બનાસ કાંઠા જિલ્લા નાં કાંકરેજ તાલુકાના કસરા ખાતે ઘટક 1 ના આંગણવાડા સેજામાં પોષણ માહ નિમિત્તે વાનગી સ્પર્ધા યોજાઈ હતી
બનાસ કાંઠા જિલ્લા નાં કાંકરેજ તાલુકાના કસરા ખાતે ઘટક 1 ના આંગણવાડા સેજામાં પોષણ માહ નિમિત્તે વાનગી સ્પર્ધા યોજાઈ હતી જેમાં કાંકરેજ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી શ્રી રમીલાબેન પરમાર, સી.ડી.પી.ઓ શ્રી અલ્પાબેન દેસાઈ, સરપંચ તલાટી , કાર્યકર બહેનો તથા ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ટીડીઓ શ્રી રમીલાબેન પરમારે બહેનો દ્વારા બનાવેલ વિવિધ વાનગીઓ ની ખૂબ પ્રશંસા કરી અને એમને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ. સગર્ભા બહેનો ને યોગ્ય ખોરાક. લેવાની સૂચના આપવા માં. આવિ હતી. જેથી કરી. જન્મનાર. બાળક. કુપોષિત નાં બને તથા સી.ડી.પી.ઓ શ્રી અલ્પાબેન ને પણ બહેનોને સરસ માર્ગદર્શન આપવા બદલ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. તથા બહેનોને ગૃહઉધોગ માટે ઉત્સાહિત કર્યા હતા
આ ઉપરાંત.ગામની અન્ય બહેનો ને પણ. પોષિત.ખોરાક. વિટામિન. પ્રોટીન. કેલ્શિયમ. યુક્ત. ખોરાક. લેવો. જેથી કરી ને. બાળક માં. કોઈ ઉણપ. જોવા નાં મળે તેવું કેહવમાં આવ્યું હતું.
રિપોર્ટ. મદારજી ઠાકોર.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com