પોસ્ટ્સ

પ્રાઇમ હિન્દુસ્તાન ન્યૂઝ ના અહેવાલની અસર અંબાજી ટીનીયો ઉર્ફે બીપીન ઠાકોર અને એક મહિલા સહિત બે લોકોનો દારુ પકડાયો

છબી
પ્રાઇમ હિન્દુસ્તાન ન્યૂઝ ના અહેવાલની અસર અંબાજી ટીનીયો ઉર્ફે બીપીન ઠાકોર અને એક મહિલા સહિત બે લોકોનો દારુ પકડાયો અંબાજીમાં ટીનીયો ઉર્ફે બીપીન ઠાકોર પવિત્ર યાત્રાધામની છબીને  વિદેશી દારૂનું ધુમ વેચાણ કરતા હતા  આ અહેવાલ  તારીખ,23/06/2021/નેબુધવાર ના દિવસે prime હિન્દુસ્તાન ન્યુઝ ચેનલ માં અહેવાલ  પસાર કરવામાં આવ્યો હતો   પ્રાઇમ હિન્દુસ્તાન ન્યૂઝ ના અહેવાલની અસર અંબાજી માં  ટીનીયો ઉર્ફે બીપીન ઠાકોર અને એક મહિલા સહિત બે લોકોનો દારુ .સાથે પકડાયા રિપોર્ટ જ્યોતિ ઠાકોર અંબાજી

અંબાજીમાં ટીનીયો ઉર્ફે બીપીન ઠાકોર પવિત્ર યાત્રાધામની છબીને વિદેશી દારૂનું ધુમ વેચાણ કરીને અંબાજીની છબીને કરી રહ્યો છે

છબી
અંબાજીમાં ટીનીયો ઉર્ફે બીપીન ઠાકોર પવિત્ર યાત્રાધામની છબીને  વિદેશી દારૂનું ધુમ વેચાણ કરીને અંબાજીની છબીને કરી રહ્યો છે  અ પવિત્ર સાહેબ આતો ઉંચી કોલેટી કેહવાય મોટાં લોકો જ ખરીદી શકે નાના માણસો નું કામ નથી ઘણી દુકાનોની હાડમા અને રિક્ષા ચાલકો દ્વારા વર્લી મટકાના જુગારે પણ જોર પકડયું હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે અંબાજી એક પવિત્ર યાત્રાધામ છે ત્યારે અંબાજીમાં માય ભક્તો મા આંબાનાં દર્શન કરવા અંબાજી આવતા હોય છે ત્યારે અંબાજી પવિત્ર યાત્રાધામ ની છબી ખરાબ કરતો ટીનીયો ઉર્ફે બીપીન ઠાકોર જ્યારે કોઈ પોલીસનો ડર ના હોય તે રીતે ખુલ્લેઆમ કરિયાણાની દુકાન ની હાડમા દેશી વિદેશી દારૂનું ધુમ વેચાણ કરતો હોય તેવી લોક મુખે ચર્ચાઓ થઈ રહી છે ત્યારે અંબાજી પોલીસ કેમ ટીનીયો ઉર્ફે બીપીન ઠાકોર નામનો બુટલેગર ઘણી વાર પોલીસના હાથમાં આવી ચુક્યો છે છતાં પણ હજું પણ જ્યારે હવે પોલીસની રહેમનજર હેઠળ દારુનું વેચાણ કરતો હોય તેવી સ્થાનિક લોકોની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે હવે પોલીસ વડા દારુના બુટલેગરો ઉપર કોઈ કાયદાકીય પગલાં લેવામાં આવશે કે પછી અંબાજીમાં બેફામ બનેલા બુટલેગરો અને સામાજિક તત્વો અંબાજીની પવિત્ર છબી

દાંતા તાલુકામાં પહેલાં વરસાદે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની પોલ ખોલીદાંતા તાલુકામાં આરસીસી રોગમાં સરકાર ને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો

છબી
દાંતા તાલુકામાં પહેલાં વરસાદે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની પોલ ખોલી દાંતા તાલુકામાં આરસીસી રોગમાં સરકાર ને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો દાંતા તાલુકાના અનેક ગામોમાં આરસીસી રોડ બનાવવામાં આવે છે ત્યારે અનેક નાના મોટા ગામોમાં રોડ પણ નથી ત્યારે આંતરિયાળ વિસ્તારના લોકોને કોઈ બિમાર હોય તો 108 પણ નથી જઈ શકતી ત્યારે ઘણા એવાં ગામડાંઓમાં આરસીસી રોડ બનાવવામાં આવ્યા છે ત્યારે પહેલાં વરસાદમાં જ દાંતા તાલુકાના કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની પોલ પહેલાં વરસાદમાં જ ખુલ્લી ગઈ છે ત્યારે આવાં કોન્ટ્રાક્ટરો ઉપર કોણ પગલાં લેશે ત્યારે દાંતા તાલુકામાં આવાં કોન્ટ્રાક્ટરોના કોન્ટ્રાક્ટ રદ થવા જોઈએ અને દાંતા તાલુકામાં બનેલા દરેક આરસીસી રોડની તપાસ કરવામાં આવે તો કેટલાં સરકારી બાબુઓ ટકાવારી લઇને કોન્ટ્રાક્ટરોને બીલ પાસ કરવામાં આવ્યા છે તેની તપાસ કરવામાં આવે તો દુધનું દુધ અને પાણીનુ પાણી સામે આવે તેવું અનુમાન થઈ રહ્યું છે રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી

3000 ઘરોમાં ગંગા પૂજન સાથે ગાયત્રી મહામંત્ર જાપથી ગુંજી ઉઠ્યું મોડાસા પંથક ગાયત્રી જયંતી અને ગંગા દશેરાની ઘેર ઘેર ભવ્ય ઉજવણી થઈ.

છબી
*3000 ઘરોમાં ગંગા પૂજન સાથે ગાયત્રી મહામંત્ર જાપથી ગુંજી ઉઠ્યું મોડાસા પંથક ગાયત્રી જયંતી અને ગંગા દશેરાની ઘેર ઘેર ભવ્ય ઉજવણી થઈ. મોડાસા, તા.21:      ભારતિય સંસ્કૃતિમાં ગૌ,ગંગા,ગીતા અને ગાયત્રી એ ચાર આધાર સ્તંભ છે. એમાં ગંગાજીનું ધરતી પર અવતરણ અને ગાયત્રી રુપી દિવ્ય શક્તિનું પ્રાગટ્ય દિવસ જેઠ સુદ દશમે ઉજવણી કરવામાં આવે છે.      મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના અગ્રણી હરેશભાઈ કંસારાએ માહિતી આપતા જણાવ્યું કે આ વર્ષે યોજાયેલ હરિદ્વાર મહાકુંભમાં કોરોનાની મહામારી હોવાથી ગંગા સ્નાન માટે હરિદ્વાર જવું મુશ્કેલ હતું. આ મહાકુંભના પવિત્ર   જળને હરિદ્વારથી લાવીને મોડાસા તેમજ આસપાસના ગામોમાં 3000 ઘરોમાં સ્થાપના કરી અને મહાકુંભ સ્નાનનો લાભ આપવામાં આવેલ.       સામૂહિક સ્વાસ્થ્યની પરિસ્થિતિ અનુસાર એક સ્થાન પર વધુ સંખ્યા એકઠી ના થાય તેથી આ ગંગા દશેરાના પવિત્ર દિવસે આ ત્રણ હજાર ઘરોમાં પોતાના ઘેર ગંગા પૂજન તેમજ આજ દિવસે ગાયત્રી જયંતી હોવાથી દરેકને ઘેર ઘેર ગાયત્રી મહામંત્રના જાપ તેમજ યજ્ઞ કરી ઔષધીય જડીબુટ્ટીઓથી બનાવેલ હવન સામગ્રી દ્વારા આહુતિઓ આપી વાતાવરણ શુદ્ધિકરણ માટે આ

ડીસા બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ થી કાંટ રામદેવપીરના મંદિર સુધી સર્વોદય સંકલ્પ પદયાત્રા તથા વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાજીવ ગાંધી પંચાયતીરાજ સંગઠન બનાસકાંઠા દવારા યોજ્યો હતો

છબી
🙏સર્વોદય સંકલ્પ પદયાત્રા🙏   આજે 19 6 2021 ના રોજ રાહુલજી ગાંધી નો જન્મ દિવસ હોવાથી આજરોજ    ડીસા બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ થી કાંટ રામદેવપીરના મંદિર સુધી સર્વોદય સંકલ્પ પદયાત્રા તથા વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાજીવ ગાંધી પંચાયતીરાજ સંગઠન બનાસકાંઠા દવારા યોજ્યો હતો આ કાર્યક્રમમાં રાજીવ ગાંધી પંચાયતીરાજ સંગઠનના અધ્યક્ષ રજનીકાંત સાહેબ તથા ગોવાભાઇ દેસાઇ પૂવૅ ધારાસભ્ય ડીસા તથા જયંતીભાઈ ભાટિયા રાજીવ ગાંધી પંચાયતીરાજ સંગઠન મંત્રી તથા દિનેશભાઈ ગઢવી બનાસકાંઠા કોંગ્રેસ સમિતિ પ્રમુખ તથા સંજય ભાઈ દેસાઈ તથા ડીસા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ રમેશસિંહ તથા ડીસા શહેર પ્રમુખ શૈલેષભાઇ વ્યાસ તથા પ્રકાશભાઈ ભરતીયા તથા દિનેશભાઇ સોલંકી તથા ધર્મેન્દ્રસિંહ સોલંકી તથા સુરેશભાઇ સતવારસતવારીયા તથા પ્રવીણભાઈ વકીલ તથા ગણપતભાઇ પરમાર તથા મનજી ભાઈ પરમાર તથા વિજયભાઈ વડગામા તથા જયંતીભાઈ પરમાર તથા કેશાભાઈ પરમાર તથા રાજીવ ગાંધી પંચાયતીરાજ સંગઠન કાયૅકરો તથા તથા કોંગ્રેસ સમિતિના કાર્યકરો મોટીસંખ્યામાં જોડાયા હતા નવીન પરમાર  પ્રમુખ રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન  બનાસકાંઠા ૯૫૮૬૩૧૨૦૮૧

બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગે શિહોરી રતનપુરા પાટિયા પાસે થી રોયલ્ટી વગરના 3 ટેલર ઝડપી પાડ્યા.

છબી
બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગે  શિહોરી રતનપુરા પાટિયા પાસે થી રોયલ્ટી વગરના 3 ટેલર ઝડપી પાડ્યા. રાજસ્થાન થી મોરબી જતા હતા ત્યારે બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી શુભાષ જોષી ની સૂચના થી રોયલ્ટી વગરના કેલ્સ પાર્ક ભરીને જતા ત્રણ ટેઇલર ઝડપી પાડી એક કરોડ વીસ લાખનો મુદ્દામાલ ઝડપી પાડી અંદાજે 12 લાખનો દંડ ફટકાર્યો હતો તપાસ કરતા અધિકારી રોયલ્ટી ઇસ્પેક્ટર શક્તિદાન ચારન સુપરવાઈઝર વિરેન્દ્ર સિંહ સોલંકી મેહુલ દવે દ્વારા રોયલ્ટી વગરના 3 ટેલર ઝડપી પાડી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રીપોર્ટ બનાસકાંઠા

બનાસકાંઠા..દાંતા.. દાંતાના ભેમાલ ક્વોરીના ડમ્પર ચાલકો બન્યા બે ફામ દાંતા તાલુકાના ભેમાલ વિતારમાં ચાલતી ક્વોરીઓના ડમ્પર ચાલકો બન્યા બે ફામ બની આર્ટીઓના નિયમને નેવે મૂકી કરી રહ્યા છે કાયદાની અવગણના

છબી
બનાસકાંઠા..દાંતા..   દાંતાના ભેમાલ ક્વોરીના ડમ્પર ચાલકો બન્યા બે ફામ દાંતા તાલુકાના ભેમાલ વિતારમાં ચાલતી ક્વોરીઓના ડમ્પર ચાલકો બન્યા બે ફામ બની આર્ટીઓના નિયમને નેવે મૂકી કરી રહ્યા છે કાયદાની અવગણના  ઉલ્લેખનીય છે કે દાંતા તાલુકાના ભેમાલ વિસ્તારમા અનેક પથ્થરની ક્વોરીઓ આવેલી છે ને આ ક્વોરીઓમાંથી કાચો માલ જેમ કે પથ્થર કપચી ડસ્ટ વગેરે ની હેરાફેરી ડમ્પરો દ્વારા જુદા જુદા તાલુકાઓમાં અને વિસ્તારોમાં કરવામાં આવી રહી છે ત્યારે ભેમાલ ક્વોરીમાં અવરલોડ કાચો માલ ભરી જતા ડમ્પર ચાલકો ને નથી કોઈ કાયદાનો ડર કે નથી કોઈ અધિકારીઓનો ડર વગર જાણે પોતાની જાગીરી સમજીને મનફાવે તેમ પોતાની મનમાની ચલાવી રહ્યા  છે છતાં પણ લાગતા વળગતા તંત્ર કે અધિકરીઓ દ્વાર  કોઈ પગલાં લેવામાં.નથી આવતા તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે સુ રહસ્ય હશે  આવ અવરલોડ ભરેલા ડમ્પરો પર અધિકારીઓની રહેમ  હેઠળ કરવામાં આવી રહી હેરાફેડી કેમ કેમ કોઈ અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને અવરલોડ ભરેલી ટ્રકોમાંથી જાહેર રસ્તા પર કપચી ઢોળાતા લોકોમાં અકસ્માત ની ભીતિ સેવાઇ રહી છે અવરલોડ ભરેલા ડમ્પર ને લઈને અનેકવ

કાંકરેજ 13/06/2021 રવિવારથરા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશીદારૂ/બિયર ની બોટલ નંગ-૯૪૦/- કી.રૂ. ૧,૧૩,૨૦૦/- ના મુદૃામાલ પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા

છબી
કાંકરેજ 13/06/2021  રવિવાર થરા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશીદારૂ/બિયર ની  બોટલ નંગ-૯૪૦/- કી.રૂ. ૧,૧૩,૨૦૦/- ના મુદૃામાલ  પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા IGP  બોર્ડર રેન્જ  ભુજ  શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા  SP બનાસકાંઠા - પાલનપુર શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ નાઓએ પ્રોહી, જુગારની બદીને નેસ્તનાબુદ કરવા અંગે સુચના કરેલ હોય તેમજ શ્રી એચ.પી. પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી આર.જી. દેસાઈ એલ.સી.બી. પાલનપુર નાઓન માર્ગદર્શન હેઠળ          અ.હે.કોન્સ.  વદુજી ,પો.કોન્સ . કિસ્મતજી ,જયપાલસિંહ ,ધર્મેન્દ્રસિંહ ,અશોકભાઈ , ભરતભાઈ ,ઓખાભાઇ, પ્રકાશભાઈ નાઓ થરા   પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન  બાતમી હકીકત મેળવી ૧) દિપસિંહ રતનસિંહ જાતે વાઘેલા રહે વડા કલ્યાણી પાર્ટી તા કાંકરેજ તથા (૨)  જેનુભા ભૂરુભા જાતે વાઘેલા રહે વડા દોલાની પાર્ટી તા કાંકરેજ વાળા ના ખેતરમાં આવેલ રહેણાક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બિયર ની બોટલ નંગ-૯૪૦/-કિ.રૂ.૧,૧૩,૨૦૦/-  નો મળી આવતા તેમજ આરોપી ઘરે હાજર ન મળી આવી ગુનો કરેલ હોય તેના વિરુદ્ધ માં પ્રોહીબીશન એ

બનાસકાંઠા દાંતા મનરેગા યોજનામાં ગરીબ વર્ગના લોકો સાથે અધિકારીઓ દ્વારા કરવામાં આવી છેતરપિંડી.

છબી
બનાસકાંઠા દાંતા મનરેગા યોજનામાં ગરીબ વર્ગના લોકો સાથે અધિકારીઓ દ્વારા કરવામાં આવી છેતરપિંડી. દાંતા તાલુકામાં મનરેગાના કામોની તપાસ કલેકટર સાહેબ દ્વારા કરવામાં આવેતો લાખોનું કૌભાંડ બહાર આવવાની રાવ. દાંતા મનરેગા યોજનામાં ગરીબ વર્ગના લોકોને તા.24/3/2021 છ દિવસ કામના ત્રણસો રૂપિયા ખાતામાં જમા કરતાં ગરીબ વર્ગના મજૂરો સાથે છેતર પિડીથય છે. દાંતા લોકોને રોજગારી આપવા માટે સરકાર દ્વારા અલગ-અલગ પ્રકારની રોજગારી માટે નવી નવી યોજનાઓ પાડવામાં આવે તે ત્યારે થોડા સમય પહેલા દાંતા તાલુકાના ગંગવા ગામમાં મનરેગા યોજના ના કામ ચાલુ કરવામાં આવ્યા હતા.ત્યારે લોકો રોજગાર થી વંચિત અને રોજગાર વગર ઘરે બેઠેલા લોકો માટે રોજગા ર મળેતે માટે દાંતા તાલુકાના ગંગવા ગામમાં મનરેગા યોજ નાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું ત્યારે ગરીબ વર્ગના લોકો દ્વારા માટી પાળા નુ કામ કરવામાં આવ્યું હતું.ત્યારે મજુરો દ્વારા છ દિવસ કામ કરવામાં આવ્યું હતું ત્યારે છ દિવસ કામ કરતા મજુરોના ખાતામાં ત્રણસો રૂપિયા જમાં કરવામાં આવ્યા હતા.ત્યારે મનરેગા યોજનાની ઓફીસમા બેઠેલા બાબુ ઓને પુછતા જણાવવામાં આવ્યું હતું કે તમારા ખાતામાં પ

ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશીદારૂ/બિયર ની બોટલ નંગ-553/- કી.રૂ. 82165/- ના મુદૃામાલ પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા*

છબી
*પ્રેસનોટ* *તા.12/06/2021* *શનિવાર* ======================  *ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશીદારૂ/બિયર ની  બોટલ નંગ-553/- કી.રૂ. 82165/- ના મુદૃામાલ  પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા *💫IGP  બોર્ડર રેન્જ  ભુજ  શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા  SP બનાસકાંઠા - પાલનપુર શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ નાઓએ પ્રોહી, જુગારની બદીને નેસ્તનાબુદ કરવા અંગે સુચના કરેલ હોય તેમજ* 💫    *શ્રી એચ.પી. પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી આર.જી. દેસાઈ એલ.સી.બી. પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ*          *અ.હે.કોન્સ. નરપતસિંહ, નરેશભાઈ, દિગ્વિજયસિંહ, મહેશભાઈ, ઈશ્વરભાઈ, દિનેશભાઇ, પ્રકાશભાઈ, પ્રવીણભાઈ, મફાભાઈ* નાઓ ડીસા રૂરલ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન  બાતમી હકીકત મેળવી *સવસીજી શાંતિજી ઠાકોર રહે. જોરાપુર તા.ડીસા વાળાના ખેતરે બનાવેલ રહેણાંક ઘરે રેઇડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની  બોટલ નંગ-553/-કિ.રૂ.82165/-*  નો મળી આવતા તેમજ આરોપી ઘરે હાજર ન મળી આવી ગુનો કરેલ હોય તેના વિરુદ્ધ માં પ્રોહીબીશન એક્ટ મુજબ ડીસા રૂરલ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે

દાંતા તાલુકામાં આરોગ્ય વિભાગ ઊંઘ તુ રહ્યું અને અંબાજી દાંતા પોલીસે બોગસ ડોકટરને ઝડપી પાડ્યા

છબી
દાંતા તાલુકામાં આરોગ્ય વિભાગ ઊંઘ તુ  રહ્યું અને અંબાજી દાંતા પોલીસે બોગસ ડોકટરને ઝડપી પાડ્યા આરોગ્ય વિભાગને લઈ આરોગ્ય મંત્રી સુધી લેખિતમાં રજુઆતો કરવા છતાં પણ આરોગ્ય વિભાગના અધિકારીઓના પેટનું પાણી પણ નથી હલતું દાંતા તાલુકાના અનેક વિસ્તારોમાં બોગસ ડોકટરો પોતાની ડીગ્રી વગર મોટી હોસ્પિટલો ખોલીને બેઠા છે અને કોરોના કાળમાં મને ફાવે તેમ પૈસા ઇંજેક્શનો આપી લોકોના મોત આરોગ્ય સાથે છેડાં કરી રહ્યા છે ત્યારે દાંતા તાલુકામાં બોગસ તબીબોને ત્યાં આરોગ્ય વિભાગને લઈ પાર મંત્રી સુધી લેખિતમાં રજુઆતો કરવામાં આવી હતી ત્યારે દાંતા આરોગ્ય વિભાગ તપાસ કરવામાં મોન રહ્યું ત્યારે લોકોના સ્વાસ્થ્ય અને આરોગ્ય સાથે છેડાં કરતાં ડોક્ટરો ઉપર અંબાજી અને દાંતા પોલીસે બોગસ ડોક્ટરને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે દાંતા આરોગ્ય વિભાગના અધિકારીઓ આરોગ્ય મંત્રીને લેખિતમાં રજુઆતો કરવામાં આવી હતી ત્યારે આરોગ્ય મંત્રીની રજુઆતો પણ આરોગ્ય વિભાગ ગોળીને પી ગયુ ત્યારે દાંતા અંબાજી પોલીસે બોગસ તબીબો ઉપર લાલ આંખ કરી છે ત્યારે દાંતા તાલુકામાં બોગસ તબીબોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે હજુ પણ પણ બોગસ ડોકટરની તપાસ કરવામાં

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ની બોટલ નંગ 24 કુલ.મુ. કિ. રૂ.5910/- નો મુદૃામાલ પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા

છબી
*અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ની  બોટલ નંગ 24 કુલ.મુ. કિ. રૂ.5910/- નો  મુદૃામાલ  પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા   બનાસકાંઠા એલસીબી અલ્પેશભાઈ તથા ઇસ્વરભાઈ દેસાઈની દાંતા તાલુકામા સરાહનીય કામગીરી ટુંક સમયમાં વધુ કેસ બનાવતા દારૂના બુટલેગરોમા ફફડાટ   *💫IGP  બોર્ડર રેન્જ  ભુજ  શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા  SP બનાસકાંઠા - પાલનપુર શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ નાઓએ પ્રોહી, જુગારની બદીને નેસ્તનાબુદ કરવા અંગે સુચના કરેલ હોય તેમજ* શ્રી એચ.પી. પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા *શ્રી આર.જી.દેસાઈ  પો.સબ.  ઇન્સ્પેક્ટર એલ.સી.બી. પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ*          *એ.એસ.આઈ અલ્પેશભાઈ ,તથા અ.પો.કો.ઇશ્વરભાઇ નાઓ અંબાજી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અંબાજી ગામે રહેતા જીતુભાઇ ઉદાજી વણઝારા તેમજ વિનોદભાઈ સોમાભાઈ વણઝારા નાઓ જી.એમ.ડી.સી મેદાનમાં ખુલ્લામાં દારૂ વેચાણ કરતા હોવાની બાતમી હકીકત આધારે રેડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂ ની  બોટલ નંગ 24 કિ.રૂ.5910/- નો ગે.કા.અને વગર પાસ પરમીટ નો ભારતીય બનાવટ નો વિદેશી દારુ રાખી હાજર મળી આવી ગુનો કરેલ હોઈ તેના વિરુદ્ધ માં પ

દાંતા પો.સ્ટે.ની હદના વસી ગામ માં મેડીકલ ડીગ્રી વગર કોરોના મહામારી વચ્ચે જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતો “ નકલી (બોગસ) ર્ડોક્ટર” ઝડપી પાડતી દાંતા પોલીસ

છબી
*દાંતા પો.સ્ટે.ની હદના વસી ગામ માં મેડીકલ ડીગ્રી વગર કોરોના મહામારી વચ્ચે જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતો “ નકલી (બોગસ) ર્ડોક્ટર” ઝડપી પાડતી દાંતા પોલીસ* કોટેશ્વર બાદ દાંતના બાહોશ અને જાંબાઝ પીએસઆઇ વસી ગામમાંથી બોગસ ડોકટરને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી*  શ્રી જે.આર.મોથલીયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ કચ્છ તથા શ્રી તરૂણકુમાર દુગ્ગલ પોલીસ અધિક્ષક બનાસકાંઠા તથા શ્રી સુશીલ અગ્રવાલ મદદનીશ પોલીસ અધિક્ષક પાલનપુર વિભાગ પાલનપુર નાઓની સુચના મુજબ બનાસકાંઠા જીલ્લામા સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા *“નકલી (બોગસ) ર્ડોક્ટર”* પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની સુચના મુજબ...  💫 આજરોજ પો.સબ.ઇન્સ. એચ.એલ.જોષી દાંતા પો.સ્ટે તથા ગંભીરસિંહ કાનસિંહ એ.એસ.આઇ બ.નં.૧૧૧૧ તથા વાસીમખાન જાફરખાન અ.હે.કો બ.નં.૧૦૨૭ તથા સુરેશભાઇ વીરાભાઇ અ.પો.કો. બ.નં. ૮૦૯ તથા યોગેન્દ્રસિંહ હિંમતસિંહ પો.કોન્સ બ.નં.૧૪૩ વિગેરે પોલીસ સ્ટાફના માણસો સાથે દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.સબ.ઇન્સ. એચ.એલ.જોષી સા.ને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, વસી ગામના અંદરના ભાગે ઘરની અંદર એક વગર

બનાસકાંઠા સંસદ સભ્ય શ્રી પરબતભાઈ પટેલ અને દિનેશભાઇ અનાવાડીયા ના ઘરે જઈ ઘેરાવ કરવા નો કાર્યક્રમ આપેલ હતો પરંતુ કાર્યક્રમ કરે તે પહેલાં વહેલી સવારે રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જીલ્લા પ્રમુખ વી.કે.કાગ,પ્રદેશ ઉપ પ્રમુખ કાળુભાઇ તરક, ધરતી પુત્ર કિસાન ટ્રસ્ટ ના ઇ.ચા.પ્રમુખ નટુભાઇ પટેલ, ધાનેરા તાલુકા પ્રમુખ શંકરભાઈ વાગડા,તાલુકા મહામંત્રી નવાભાઈ મુંજી ની વહેલી સવારે પોલીસ દ્વારા ઘરેથી ઘરપકડ કરવા માં આવી છે

છબી
ભારત સરકાર દ્વારા આજની તારીખ એટલે કે તા.૫/૬/૨૦૨૦ના ના રોજ  ખેડૂત વિરોધી ત્રણ કૃષિ કાયદા પસાર કરી ખેડૂતો ને ખેડૂતો ને કંપની ના ગુલામ બનાવવા નું કામ કર્યું છે અને તેનો વિરોધ સમગ્ર દેશમાં થઈ રહ્યો છે તેમજ છેલ્લા છ મહિના કરતા વધું સમય થી દિલ્હી ખાતે હાઇવે ઉપર બેસીને લાખો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે છતાં સરકાર નરેન્દ્રભાઇ મોદી ની કેન્દ્ર સરકાર દ્વારા વાતચીત કરી રસ્તો કાઢવામાં ન આવતા આજે સમગ્ર દેશમાં સંસદ સભ્ય શ્રી ના ઘરે જઈ ઘેરાવ કરવા નો કાર્યક્રમ સંયુક્ત કિસાન મોરચા દ્વારા  આપેલ હતો અને બનાસકાંઠા માં રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જીલ્લા દ્વારા બનાસકાંઠા સંસદ સભ્ય શ્રી પરબતભાઈ પટેલ અને દિનેશભાઇ અનાવાડીયા ના ઘરે જઈ ઘેરાવ કરવા નો કાર્યક્રમ આપેલ હતો પરંતુ કાર્યક્રમ કરે તે પહેલાં વહેલી સવારે રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જીલ્લા પ્રમુખ વી.કે.કાગ, પ્રદેશ ઉપ પ્રમુખ કાળુભાઇ તરક, ધરતી પુત્ર કિસાન ટ્રસ્ટ ના ઇ.ચા.પ્રમુખ નટુભાઇ પટેલ, ધાનેરા તાલુકા પ્રમુખ શંકરભાઈ વાગડા,તાલુકા મહામંત્રી નવાભાઈ મુંજી ની વહેલી સવારે પોલીસ દ્વારા ઘરેથી ઘરપકડ કરવા માં આવી છે તેમજ જીલ્લા મહામંત્રી શ

ડીસા હાઈવે ઉપર બ્રિજ બનાવતી રચના કન્સ્ટ્રકશને સરકારી જગ્યાનો ઉપયોગ કરવા બદલ સાત દિવસમાં ૬૫ લાખ રૂપિયા દંડની રકમ ભરવા મામલતદારે નોટીસ ફટકારી

છબી
ડીસા હાઈવે ઉપર બ્રિજ બનાવતી રચના કન્સ્ટ્રકશને સરકારી જગ્યાનો ઉપયોગ કરવા બદલ સાત દિવસમાં ૬૫ લાખ રૂપિયા દંડની રકમ ભરવા મામલતદારે નોટીસ ફટકારી તંત્ર દ્વારા છેલ્લા એક વર્ષથી અનેક નોટીસો આપવામાં આવી છે પણ દંડ આજદિન સુધી ભરાયો નથી ડીસા હાઈવે ઉપ૨ ૨૦૦ કરોડ થી વધુના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી છેલ્લા બે વર્ષથી ચાલી રહી છે અને હવે કામગીરી પૂર્ણ થવાના આરે છે. જો કે અગાઉ બિજની કામગીરી ચાલતી હતી તે દરમિયાન રચના કન્સ્ટ્રકશન દ્વારા કાટમાળ મંજૂરી વગર જ હવાઈ પિલ્લર ખાતે આવેલી સરકારી જમીનમાં નાખવામાં આવ્યો હતો. જો કે આ મામલે જાગૃત નાગરિકે રજુઆત કરતા આજથી એક વર્ષ અગાઉ નાયબ કલેક્ટરે નેશનલ હાઈવે ઓથોરીટી અને બ્રિજ બનાવતી કંપનીને સરકારી જમીનનો ઉપયોગ કરવા બદલ ૬૫ લાખથી વધુનો દંડ ફટકાર્યો હતો. જો કે એક વર્ષથી આ દંડની રકમ ન ભરાતા ગઈકાલે મામલતદારે વધુ એક નોટીસ ફટકારી સાત દિવસમાં દંડની રકમ ભરવા હુકમ કર્યો છે. ડીસા ના હાઈવે ઉપર રચના કન્સ્ટ્રકશન દ્વારા ઓવરબિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે અને આ કંપની દ્વારા હવાઈ પિલ્લરની સરકારી જગ્યામાં કોઈપણ જાતની મંજુરી વગર માટીના ઢગ અને રોડનું કાંટમાળ નાખવામાં આવ્ય

આરોગ્ય વિભાગથી લઇને આરોગ્ય મંત્રી સુધી લેખિતમાં રજુઆતો કરવા છતાં પણ તંત્ર ઘોર નિદ્રામાં

છબી
*ગુજરાત રાજ્યમાં 53 બોગસ તબીબો ઝડપાયા છે ત્યારે દાંતા તાલુકામાં પણ ડીગ્રી વગરનાં ડોક્ટરો નો રાફડો ફાટયો છતાં પણ તંત્રના આંખ આડા કાન દાંતા તાલુકામાં બોગસ તબીબોના લોકોના આરોગ્ય સાથે છેડાં છતાં પણ બોગસ તબીબો ઉપર તંત્રના આશિર્વાદ* *આરોગ્ય વિભાગથી લઇને આરોગ્ય મંત્રી સુધી લેખિતમાં રજુઆતો કરવા છતાં પણ તંત્ર ઘોર નિદ્રામાં*    દાંતા તાલુકામાં અંબાજી, દાંતા, નવાવાસ, નારગઢ, હડાદ, પુંજપુર વેલવાડા કુવારસી,નાગેલ,મોકડી, જીતપુર, જેવાં અનેક નાના મોટા વિસ્તારમાં પ્રેક્ટીસ કરતા ડોક્ટરો મન ફાવે તેમ બાટલા અને ઇંજેક્શન આપીને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડાં કરી રહ્યા છે અને જ્યારે મોટી ડીગ્રી ધરાવતા હોય તેમ દવાખાનામાં ખાટલા લગાવી લોકોને એડમીન કરે છે અને બાટલા ચડાવે છે ત્યારે દાંતા તાલુકામાં કેટલા દવાખાના કાયદેસર છે અને કેટલા બિન કાયદેસર છે તેની તપાસ કરાવવા અને લોકોના આરોગ્ય સાથે છેડાં ના થાય તે માટે આરોગ્ય વિભાગને તપાસ કરાવવા જાગૃત લોકો દ્વારા લેખિતમાં અરજીઓ પણ કરવામાં આવી હતી છતાં પણ આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની તપાસ કે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી ત્યારે આરોગ્ય વિભાગના અધિકારીઓની ઘોર બેદર

દાંતા PSIની સરાહનીય કામગીરી વસી ગામમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો*દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારના વશી ગામેથી ભારતીય બનાવટનો વિદેશીદારૂ પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દાંતા પોલીસ*

છબી
પ્રતિનિધિ જ્યોતિ ઠાકોર અંબાજી* દાંતા PSIની સરાહનીય કામગીરી વસી ગામમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો* દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારના વશી ગામેથી ભારતીય બનાવટનો વિદેશીદારૂ પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દાંતા પોલીસ*            *મે.આઇ.જી.પી.સા.શ્રી જે.આર.મોથલીયા સા. સરહદી રેન્જ,ભુજ* નાઓની સુચના અંતર્ગત   *એસ.પી.સા.શ્રી તરૂણકુમાર દુગ્ગલ સા.બનાસકાંઠા, પાલનપુર* નાઓએ બનાસકાંઠા જીલ્લામાંથી દારૂની પ્રવુતિ નેસ્ત નાબુદ થાય તે સારૂ પ્રોહી ડ્રાઇવનુ આયોજન કરેલ હોઇ.... 💫 ઉપરોક્ત ડ્રાઇવ અન્વયે *નાયબ પોલીસ અધિક્ષક શ્રી, મુખ્ય મથક પાલનપુર શ્રી આર.કે.પટેલ સા. ચાર્જ પાલનપુર વિભાગ,પાલનપુર તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.ડી અસારી સા. નાઓએ* દારૂની પ્રવુતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક કાર્યવાહી કરવા સુચના કરેલ હોઇ .... 💫 જેથી અમો એચ.એલ.જોષી પો.સબ.ઇન્સ.દાંતા પો.સ્ટે નાઓ સ્ટાફના રમેશભાઇ નાગરભાઇ અ.હેડકોન્સ બ.નં.૧૨૨૫ તથા મનુભાઇ લાતાભાઇ અ.પો.કોન્સ. બ.નં.૧૫૫૯ તથા યોગેન્દ્રસિંહ હિંમતસિંહ પો.કોન્સ. બ.નં.૧૪૩ તથા ભરતસિંહ વિહાજી પો.કોન્સ. બ.નં.૩૨૭ તથા શેખરદાન પ્રતાપદાન પો.કોન્સ બ.નં.૧૪૧૮ વિગેરે નાઓ સાથે

હડાદ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયરની બોટલ નંગ-114 કુલ કિ.રૂ.10,610 /- તથા બે મોબાઇલ નંગ-2 કી.રૂ.15000/- એમ કુલ કી.રૂ.25,610 નો મુદૃામાલ પકડી પાડતી એલ.સી.બી. બનાસકાંઠા

છબી
*હડાદ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયરની બોટલ નંગ-114  કુલ કિ.રૂ.10,610 /- તથા બે મોબાઇલ નંગ-2 કી.રૂ.15000/- એમ કુલ કી.રૂ.25,610 નો મુદૃામાલ  પકડી પાડતી એલ.સી.બી. બનાસકાંઠા IGP બોર્ડર રેન્જ ભુજ શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા  SP બનાસકાંઠા - પાલનપુર શ્રી તરૂણ દુગ્ગલ* સાહેબ નાઓએ પ્રોહી,જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા અંગે સુચના કરતાં* *શ્રી એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા શ્રી આર.જી.દેસાઈ પો.સબ.  ઇન્સ્પેક્ટર* એલ.સી.બી. પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ*     અ.હે.કોન્સ.યશવંતસિંહ,રાજેશકુમાર તથા પો.કોન્સ દિલીપસિંહ,નિશાંત,ગજેન્દ્રદાન* નાઓ હડાદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે હકીકત આધારે હડાદ ગામે રેડ કરતા *(૧) હર્ષદ ભોગીલાલ પ્રજાપતિ  (૨) સરફરાઝખાન ઈલિયાસખાન પઠાણ બન્ને રહે.હડાદ તા.દાંતા* વાળાઓના કબ્જા ભોગવટા ની દુકાનમાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ /બીયર બોટલ *નંગ-114 કિ.રૂ.10,610/-* નો ગે.કા.અને વગર પાસ પરમીટ નો ભારતીય બનાવટ નો વિદેશી દારુ/બિયર બોટલો રાખી ગુનો કરેલ હોઈ સદરે  ઇસમો વિરુદ્ધ માં પ્રોહીબીશન એક્ટ હેઠળ હડાદ પોલીસ સ્ટેશને ક

ડીસા તાલુકાના આખોલ ગામ નજીક આવેલ મહાકાળી માતાજી મંદિર પાસે ગાડીએ મારી પલ્ટી

છબી
ડીસા તાલુકાના આખોલ ગામ નજીક આવેલ મહાકાળી માતાજી  મંદિર પાસે ગાડીએ મારી પલ્ટી આખોલ હાઈવે મહાકાળી મંદિર પાસે ગાડીએ  પલટી મારતાં  જાન  હાનિ નહિ  પલ્ટી મારતા મોટી જાન હાનિ ટાળી  ડાયવર કંડકટર નો આબાદ બચાવ ડાઇવરે ઇટીંગ પરથી કાબુ ગુમાવતા ગાડી નં R.J 52uj 8229ટ્રક મારી પલ્ટી

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયર ની બોટલ નંગ 103 કુલ.મુ. કિ. રૂ.20370/- નો મુદૃામાલ પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા

છબી
*અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયર ની  બોટલ નંગ 103 કુલ.મુ. કિ. રૂ.20370/- નો મુદૃામાલ  પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા IGP  બોર્ડર રેન્જ  ભુજ  શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા  SP બનાસકાંઠા - પાલનપુર શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ નાઓએ પ્રોહી, જુગારની બદીને નેસ્તનાબુદ કરવા અંગે સુચના કરેલ હોય તેમજ*  *શ્રી એચ.પી. પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા *શ્રી આર.જી.દેસાઈ  પો.સબ.  ઇન્સ્પેક્ટર એલ.સી.બી. પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ*          *એ.એસ.આઈ અલ્પેશભાઈ ,તથા અ.પો.કો.ઇશ્વરભાઇ નાઓ અંબાજી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અંબાજી ગામે રહેતા હર્ષદગીરી મણિગીરી ગોસ્વામી નઓના રહેણાંક મકાનમા  બાતમી હકીકત આધારે રેડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયર ની  બોટલ નંગ 103 કિ.રૂ.20370/- નો ગે.કા.અને વગર પાસ પરમીટ નો ભારતીય બનાવટ નો વિદેશી દારુ રાખી ઘરે હાજર મળી આવી ગુનો કરેલ હોઈ તેના વિરુદ્ધ માં પ્રોહીબીશન એક્ટ મુજબ અંબાજી પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.* અહેવાલ જ્યોતિ ઠાકોર અંબાજી*

અંબાજી આદ્યશક્તિ હોસ્પીટલની સુવિધામાં વધારોઃ શ્રી આરાસુરી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા બે બાયપેપ મશીન અપાયા આદિજાતિ વિસ્તારના ગરીબ લોકોને વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે બાયપેપ દાન આપ્યાં

છબી
*અંબાજી આદ્યશક્તિ હોસ્પીટલની સુવિધામાં વધારોઃ શ્રી આરાસુરી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા બે બાયપેપ મશીન અપાયા  આદિજાતિ વિસ્તારના ગરીબ લોકોને વિનામૂલ્યે સારવાર મળી રહે તે  માટે શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે બાયપેપ દાન આપ્યાં કોરોનાની વૈશ્વિક મહામારીથી સમગ્ર વિશ્વ પરેશાન છે. આ વૈશ્વિક મહામારીમાં શક્ય તેટલા લોકોની જિંદગી બચાવી શકાય તે માટે સમગ્ર દેશમાં અને રાજ્યમાં સરકારશ્રી દ્વારા યુધ્ધના ધોરણે વિરાટ પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલની સુચના અને માર્ગદર્શનથી જિલ્લાભરમાં ઠેર ઠેર કોવિડ કેર સેન્ટર અને કોવિડ હેલ્થ સેન્ટરો શરૂ કરવામાં આવ્યાં છે. દાંતા તાલુકાના આદિજાતિ વિસ્તારના લોકોને સરળતાથી સારવાર ઉપલબ્ધ થાય તે માટે યાત્રાધામ અંબાજી મુકામે આદ્યશક્તિ હોસ્પીટલમાં ઓક્શિજન બેડ સહિતનું કોવિડ હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ હોસ્પીટલની સુવિધામાં વધારો થાય અને આદિજાતિ વિસ્તારના ગરીબ લોકોને વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા બાયપેપ આપવામાં આવ્યાં છે. અંબાજી મંદિરના અધિકારીઓ દ્વારા આદ