વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરવા ભીલડી અને ધરનાળ ગામની સિમ માં શોધખોળ હાથ ધરી હતી અને દીપડાને પકડવા વન વિભાગની ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરાયુ હતું પરંતુ છ વાગ્યા સુધી સતત રેસક્યું બાદ દીપડો પલકડ્યો હતો

ભીલડી વિસ્તારમાં દીપડો આવતા લોકોમા ભય નો માહોલ.
વહેલી સવારે ત્રણ લોકો ને ધાયલ કરતા લોકો માં ફફડાટ
દીપડા ને પાંજરે પુરવા પોલીસ સહિત વન વિભાગ ની ટીમ કામે લાગી 
છ કલાકના રેસ્ક્યું બાદ દીપડો પકડાયો
ડીસા તાલુકાના ભીલડી માં વહેલી સવારે રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ત્રણ લોકો પર દીપડાએ આકસ્મિક હુમલો કરી ઘાયલ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે 
    જોકે બનાવ અંગે પોલીસ અને વન વિભાગને જાણ થતા અધિકારીની ટીમ દોડી આવી હતી ને દીપડાને શોધવાની કવાયત હાથ ધરી છે
    ભીલડી ના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં શુક્રવાર ની વહેલી સવારે ખેતરમાં કામ કરતા  દરમ્યાન ખોરાકની શોધ માં ભટકી પડેલ એક દીપડો અહીં આવી ચડયો હોવાને લઇ ખેતરમાં કામ કરતા ત્રણ લોકો  મગંનજી ઠાકોર બલાજી ઠાકોર અને અમરતજી ઠાકોર પર હુમલો કરી ઘાયલ કરતા તેઓએ બૂમાબૂમ કરતા આજુબાજુ થી લોકો દોડી આવ્યા હતા અને ત્રણેય ઇજાગ્રસ્તને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે બનાવની જાણ થતાં જ વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરવા ભીલડી અને ધરનાળ ગામની સિમ માં શોધખોળ હાથ ધરી હતી અને દીપડાને પકડવા વન વિભાગની ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરાયુ હતું પરંતુ છ વાગ્યા સુધી સતત રેસક્યું બાદ દીપડો પલકડ્યો હતો

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.