ડીસા તાલુકાના આખોલ ચાર રસ્તા માં વરસાદ ના કારણે રોડ તૂટી ગયો હોવાથી બેબે ફૂટના ખડા પડી ગયા હોવા છતાં નેશનલ ઓથોરિટી વાળા આંખ મિચમણા કરી રહ્યા છે કોઈ અકસ્માત થશે અને કોઈનું અવસાન થાય ત્યારે આ ખાડા બુરવામાં આવશે કે પછી આ ખાડા અકસ્માત માટે આમ ને આમ રહેશે સુ નેશનલ ઓથોરિટી વાળા ટોલ ટેક્ષ નથી લેતા આમ નાગરીકો આંખ આડા કાન કરી જીવ ના જોખમે મુસાફરી કરવા મજબુર બની ને મુસાફરી કરી રહ્યા છે થોડી બેદરકારી થી અકસ્માત થય શકે છે જો કોઈ વ્યક્તિ નું અકસ્માત માં મુત્યુ થશે તો જવાબ કોન સરહદી વિસ્તાર ને જોડતો મુખ્ય માર્ગ હોવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં છે તેવું જોવા મળી રહ્યું છે નેતાઓ ચૂંટણી આવે ત્યારે લોકો પાસે વોટ માગવાનો સમય મળે છે અને નેતાઓને આખોલ ચારરસ્તા ના મોટા મોટા ખાડા નથી દેખાતા આમ નાગરીકો ને મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બની ને વાહન હંકારવું પડે છે રસ્તાઓ તો ઠીક પણ અહીં ની ગટર વ્યવસ્થા તો હદ પાર છે નેશનલ ઓથોરિટી વાળા આ ગટર વ્યવસ્થા કરવામાં આના કાની કરી રહ્યા છે અને ગટરમાં પાણી અંદર જવા ની વ્યવસ્થા તો છે પણ પાણી નીકળવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી ગટર પાણી અને કચરાથી છલોછલ ભરાઇ ગયાછે પ્રાઈમ હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલ ના અહેવાલ ની અસર નેશનલ હાઇવે ઓથોરેટી ની આંખો ખોલશે તે જોવાનું રહ્યું. રિપોર્ટ PHN NEWS CHANNEL

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો