હડાદ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયરની બોટલ નંગ-114 કુલ કિ.રૂ.10,610 /- તથા બે મોબાઇલ નંગ-2 કી.રૂ.15000/- એમ કુલ કી.રૂ.25,610 નો મુદૃામાલ પકડી પાડતી એલ.સી.બી. બનાસકાંઠા

*હડાદ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયરની બોટલ નંગ-114  કુલ કિ.રૂ.10,610 /- તથા બે મોબાઇલ નંગ-2 કી.રૂ.15000/- એમ કુલ કી.રૂ.25,610 નો મુદૃામાલ  પકડી પાડતી એલ.સી.બી. બનાસકાંઠા
IGP બોર્ડર રેન્જ ભુજ શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા  SP બનાસકાંઠા - પાલનપુર શ્રી તરૂણ દુગ્ગલ* સાહેબ નાઓએ પ્રોહી,જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા અંગે સુચના કરતાં* *શ્રી એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા શ્રી આર.જી.દેસાઈ પો.સબ.  ઇન્સ્પેક્ટર* એલ.સી.બી. પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ*
    અ.હે.કોન્સ.યશવંતસિંહ,રાજેશકુમાર તથા પો.કોન્સ દિલીપસિંહ,નિશાંત,ગજેન્દ્રદાન* નાઓ હડાદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે હકીકત આધારે હડાદ ગામે રેડ કરતા *(૧) હર્ષદ ભોગીલાલ પ્રજાપતિ  (૨) સરફરાઝખાન ઈલિયાસખાન પઠાણ બન્ને રહે.હડાદ તા.દાંતા* વાળાઓના કબ્જા ભોગવટા ની દુકાનમાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ /બીયર બોટલ *નંગ-114 કિ.રૂ.10,610/-* નો ગે.કા.અને વગર પાસ પરમીટ નો ભારતીય બનાવટ નો વિદેશી દારુ/બિયર બોટલો રાખી ગુનો કરેલ હોઈ સદરે  ઇસમો વિરુદ્ધ માં પ્રોહીબીશન એક્ટ હેઠળ હડાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.*
પ્રતિનિધિ જ્યોતિ ઠાકોર અંબાજી*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું