આજરોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી નો જન્મદિવસ હોવાથી ભિલોડા કોટેજ હોસ્પિટલ ખાતે યુવા મોરચા ના કાર્યકરો દ્વારા દદીઁઓને ફુટસ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા યુવા મોરચા ના મહામંત્રી સચીન બરંડા, પ્રમુખ મહામંત્રી જીગર ત્રિવેદી, દેવાગ બારોટ સાથે તમામ કાર્યકર્તાઓ તેમજ બક્ષીપંચ ના કાર્યકરો તથા કિસાન મોરચા ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા .અને P.M.નરેન્દ્ર મોદી ના જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગુજરાત પત્રકાર એકતા સંગઠન મીટીંગ આજ રોજ ડીસા ખાતે સંઘર્ષ સંધ્યા દેનિક ના માલિક અને પત્રકાર એકતા સંગઠન ના જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોસ્વામી તથા સંગઠન મંત્રી પ્રધાનસિંહ પરમાર ના અધ્યક્ષ સ્થાને મિટિંગ મળી હતી