ભિલોડા તાલુકાના ચુનાખણની સમદશઁન માધ્યમિક શાળામાં શિક્ષક દિવસ નું આયોજન કરવામાં આવ્યું

ભિલોડા તાલુકાના ચુનાખણની સમદશઁન માધ્યમિક શાળામાં શિક્ષક દિવસ નું આયોજન કરવામાં આવ્યું .શાળાના આચાર્ય  એન.એચ.અસારી ના માગઁદશઁન હેઠળ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ આ દિન ને સાચા અથઁમાં ચરિતાર્થ કરેલ છે. વિધાથીઁઓ શિક્શણકાર્ય સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી ને કાર્યક્રમ ને ચાર ચાંદ લગાવી દીધાં હતાં. આ કાર્યક્રમ માં શાળાનો સ્ટાફ, આચાર્ય શ્રી તથા એમ.પી.ચોધરી ચેરિટેબલ ટ્રસ્ટ ગાંધીનગર  દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.  રિપોર્ટ:જયોતિકા ખરાડી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.