 તારીખ ના રોજ રાજકોટ થી નીકળ્યા હતા અને 18 સપ્ટેમ્બર ના રોજ અંબાજી પહોંચી આજે 19 સપ્ટેમ્બર ના રોજ અંબાજી મંદિર ખાતે રંગબેરંગી કપડા પહેરીને ગરબા રમતા રમતા મંદિર તરફ પ્રયાણ કર્યું હતું અને મંદિરના ચાચર ચોકમાં આવી ગરબા રમી ધજા મંદિર પર ચઢાવી હતી આ સંધ મા કુલ 125 સભ્યો જોડાયેલા

11 વર્ષની બ્રેઇન ટ્યુમરથી પીડાતી ફ્લોરાની અદમ્ય ઇચ્છાને અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલેએ પૂર્ણ કરી- વહીવટી તંત્રની અત્યંત સંવેદનશીલ પહેલ...

છબી
“મારે કલેક્ટર બનવુ છે”.....અને ફ્લોરા એક દિવસ માટે કલેક્ટર બની... 11 વર્ષની બ્રેઇન ટ્યુમરથી પીડાતી ફ્લોરાની અદમ્ય ઇચ્છાને અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલેએ પૂર્ણ કરી- વહીવટી તંત્રની અત્યંત સંવેદનશીલ પહેલ.ફ્લોરાને એક દિવસ માટે જિલ્લા કલેકટરશ્રી એ પોતાની ખૂરશી પર બેસાડી- મારી ૧૧ વર્ષની દિકરી ફ્લોરા ઘોરણ ૭માં અભ્યાસ કરી રહી છે. ભણી-ગણીને કલેક્ટર બનવાનું તેનું સ્વપ્ન છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી તે બિમાર છે. ડોક્ટરે કીધું છે કે તેને બ્રેઇન ટ્યુમર છે. જેથી અમે બધા ખૂબ જ ચિંતીત છીએ. ચિંતા તેના સ્વપ્નને પૂર્ણ કરવાની પણ છે કે હવે તે ક્યારેય કલેક્ટર બની શકશે ? શું ક્યારેય મારી દિકરી ફ્લોરાનું કલેક્ટર બનવાનું સ્વપ્ન પૂર્ણ થશે ખરૂ ?...’ અને ફ્લોરા એક દિવસ માટે કલેકટર બની... અમારુ આખુ પરિવાર આજે અત્યંત ખુશ છે.. .  આ શબ્દો છે ફ્લોરાની માતા સોનલબેન આસોડિયાના. ફ્લોરાની કલેક્ટર બનવાની અદમ્ય ઇચ્છાની જ્યારે અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી સંદિપ સાગલેને જાણ થઈ ત્યારે તેમણે ફ્લોરા પ્રત્યે સંવેદનશીલતા દાખવીને ક્ષણભર પણ વિલંબ કર્યા વિના તેને એક દિવસ માટે કલેક્ટર બનાવવાની વાત સ્વીકારી. આજે ફ્લ

શ્રીમાલી રાજસ્થાની બ્રાહ્મણ સમાજ ઢીમા ગોળના હોદ્દેદારોની વરણી કરાઈશ્રીમાલી રાજસ્થાની બ્રાહ્મણ સમાજ ઢીમા ગોળ કે જેના વિસ્તારમાં વાવ થરાદ સુઇગામ ભાભર દિયોદર લાખણી રાધનપુર સાંતલપુર અને ડીસામાં પણ કેટલાક ઘરો આવેલા છે

છબી
શ્રીમાલી રાજસ્થાની બ્રાહ્મણ સમાજ ઢીમા ગોળના હોદ્દેદારોની વરણી કરાઈ શ્રીમાલી રાજસ્થાની બ્રાહ્મણ સમાજ ઢીમા ગોળ કે જેના વિસ્તારમાં વાવ થરાદ સુઇગામ ભાભર દિયોદર લાખણી રાધનપુર સાંતલપુર અને ડીસામાં પણ કેટલાક ઘરો આવેલા છે સમાજની મુખ્ય જગ્યા ઢીમા ખાતે આવેલ છે પરંતુ સમય અને સંજોગો અનુસાર નવીન જગ્યાઓ પણ લેવી પડતી હોય છે ત્યારે પ્રથમ જગ્યા થરાદ ખાતે મીઠા હાઇવે રોડ ઉપર લેવામાં આવી જે ભારતમાળાના પ્રોજેક્ટમાં કપાઈ ગઈ અને ત્યાં ૧૫૦૦ ચોરસ ફૂટ જગ્યા વધી છે જે જગ્યા કપાઈ એના બદલામાં સરકારે સમાજને રૂપિયા જમા કરાવી દીધા જેના આધારે પોલીસ સ્ટેશનની પાછળ સમાજનું નવું તૈયાર ભવન રાખવામાં આવ્યું જેમાં રાજસ્થાની(મારવાડી)શ્રીમાલી બ્રાહ્મણ સમાજની વાર્ષિક સાધારણ સભા અને નવીન હોદ્દેદારોની વરણી અંગેની બેઠક  સમાજના ભવનમાં યોજવામાં આવી જેમાં સૌપ્રથમ વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા જે ભવન રાખ્યું છે એ અંગેની ચર્ચાઓ કરવામાં આવી તેમજ ત્યાર બાદ નવીન હોદ્દેદારોની વરણી અંગેની ચર્ચાઓ શરૂ કરવામાં આવી જેમાં પ્રકાશભાઈ શાંતિલાલ દવે(વડગામડા)એ પોતાની દાવેદારી નોંધાવી હતી ત્યારબાદ અન્ય કોઈ દાવેદારી ન આવતાં સર્વાનુમતે તેમ

નલ સે જલ યોજના અંતર્ગત પાણી પુરવઠા સચિવશ્રી ધનંજય દ્વિવેદીએ બનાસકાંઠા ની મુલાકાત લીધી.

છબી
નલ સે જલ યોજના અંતર્ગત  પાણી પુરવઠા સચિવ શ્રી ધનંજય દ્વિવેદીએ બનાસકાંઠાની મુલાકાત લીધી (માહિતી બ્યુરો પાલનપુર) જલ જીવન મિશન હેઠળ અમલી બનવવામાં આવેલી નલ સે જલ યોજના અંતર્ગત વર્ષ-૨૦૨૨ સુધીમાં ગુજરાત રાજયના તમામ ગામોને ૧૦૦ ટકા નળ કનેકશન થી આવરી લેવા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા સધન આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પાણી પુરવઠા વિભાગના સચિવશ્રી ધનંજય દ્વિવેદીએ બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી હતી. સચિવશ્રીના અધ્યક્ષ સ્થાને મળેલી જિલ્લાના પાણી પુરવઠા વિભાગ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓની સમીક્ષા બેઠકમાં નળ સે જલ યોજના અંતર્ગત જિલ્લાને ૧૦૦ ટકા નળ કનેકશનથી આવરી લેવા માટે ગામોની આંતરીક સુચારૂ પાણી વિતરણ વ્યવસ્થા હાથ ધરવામાં આવેલા કામોની જુદા જુદા ગામોની સમીક્ષા કરવામાં આવી હતી.               સચિવશ્રી દ્વારા જરૂરી માર્ગદર્શન આપી પ્રગતિ હેઠળના તમામ કામો ઝડપથી પૂર્ણ કરી નળ કનેકશનથી વંચિત રહેલા ઘરોમાં પીવાના પાણીની સુવિધા ઉભી કરવા આદેશ આપવામાં આવ્યો હતો. આ સમીક્ષા બેઠકમાં મોનીટરીંગ સેલ અને વાસ્મો વડી કચેરીના મુખ્ય ઇજનેરશ્રી, પા.પુ.બોર્ડની ઝોન-૨ કચેરીના મુખ્ય ઇજનેરશ્રી,

અંબાજી આવતા માઇભક્તો માટે ગ્રાહક સુરક્ષા કેન્દ્ર સજાગ અને સજ્જ : દૈનિક સરેરાશ એક ફરીયાદ મળે છે

છબી
અંબાજી આવતા માઇભક્તો માટે ગ્રાહક સુરક્ષા કેન્દ્ર  સજાગ અને સજ્જ : દૈનિક સરેરાશ એક ફરીયાદ મળે છે નાણાંની અવેજમાં કોઇપણ વસ્તુ કે કોઈપણ પ્રકારની સેવા લીધી હોય તે સેવામાં ખામી કે વસ્તુમાં છેતરપીંડી થાય તો તે અંગેની ન્યાય પ્રક્રિયા માટે ગુજરાત સરકાર માન્ય ગ્રાહક સુરક્ષા મંડળ એ સલાહ અને સુરક્ષા પ્રદાન કરવાનું કાર્ય કરે છે. અંબાજી ખાતે વર્ષે એક કરોડ ઉપર લોકો આસ્થાને લઈ મા અંબાના દર્શનાર્થે આવે છે. મા અંબેના માઈભક્તોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે તેવા આશયથી બનાસકાંઠા જિલ્લા કેલેકટરશ્રી આનંદ પટેલના આદેશથી દાંતા ખાતેના ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્રને તા.૨૬ જૂન ૨૦૨૧ના રોજ અંબાજી ખાતે પેટા કચેરી તરીકે શરૂ કરવામાં આવી છે.        ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર અંબાજીના પ્રમુખશ્રી વિપુલભાઈ ગુર્જરે જણાવ્યું હતુ કે, માં અંબેના દર્શને આવતા માઈભક્તો અહીંથી કોઈપણ  પ્રકારની વસ્તુ કે સેવાની ખરીદી કરતા છેતરાય છે તેવા ગ્રાહકો અમારા ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્રનો સંપર્ક સાધે છે. વધુમાં તેમણે કહ્યું હતું કે આ કેન્દ્રમાં દૈનિક સરેરાશ એક ફરીયાદ મળે છે, તે દરેક ફરીયાદીને જરૂરી સલાહ અને સૂચનો

અંબાજી માં આજે લાલ ડંડા વાળો સંઘ અંબાજી મંદિરે પહુચ્યો 188 વર્ષમાં પ્રવેશ કર્યો .ભાદરવી પૂનમ પેહલા યાત્રાધામ અંબાજી ખાતે વિવિધ પગપાળા સંગો આવતા હોય છે.

છબી

ડીસા પીપાજી નગરમાં ગણપતિ બાપ્પા ની મૂર્તિ નું પાણી ન તપેલામાં વિસર્જન કરવામાં આવ્યું

છબી

PHN NEWS#અરવલ્લી-ભિલોડા A.P.M.C માર્કેટયાર્ડ.તારીખ 18-09-2021 ને /શનિવાર ના રોજ ભાવ પર એક નજર કરીએ.

છબી
#PHN NEWS#અરવલ્લી-ભિલોડા A.P.M.C  માર્કેટયાર્ડ.તારીખ 18-09-2021 ને /શનિવાર ના રોજ ભાવ પર એક નજર કરીએ. જાહેરાત ફક્ત માત્ર રૂપિયા 80 માં  આપણા વેપાર ધંધા રોજગાર ઉદ્યોગ માટે બોહલો પ્રચાર કરવા માટે પોસ્ટર જાહેરાત ફક્ત માત્ર રૂપિયા 80 માં બનાવો. આપના અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં  સમાચાર/ જાહેરાત માટે સપકઁ કરો  બ્યુરો ચીફ.જ્યોતિકા ખરાડી મો.નં-9537760857

આજરોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી નો જન્મદિવસ હોવાથી ભિલોડા કોટેજ હોસ્પિટલ ખાતે યુવા મોરચા ના કાર્યકરો દ્વારા દદીઁઓને ફુટસ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા યુવા મોરચા ના મહામંત્રી સચીન બરંડા, પ્રમુખ મહામંત્રી જીગર ત્રિવેદી, દેવાગ બારોટ સાથે તમામ કાર્યકર્તાઓ તેમજ બક્ષીપંચ ના કાર્યકરો તથા કિસાન મોરચા ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા .અને P.M.નરેન્દ્ર મોદી ના જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

છબી

પ્રાઈમ હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલ ના અહેવાલ ની અસર થી નેશનલ હાઇવે ઓથોરેટી વાળા ની આંખો ખોલી ડીસા તાલુકાના આખોલ ચાર રસ્તા માં વરસાદ ના કારણે રોડ તૂટી ગયો હોવાથી બેબે ફૂટના ખડા પડી ગયા હોવા નો અહેવાલ પ્રાઈમ હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલ માં પસારિત કરવામ આવ્યો હતો આ અહેવાલ ની અસર નેશનલ હાઇવે ઓથોરેટી પર પડતાં તાત કાલી આખોલ ચાર રસ્તા પર પડેલા ખાડા બુરવા ની ફરજ પડી હતી આમ આમ જનતા ને અકસ્માત ના મોમાં થી બચાવમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો અને પ્રાઈમ હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલ નો આભાર માન્યો હતો. બ્યુરો રિપોર્ટ પ્રાઈમ હિન્દુસ્તાન ન્યૂઝ

છબી

વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરવા ભીલડી અને ધરનાળ ગામની સિમ માં શોધખોળ હાથ ધરી હતી અને દીપડાને પકડવા વન વિભાગની ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરાયુ હતું પરંતુ છ વાગ્યા સુધી સતત રેસક્યું બાદ દીપડો પલકડ્યો હતો

છબી
ભીલડી વિસ્તારમાં દીપડો આવતા લોકોમા ભય નો માહોલ. વહેલી સવારે ત્રણ લોકો ને ધાયલ કરતા લોકો માં ફફડાટ દીપડા ને પાંજરે પુરવા પોલીસ સહિત વન વિભાગ ની ટીમ કામે લાગી  છ કલાકના રેસ્ક્યું બાદ દીપડો પકડાયો ડીસા તાલુકાના ભીલડી માં વહેલી સવારે રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ત્રણ લોકો પર દીપડાએ આકસ્મિક હુમલો કરી ઘાયલ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે      જોકે બનાવ અંગે પોલીસ અને વન વિભાગને જાણ થતા અધિકારીની ટીમ દોડી આવી હતી ને દીપડાને શોધવાની કવાયત હાથ ધરી છે     ભીલડી ના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં શુક્રવાર ની વહેલી સવારે ખેતરમાં કામ કરતા  દરમ્યાન ખોરાકની શોધ માં ભટકી પડેલ એક દીપડો અહીં આવી ચડયો હોવાને લઇ ખેતરમાં કામ કરતા ત્રણ લોકો  મગંનજી ઠાકોર બલાજી ઠાકોર અને અમરતજી ઠાકોર પર હુમલો કરી ઘાયલ કરતા તેઓએ બૂમાબૂમ કરતા આજુબાજુ થી લોકો દોડી આવ્યા હતા અને ત્રણેય ઇજાગ્રસ્તને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે બનાવની જાણ થતાં જ વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરવા ભીલડી અને ધરનાળ ગામની સિમ માં શોધખોળ હાથ ધરી હતી અને દીપડાને પકડવા વન વિભાગની ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરાયુ હતું પરંતુ છ વાગ્યા

પોષણ માહ ઉજવણી. નાં ભાગ રૂપે આઈ સી ડી એસ કાંકરેજ દ્રારા વાનગી સ્પર્ધા. નું આયોજન. કરવાં માં આવ્યુ

છબી

જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા અને સીપુ આ બન્ને ડેમ ચોમાસુના ત્રણ મહીના ચાલી ગયા હોવા છતાં ખાલીખમ જોવા મળી રહ્યા છે

છબી

બનાસ કાંઠા જિલ્લા નાં કાંકરેજ તાલુકાના કસરા ખાતે ઘટક 1 ના આંગણવાડા સેજામાં પોષણ માહ નિમિત્તે વાનગી સ્પર્ધા યોજાઈ હતી

છબી
પોષણ માહ ઉજવણી. નાં ભાગ રૂપે આઈ સી ડી એસ કાંકરેજ દ્રારા વાનગી સ્પર્ધા. નું આયોજન. કરવાં માં આવ્યુ બનાસ કાંઠા જિલ્લા નાં કાંકરેજ તાલુકાના કસરા  ખાતે  ઘટક 1  ના આંગણવાડા સેજામાં પોષણ માહ નિમિત્તે વાનગી સ્પર્ધા યોજાઈ હતી  જેમાં કાંકરેજ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી શ્રી રમીલાબેન પરમાર, સી.ડી.પી.ઓ શ્રી અલ્પાબેન દેસાઈ, સરપંચ  તલાટી , કાર્યકર બહેનો તથા ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ટીડીઓ શ્રી રમીલાબેન પરમારે  બહેનો દ્વારા બનાવેલ વિવિધ વાનગીઓ ની ખૂબ પ્રશંસા કરી અને એમને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ. સગર્ભા બહેનો ને યોગ્ય ખોરાક. લેવાની સૂચના આપવા માં. આવિ હતી. જેથી કરી. જન્મનાર. બાળક. કુપોષિત નાં બને તથા સી.ડી.પી.ઓ શ્રી અલ્પાબેન ને પણ બહેનોને  સરસ માર્ગદર્શન આપવા બદલ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. તથા બહેનોને ગૃહઉધોગ માટે ઉત્સાહિત કર્યા હતા     આ ઉપરાંત.ગામની અન્ય બહેનો ને પણ. પોષિત.ખોરાક. વિટામિન. પ્રોટીન. કેલ્શિયમ. યુક્ત. ખોરાક. લેવો. જેથી કરી ને. બાળક માં. કોઈ ઉણપ. જોવા નાં મળે તેવું કેહવમાં આવ્યું હતું. રિપોર્ટ. મદારજી ઠાકોર.

PHN NEWS#અરવલ્લી-ભિલોડા A.P.M.C માર્કેટયાર્ડ.તારીખ 17-09-2021 ને શુક્રવાર ના રોજ ભાવ પર એક નજર કરીએ.

છબી
#PHN NEWS#અરવલ્લી-ભિલોડા A.P.M.C  માર્કેટયાર્ડ.તારીખ 17-09-2021 ને શુક્રવાર ના રોજ ભાવ પર એક નજર કરીએ. જાહેરાત ફક્ત માત્ર રૂપિયા 80 માં  આપણા વેપાર ધંધા રોજગાર ઉદ્યોગ માટે બોહલો પ્રચાર કરવા માટે પોસ્ટર જાહેરાત ફક્ત માત્ર રૂપિયા 80 માં બનાવો. આપના અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં  સમાચાર/ જાહેરાત માટે સપકઁ કરો  બ્યુરો ચીફ.જ્યોતિકા ખરાડી મો.નં-9537760857

PHN NEWS#અરવલ્લી-ભિલોડા A.P.M.C માર્કેટયાર્ડ.તારીખ 16-09-2021 ને ગુરુવાર ના રોજ ભાવ પર એક નજર કરીએ.

છબી
#PHN NEWS#અરવલ્લી-ભિલોડા A.P.M.C  માર્કેટયાર્ડ.તારીખ 16-09-2021 ને ગુરુવાર ના રોજ ભાવ પર એક નજર કરીએ. જાહેરાત ફક્ત માત્ર રૂપિયા 80 માં  આપણા વેપાર ધંધા રોજગાર ઉદ્યોગ માટે બોહલો પ્રચાર કરવા માટે પોસ્ટર જાહેરાત ફક્ત માત્ર રૂપિયા 80 માં બનાવો. આપના અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં  સમાચાર/ જાહેરાત માટે સપકઁ કરો  બ્યુરો ચીફ.જ્યોતિકા ખરાડી મો.નં-9537760857

ભાભર તાલુકાની રણછોડપુરા (દે) પ્રાથમિક શાળામાં શિક્ષક સન્માન સમારોહ યોજાયો

છબી
ભાભર તાલુકાની રણછોડપુરા (દે) પ્રાથમિક શાળામાં શિક્ષક સન્માન સમારોહ યોજાયો     ભાભર તાલુકા કક્ષાનો "શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ" મેળવનાર રણછોડપુરા શાળાના શિક્ષકશ્રી   મહેન્દ્રભાઈ છનાભાઈ રાવળ નો તા. 14/9/2021 ને મંગળવારના રોજ રણછોડપુરા શાળા પરિવાર, વડીલો,વાલીમંડળ દ્વારા સન્માન સમારોહ યોજાયો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી નરસિંહભાઈ દેસાઈ, ભાભર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અમરતભાઈ દેસાઈ, ભાભર તાલુકા બીઆરસી કૉ.ઓ.શ્રી મનોજભાઈ સુથાર, દેવકાપડી સીઆરસી કૉ.ઓ.શ્રી  રતિલાલભાઈ પરમાર, બલોધણ સીઆરસી કૉ.ઓ. શ્રી દયારામભાઈ સુથાર, દેવકાપડી સેન્ટર શાળા આચાર્યશ્રી નટવરસિંહ ચાવડા, સેન્ટરની અન્ય શાળાના આચાર્યશ્રીઓ,દેવકાપડી સરપંચશ્રી વાલાભાઈ ઠાકોર, ભૂ.પૂ. સરપંચશ્રી મહાદેવભાઈ દેસાઈ અને સવાભાઈ  પટેલ,ભૂ.પૂ. તા.પં.પ્રમુખશ્રી અને વિસ્તારના વડીલ શ્રી વકતાભાઈ દેસાઈ સાથે અન્ય મહેમાનો હાજર રહ્યા હતા. પંડિતજી રોહીતભાઈ જોષી દ્વારા સુંદર મંત્રોચ્ચાર સાથે થયેલ દીપ પ્રાગટ્ય થયા બાદ શાળાના આચાર્યશ્રી અજીતસિંહ રાઠોડે શાબ્દિક  સ્વાગત કર્યું હતું. વડીલો અને વાલીમંડળ દ્

ડીસા તાલુકાના આખોલ ચાર રસ્તા માં વરસાદ ના કારણે રોડ તૂટી ગયો હોવાથી બેબે ફૂટના ખડા પડી ગયા હોવા છતાં નેશનલ ઓથોરિટી વાળા આંખ મિચમણા કરી રહ્યા છે કોઈ અકસ્માત થશે અને કોઈનું અવસાન થાય ત્યારે આ ખાડા બુરવામાં આવશે કે પછી આ ખાડા અકસ્માત માટે આમ ને આમ રહેશે સુ નેશનલ ઓથોરિટી વાળા ટોલ ટેક્ષ નથી લેતા આમ નાગરીકો આંખ આડા કાન કરી જીવ ના જોખમે મુસાફરી કરવા મજબુર બની ને મુસાફરી કરી રહ્યા છે થોડી બેદરકારી થી અકસ્માત થય શકે છે જો કોઈ વ્યક્તિ નું અકસ્માત માં મુત્યુ થશે તો જવાબ કોન સરહદી વિસ્તાર ને જોડતો મુખ્ય માર્ગ હોવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં છે તેવું જોવા મળી રહ્યું છે નેતાઓ ચૂંટણી આવે ત્યારે લોકો પાસે વોટ માગવાનો સમય મળે છે અને નેતાઓને આખોલ ચારરસ્તા ના મોટા મોટા ખાડા નથી દેખાતા આમ નાગરીકો ને મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બની ને વાહન હંકારવું પડે છે રસ્તાઓ તો ઠીક પણ અહીં ની ગટર વ્યવસ્થા તો હદ પાર છે નેશનલ ઓથોરિટી વાળા આ ગટર વ્યવસ્થા કરવામાં આના કાની કરી રહ્યા છે અને ગટરમાં પાણી અંદર જવા ની વ્યવસ્થા તો છે પણ પાણી નીકળવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી ગટર પાણી અને કચરાથી છલોછલ ભરાઇ ગયાછે પ્રાઈમ હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલ ના અહેવાલ ની અસર નેશનલ હાઇવે ઓથોરેટી ની આંખો ખોલશે તે જોવાનું રહ્યું. રિપોર્ટ PHN NEWS CHANNEL

છબી

પાલનપુર તાલુકામાં આવેલ માલણ દરવાજા વિસ્તારમાં ડેન્ગ્યુના કેસમાં વધારો થવાની શક્યતા જોવા મળી રહી છેબનાસકાંઠા જિલ્લામાં આવેલ પાલનપુર તાલુકાના માલણ દરવાજા વિસ્તાર માં આવેલ રામપરા જવાના રસ્તે જ્યાં 300 મકાનોની વસ્તી રહે છે પણ એ વસ્તી અત્યારે બીમારીના ઝપટમાં આવી ગઈ છે

છબી
 પાલનપુર તાલુકામાં આવેલ માલણ દરવાજા વિસ્તારમાં ડેન્ગ્યુના કેસમાં વધારો થવાની શક્યતા જોવા મળી રહી છે બનાસકાંઠા જિલ્લામાં આવેલ પાલનપુર તાલુકાના માલણ દરવાજા વિસ્તાર માં આવેલ રામપરા જવાના રસ્તે જ્યાં 300 મકાનોની વસ્તી રહે છે પણ એ વસ્તી અત્યારે બીમારીના ઝપટમાં આવી રહી છે ડેન્ગ્યૂના કેસમાં વધારો થતાં આરોગ્ય કેન્દ્ર અધિકારી સાહેબ ઓ મુલાકાત સ્થળ પર આવ્યા હતા અને એમને બહુ સારી રીતે ત્યાં લોકોને સમજાવ્યા હતા પણ નગરપાલિકા દ્વારા જે રસ્તા વચ્ચોવચ ગંદકી  કરવામાં આવે છે જ્યાં સુધી ત્યાંથી ગંદકીનું  નિકાલ નહીં થાય ત્યાં સુધી ડેન્ગ્યુ મેલેરીયા આ બધી બીમારી દૂર થશે નહીં નગરપાલિકાના ઓફિસરોને  જાણ કરીએ છીએ ત્યારે ત્યાંના ઓફિસરો  આરોગ્ય કેન્દ્ર ઉપર નાખે છે તો શું આરોગ્ય કેન્દ્ર દ્વારા ગંદકી કરવામાં આવે છે હવે આરોગ્ય કેન્દ્ર વાળા નગરપાલિકાનું કામ કરશે આરોગ્ય કેન્દ્રના અધિકારીઓ અને સ્ટાફ નું કામ બહુ સરસ છે એ લોકો આ વિસ્તારમાં આવે છે અને ફરજ બજાવે છે પણ જ્યાં સુધી ત્યાં રસ્તા વચ્ચે ખાડા પડી ગયા છે એ ખાડા પુરવામાં નહિ આવે ત્યાં સુધી પાણીનો નિકાલ થશે નઈ રસ્તા વચ્ચે ખાડા પડી ગયા છે પાણ

ભિલોડા તાલુકાના સોડપુર- વાંદિયોલ ગામમાં 13 સપ્ટેમ્બર આંતર રાષ્ટ્રીય આદિવાસી અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવ્યો.હતો

છબી

ડીસા તાલુકાના કંસારી ગામે ગુજરત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાત ક્ષત્રિય

છબી

ડીસા તાલુકાના કંસારી ખાતેગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો જેમાં મહિલાઓ એ રક્તદાન કરી આગવું ઉદાહરણ પુરૂ પડ્યું,

છબી
રક્તદાન એ જ મહાદાન ઠાકોર સમાજ ની મહિલાઓ દ્વારા રક્તદાન કરાયું.. ડીસા તાલુકાના કંસારી ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા યોજાયો જેમાં મહિલાઓ એ રક્તદાન કરી આગવું ઉદાહરણ પુરૂ પડ્યું, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સંગઠન સમગ્ર ગુજરાત માં સેવા લોક સેવા માટે  હરહમેંશા ખડે પગે હોય છે રાત હોય કે દિવસ ગામે તેવી કપરી, મહામારી, કોઈપણ સમયે માનવજાત ની સેવા અને સામાજિક તથા શૈક્ષણિક જાગૃતિ સહિત વ્યસન મુક્તિ ના ઉમદા ઉદ્દેશ થી અલ્પેશજી ઠાકોર આ સંગઠન બનાવ્યું અને આજે સામાજિક ક્ષેત્રે ઠાકોર સમાજનું મોટું સંગઠન એટલે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના જેના થકી ઠાકોર સમાજ ના નવયુવાનો ને આગવી રાહ માળી છે લોકસેવા, સમાજમાં શિક્ષણ નો વ્યાપ વધારવો કન્યા કેળવણી બાબત સહિત અલગ અલગ ક્ષેત્ર માં ઠાકોર સમાજ ના યવુક યુવતિ નોકરી કરી સમાજને આગવી ઓળખ અપાવે એવા પ્રયત્નો ઠાકોર સેના કરે છે આવી પ્રવૃતિઓ ના ભગવરૂપે આજે રક્તદાન કેમ્પ નુ આયોજન કરવા માં આવ્યું હતું જેમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર ની મહિલા ઓ એ આજે પ્રથમ વાર રક્તદાન કરી સમાજને આગવી પ્રેરણા આપો છે આવનાર સમય માં મહિલાઓ માં શૈક્ષણીક જાગૃતિ આવે તો જ સમાજ

ગુજરાત ના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ આપ્યું રાજી નામુ અમિત શાહ આજે રાત્રે આવશે ગુજરાત અમદાવાદ..

છબી

ગાંધીનગર: ગુજરાતના રાજકારણમાં વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપતા મોટો ઉલટફેર થયો

છબી
અમિત શાહ આજે રાત્રે આવશે અમદાવાદ, કાલે ધારાસભ્યોની મળશે બેઠક ગાંધીનગર: ગુજરાતના રાજકારણમાં વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપતા મોટો ઉલટફેર થયો છે. વિજય રૂપાણીના રાજીનામા બાદ હવે ગુજરાતનો નવો મુખ્યમંત્રી કોણ બનશે તેને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ છે. આ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાત્રે અમદાવાદ આવશે.PHN NEWS 11/09/2021 કાલે મળશે ધારાસભ્યોની બેઠક આવતીકાલે ધારાસભ્યોની બેઠક મળશે અને તેમાં ગુજરાતના નવા મુખ્યમંત્રીનું નામ જાહેર કરવામાં આવી શકે છે. નવા મુખ્યમંત્રી તરીકે પાટીદાર આગેવાન નિશ્ચિત હોવાનું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યુ છે. રાજ્યમાં બે નાયબ મુખ્યમંત્રીની પણ ચર્ચા ચાલી રહી છે. નાયબ મુખ્યમંત્રી તરીકે એકમાં OBC આગેવાનની પસંદગી કરાઇ શકે છે. બીજા નાયબ મુખ્યમંત્રી તરીકે આદિવાસી સમાજના નેતાની વિચારણા છે. ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે આ નામ ચર્ચામાં ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલ, ગોરધન ઝડફિયા, સીઆર પાટીલ, પ્રફુલ પટેલ, જયેશ રાદડિયાનું નામ ચર્ચામાં છે. આ સિવાય કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા અને ગણપત વસાવાનું નામ પણ મુખ્યમંત્રી તરીકે ચર્ચાઇ રહ્યુ છે. બ્યુ

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ આજે મુખ્યમંત્રી પદે થી પોતાનું રાજીનામું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત જી ને ગાંધીનગરમાં રાજભવન ખાતે મળીને સુપ્રત કર્યું હતું.શ્રી વિજય ભાઈ રૂપાણીએ પોતાનું રાજીનામું આપતા કેન્દ્રીય નેતૃત્વ અને રાજ્યની જનતા જનાર્દન નો આભાર વ્યક્ત કર્યો હતો.મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી નો રાજીનામા પત્ર આ મુજબ છે:

છબી
મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ આજે મુખ્યમંત્રી પદે થી પોતાનું રાજીનામું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત જી ને ગાંધીનગરમાં રાજભવન ખાતે મળીને સુપ્રત કર્યું હતું. શ્રી વિજય ભાઈ રૂપાણીએ પોતાનું રાજીનામું આપતા  કેન્દ્રીય નેતૃત્વ અને રાજ્યની જનતા  જનાર્દન નો આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રી   વિજય ભાઈ રૂપાણી નો રાજીનામા પત્ર  આ મુજબ છે: मैं भारतीय जनता पार्टी के प्रति आभार व्यक्त करता हूँ कि मेरे जैसे एक पार्टी कार्यकर्ता को गुजरात के मुख्यमंत्री पद की महत्व पूर्ण जिम्मेदारी दी. मुख्यमंत्री के रूप में मिले इस दायित्व को निभाते हुए मेरे कार्यकाल के दौरान माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी का विशेष मार्गदर्शन मिलता रहा है। माननीय प्रधानमंत्री जी के नेतृत्व एवं मार्गदर्शन में गुजरात समग्र विकास तथा सर्वजन कल्याण के पथ पर आगे बढ़ते हुए नए आयामों को छुआ है. गुजरात के विकास की यात्रा में गत पांच वर्षों में मुझे भी योगदान करने का जो अवसर मिला, उस के लिए माननीय प्रधानमंत्री जी के आभार प्रगट करता हूं। मेरा मानना है कि अब गुजरात के विकास की यह यात्रा प्रधानमंत्री जी के नेतृत्

સમદશઁન માધ્યમિક શાળા ચૂનાખણની વિધાથીઁની બોડાત રીંકલબેન કાન્તિભાઈ એ પ્ વકતૃત્વ સ્પર્ધા માં પ્રથમ નંબર.મેળવી શાળાનું નામ રોશન કયુઁ

છબી

દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગાર રમતા કુલ છ ઈસમો પાસેથી કુલ મુદ્દામાલ રૂ,56,740/-નૉ પકડી પાડતી દાંતા બનાસકાંઠા પોલીસ

છબી
*દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગાર રમતા કુલ છ ઈસમો પાસેથી કુલ મુદ્દામાલ રૂ,56,740/-નૉ પકડી પાડતી દાંતા બનાસકાંઠા પોલીસ  શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે* જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત-નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા              *શ્રી શુશીલ અગ્રવાલ સા.પાલનપુર વિભાગપાલનપુર* નાઓના માર્ગદર્શન હેઠળ                               *પો.સબ.ઇન્સ.એ.આર.જાદવ સા તથા અ. હેડ.કોન્સ.રાહુલભારથી, વાસીમખાન તથા પો.કોન્સ.યોગેન્દ્રસિંહ તથા મનુભાઈ તથા મનહરસિંહ* નાઓ દાંતા પો.સ્ટે વિસ્તારમા હતા દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે સર ભવાની હાઈસ્કૂલ જોડે ગંજીપાના થી હાર જીતનો જુગાર રમી રમાડે છે જે હકીકત આધારે સદરે જગ્યાએ રેઇડ કરતા છ ઈસમો  (૧) સુરેશજી જેણાજી ઠાકોર(૨)ધરમસિંહ અમૃતજી ઠાકોર (૩) વિનોદકુમાર ઈશ્વરદાસ પટેલ(૪)અતુલભાઈ મહેન્દ્રભાઈ પટેલ (૫)દિનેશભાઇ અંબાલાલ પટેલ(૬) રોહિતભાઈ કનુભાઈ પટેલ તમામ રહે.કસલપુર તા.જોટાણા વાળાઓ રોકડ રકમ રૂ.26.740/* તથા *મોબાઈલ નંગ-5 કિ.રૂ.30000/- એમ કુલ કી.રૂ.56,740/- નો મુ

PHN NEWS#અરવલ્લી-ભિલોડા A.P.M.C માર્કેટયાર્ડ.તારીખ 11-09-2021 ને શનિવાર ના રોજ ભાવ પર એક નજર કરીએ.

છબી
#PHN NEWS#અરવલ્લી-ભિલોડા A.P.M.C  માર્કેટયાર્ડ.તારીખ 11-09-2021 ને શનિવાર ના રોજ ભાવ પર એક નજર કરીએ. જાહેરાત ફક્ત માત્ર રૂપિયા 80 માં  આપણા વેપાર ધંધા રોજગાર ઉદ્યોગ માટે બોહલો પ્રચાર કરવા માટે પોસ્ટર જાહેરાત ફક્ત માત્ર રૂપિયા 80 માં બનાવો. આપના અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં  સમાચાર/ જાહેરાત માટે સપકઁ કરો  બ્યુરો ચીફ.જ્યોતિકા ખરાડી મો.નં-9537760857

ભારત ની બહાર ભારતીય સંસ્કૃતિ ની બોલબાલા જોવામળી ફિલિપાઇન્સ દેશની સેબુ સીટી માં આજે ગણેશ ચતુર્થી હોવાથી શ્રી ગણપતિ બાપા ની મૂર્તિ ની સ્થાપન કરવામાં આવી.

છબી

ભારત ની બહાર ભારતીય સંસ્કૃતિ ની બોલબાલા જોવામળી ફિલિપાઇન્સ દેશની સેબુ સીટી માં આજે ગણેશ ચતુર્થી હોવાથી શ્રી ગણપતિ બાપા ની મૂર્તિ ની સ્થાપન કરવામાં આવી.

છબી
ભારત ની બહાર ફિલિપાઇન્સ દેશ માં ગણેશજીની સ્થાપન કરવામાં આવી.            ભારત ની બહાર ભારતીય સંસ્કૃતિ ની બોલબાલા જોવામળી ફિલિપાઇન્સ દેશની સેબુ સીટી માં આજે ગણેશ ચતુર્થી હોવાથી શ્રી ગણપતિ બાપા ની મૂર્તિ ની  સ્થાપન કરવામાં આવી  આપણી ભારતીય સંસ્કૃતિ આખા  વિશ્વમાં વખાણાય છે. આપણા ગુજરાતના વિધાથીઁઓ મેડિકલ ના અભ્યાસ માટે ફિલિપાઇન્સ ગયેલા  હોવાથી ત્યાં  તેઓએ ધ્ઉના લોટના ગણપતિ ની મૂર્તિ બનાવીને ગણપતિ ની સ્થાપના કરવામાં આવી   અને ગણપતિ બાપા મોરિયા ના નારા સાથે બધા વિદ્યાર્થીઓ એ ભાવ ભક્તિથી પૂંજા અર્ચના કરી ગણપતિ બાપા ની આરતી કરવામાંઆવી. ગણેશ ચતુર્થી હોવાથી ભગવાન ગણપતિ બાપા  ના જન્મદિવસ તરીકે  મનાવવામાં આવે છે.  બ્યુરો રિપોર્ટ PHN NEWS

ભિલોડા તાલુકાના ચુનાખણની સમદશઁન માધ્યમિક શાળામાં શિક્ષક દિવસ નું આયોજન કરવામાં આવ્યું

છબી
ભિલોડા તાલુકાના ચુનાખણની સમદશઁન માધ્યમિક શાળામાં શિક્ષક દિવસ નું આયોજન કરવામાં આવ્યું .શાળાના આચાર્ય  એન.એચ.અસારી ના માગઁદશઁન હેઠળ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ આ દિન ને સાચા અથઁમાં ચરિતાર્થ કરેલ છે. વિધાથીઁઓ શિક્શણકાર્ય સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી ને કાર્યક્રમ ને ચાર ચાંદ લગાવી દીધાં હતાં. આ કાર્યક્રમ માં શાળાનો સ્ટાફ, આચાર્ય શ્રી તથા એમ.પી.ચોધરી ચેરિટેબલ ટ્રસ્ટ ગાંધીનગર  દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.  રિપોર્ટ:જયોતિકા ખરાડી.

કાંકરેજી ફર્મર પોડ્યુસર કંપની લિમિટેડ FPO નું થરા ખાતે શુભ ઉદ્ઘાટન કરવા માં આવ્યુ

છબી

કાંકરેજી ફર્મર પોડ્યુસર કંપની લિમિટેડ FPO નું થરા ખાતે શુભ ઉદ્ઘાટન કરવા માં આવ્યુ

છબી
કાંકરેજી ફર્મર પોડ્યુસર કંપની લિમિટેડ FPO નું થરા ખાતે શુભ ઉદ્ઘાટન કરવા માં આવ્યુ  આજરોજ ખેડુત નાં વિકાસ માટે. બનાસકાંઠા. માં સો પ્રથમ વાર કાંકરેજ નાં વહેપારી મથક થરા ખાતે. કાંકરેજી. ફાર્મર પોડ્યુસર. કંપની ની પ્રથમ સાધારણ સભા તેમજ  FPO. એગ્રી બિઝનેસ  નો શુભારંભ  નાબાર્ડ. નાં સહયોગ થી  કરવા માં આવ્યો. હતો. જેમાં. બનાસકાંઠા જિલ્લા પંચાતના પ્રમુખ. શ્રી ભૂપતજી. ઠાકોર. કાંકરેજ નાં ધારાસભ્ય. શ્રી કિર્તિશિહ વાઘેલા . બનાસકાંઠા જિલ્લા બાંધકામ સમિતિ નાં ચેરમેન શ્રી. ચમનજી ઠાકોર . બનાસકાંઠા જિલ્લા ઠાકોર સેના પ્રમુખ. શ્રી ડી ડી જાલેરા. પુરણસિંહ વાઘેલા . ઈશ્વરભાઈ ખટાણા. બચૂજી ઠાકોર . નગરપાલિકા પૂર્વ પ્રમુખ વિનોદભાઈ ઠાકોર. તાલુકા પંચાતના નાં પૂર્વ પ્રમુખ  શ્રી તેજાભાઇ દેસાઈ . મહિપત સિંહ વાઘેલા . વડા સરપંચશ્રી મહોબતશિહ વાઘેલા. સી. વી ઠાકોર બનાસબેંક  ઇન્સ્પેકટર. ભવાનભાઈ ખનપુરા.. તાણા સરપંચ શ્રી ગીરીશભાઈ પટેલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ નાંતમામ સભ્યોતેમજ આજુબાજુ નાં ગામો માથી.  ખુબજ મોટી સંખ્યા માં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાં.  Fpo નાં ચેરમેન શ્રિ નરેશજી લેરાજી વડા તેમજ સી ઈ