ભારત ની બહાર ભારતીય સંસ્કૃતિ ની બોલબાલા જોવામળી ફિલિપાઇન્સ દેશની સેબુ સીટી માં આજે ગણેશ ચતુર્થી હોવાથી શ્રી ગણપતિ બાપા ની મૂર્તિ ની સ્થાપન કરવામાં આવી.

ભારત ની બહાર ફિલિપાઇન્સ દેશ માં
ગણેશજીની સ્થાપન કરવામાં આવી.           
ભારત ની બહાર ભારતીય સંસ્કૃતિ ની બોલબાલા જોવામળી ફિલિપાઇન્સ દેશની સેબુ સીટી માં આજે ગણેશ ચતુર્થી હોવાથી શ્રી ગણપતિ બાપા ની મૂર્તિ ની  સ્થાપન કરવામાં આવી
 આપણી ભારતીય સંસ્કૃતિ આખા  વિશ્વમાં વખાણાય છે. આપણા ગુજરાતના વિધાથીઁઓ મેડિકલ ના અભ્યાસ માટે ફિલિપાઇન્સ ગયેલા  હોવાથી ત્યાં  તેઓએ ધ્ઉના લોટના ગણપતિ ની મૂર્તિ બનાવીને ગણપતિ ની સ્થાપના કરવામાં આવી  
અને ગણપતિ બાપા મોરિયા ના નારા સાથે બધા વિદ્યાર્થીઓ એ ભાવ ભક્તિથી પૂંજા અર્ચના કરી ગણપતિ બાપા ની આરતી કરવામાંઆવી.
ગણેશ ચતુર્થી હોવાથી ભગવાન ગણપતિ બાપા
 ના જન્મદિવસ તરીકે  મનાવવામાં આવે છે. 
બ્યુરો રિપોર્ટ PHN NEWS

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.