કાંકરેજ 13/06/2021 રવિવારથરા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશીદારૂ/બિયર ની બોટલ નંગ-૯૪૦/- કી.રૂ. ૧,૧૩,૨૦૦/- ના મુદૃામાલ પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા

કાંકરેજ 13/06/2021
 રવિવાર
થરા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશીદારૂ/બિયર ની  બોટલ નંગ-૯૪૦/- કી.રૂ. ૧,૧૩,૨૦૦/- ના મુદૃામાલ  પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠાIGP  બોર્ડર રેન્જ  ભુજ  શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા  SP બનાસકાંઠા - પાલનપુર શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ નાઓએ પ્રોહી, જુગારની બદીને નેસ્તનાબુદ કરવા અંગે સુચના કરેલ હોય તેમજ
શ્રી એચ.પી. પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી આર.જી. દેસાઈ એલ.સી.બી. પાલનપુર નાઓન માર્ગદર્શન હેઠળ
         અ.હે.કોન્સ.  વદુજી ,પો.કોન્સ . કિસ્મતજી ,જયપાલસિંહ ,ધર્મેન્દ્રસિંહ ,અશોકભાઈ , ભરતભાઈ ,ઓખાભાઇ, પ્રકાશભાઈ નાઓ થરા   પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન  બાતમી હકીકત મેળવી ૧) દિપસિંહ રતનસિંહ જાતે વાઘેલા રહે વડા કલ્યાણી પાર્ટી તા કાંકરેજ તથા (૨)  જેનુભા ભૂરુભા જાતે વાઘેલા રહે વડા દોલાની પાર્ટી તા કાંકરેજ વાળા ના ખેતરમાં આવેલ રહેણાક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બિયર ની બોટલ નંગ-૯૪૦/-કિ.રૂ.૧,૧૩,૨૦૦/-  નો મળી આવતા તેમજ આરોપી ઘરે હાજર ન મળી આવી ગુનો કરેલ હોય તેના વિરુદ્ધ માં પ્રોહીબીશન એક્ટ મુજબ થરા   પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. 
રિપોર્ટ પ્રાઈમ હિન્દુસ્તાન ન્યૂઝ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

લાખણી તાલુકા કક્ષાની ધોરણ:-૧૧* *પુસ્તક વાચક સ્પર્ધામાં લોકનિકેતન વિનય મંદિર, લવાણાની દીકરી પ્રથમ સ્થાને*