ડીસા બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ થી કાંટ રામદેવપીરના મંદિર સુધી સર્વોદય સંકલ્પ પદયાત્રા તથા વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાજીવ ગાંધી પંચાયતીરાજ સંગઠન બનાસકાંઠા દવારા યોજ્યો હતો

🙏સર્વોદય સંકલ્પ પદયાત્રા🙏 
 આજે 19 6 2021 ના રોજ રાહુલજી ગાંધી નો જન્મ દિવસ હોવાથી આજરોજ    ડીસા બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ થી કાંટ રામદેવપીરના મંદિર સુધી સર્વોદય સંકલ્પ પદયાત્રા તથા વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાજીવ ગાંધી પંચાયતીરાજ સંગઠન બનાસકાંઠા દવારા યોજ્યો હતો આ કાર્યક્રમમાં રાજીવ ગાંધી પંચાયતીરાજ સંગઠનના અધ્યક્ષ રજનીકાંત સાહેબ તથા ગોવાભાઇ દેસાઇ પૂવૅ ધારાસભ્ય ડીસા તથા જયંતીભાઈ ભાટિયા રાજીવ ગાંધી પંચાયતીરાજ સંગઠન મંત્રી તથા દિનેશભાઈ ગઢવી બનાસકાંઠા કોંગ્રેસ સમિતિ પ્રમુખ તથા સંજય ભાઈ દેસાઈ તથા ડીસા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ રમેશસિંહ તથા ડીસા શહેર પ્રમુખ શૈલેષભાઇ વ્યાસ તથા પ્રકાશભાઈ ભરતીયા તથા દિનેશભાઇ સોલંકી તથા ધર્મેન્દ્રસિંહ સોલંકી તથા સુરેશભાઇ સતવારસતવારીયા તથા પ્રવીણભાઈ વકીલ તથા ગણપતભાઇ પરમાર તથા મનજી ભાઈ પરમાર તથા વિજયભાઈ વડગામા તથા જયંતીભાઈ પરમાર તથા કેશાભાઈ પરમાર તથા રાજીવ ગાંધી પંચાયતીરાજ સંગઠન કાયૅકરો તથા તથા કોંગ્રેસ સમિતિના કાર્યકરો મોટીસંખ્યામાં જોડાયા હતા
નવીન પરમાર
 પ્રમુખ
રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન 
બનાસકાંઠા
૯૫૮૬૩૧૨૦૮૧

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.