કાંકરેજી ફર્મર પોડ્યુસર કંપની લિમિટેડ FPO નું થરા ખાતે શુભ ઉદ્ઘાટન કરવા માં આવ્યુ

કાંકરેજી ફર્મર પોડ્યુસર કંપની લિમિટેડ FPO નું થરા ખાતે શુભ ઉદ્ઘાટન કરવા માં આવ્યુ 
આજરોજ ખેડુત નાં વિકાસ માટે. બનાસકાંઠા. માં સો પ્રથમ વાર કાંકરેજ નાં વહેપારી મથક થરા ખાતે. કાંકરેજી. ફાર્મર પોડ્યુસર. કંપની ની પ્રથમ સાધારણ સભા તેમજ  FPO. એગ્રી બિઝનેસ  નો શુભારંભ  નાબાર્ડ. નાં સહયોગ થી  કરવા માં આવ્યો. હતો. જેમાં. બનાસકાંઠા જિલ્લા પંચાતના પ્રમુખ. શ્રી ભૂપતજી. ઠાકોર. કાંકરેજ નાં ધારાસભ્ય. શ્રી કિર્તિશિહ વાઘેલા . બનાસકાંઠા જિલ્લા બાંધકામ સમિતિ નાં ચેરમેન શ્રી. ચમનજી ઠાકોર . બનાસકાંઠા જિલ્લા ઠાકોર સેના પ્રમુખ. શ્રી ડી ડી જાલેરા. પુરણસિંહ વાઘેલા . ઈશ્વરભાઈ ખટાણા. બચૂજી ઠાકોર . નગરપાલિકા પૂર્વ પ્રમુખ વિનોદભાઈ ઠાકોર. તાલુકા પંચાતના નાં પૂર્વ પ્રમુખ  શ્રી તેજાભાઇ દેસાઈ . મહિપત સિંહ વાઘેલા . વડા સરપંચશ્રી મહોબતશિહ વાઘેલા. સી. વી ઠાકોર બનાસબેંક  ઇન્સ્પેકટર. ભવાનભાઈ ખનપુરા.. તાણા સરપંચ શ્રી ગીરીશભાઈ પટેલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ નાંતમામ સભ્યોતેમજ આજુબાજુ નાં ગામો માથી.  ખુબજ મોટી સંખ્યા માં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાં.  Fpo નાં ચેરમેન શ્રિ નરેશજી લેરાજી વડા તેમજ સી ઈ ઓ વદનજી ગોયલ ..
          આ સુભારંભ માં ખાસ મહેમાન એવા. ભારત ના પ્રથમ ખેડુત સેલિબ્રિટી શ્રી કનવરજી વાઘણીયા ઉપસ્થિત રહી ખેડૂતો ને ખેતી વિષયક માહિતી આપી હતી.
          સુભારભ ની શરૂઆત શ્રી અજિત દિધે.  ડી ડી એમ. નાબાર્ડ નાં અધ્યક્ષ સ્થાને. કરવાં માં આવિ હતિ
રિપોર્ટ મદારજી ઠાકોર

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.