અંબાજીમાં ટીનીયો ઉર્ફે બીપીન ઠાકોર પવિત્ર યાત્રાધામની છબીને વિદેશી દારૂનું ધુમ વેચાણ કરીને અંબાજીની છબીને કરી રહ્યો છે

અંબાજીમાં ટીનીયો ઉર્ફે બીપીન ઠાકોર પવિત્ર યાત્રાધામની છબીને  વિદેશી દારૂનું ધુમ વેચાણ કરીને અંબાજીની છબીને કરી રહ્યો છે 
અ પવિત્ર
સાહેબ આતો ઉંચી કોલેટી કેહવાય મોટાં લોકો જ ખરીદી શકે નાના માણસો નું કામ નથી
ઘણી દુકાનોની હાડમા અને રિક્ષા ચાલકો દ્વારા વર્લી મટકાના જુગારે પણ જોર પકડયું હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે
અંબાજી એક પવિત્ર યાત્રાધામ છે ત્યારે અંબાજીમાં માય ભક્તો મા આંબાનાં દર્શન કરવા અંબાજી આવતા હોય છે ત્યારે અંબાજી પવિત્ર યાત્રાધામ ની છબી ખરાબ કરતો ટીનીયો ઉર્ફે બીપીન ઠાકોર જ્યારે કોઈ પોલીસનો ડર ના હોય તે રીતે ખુલ્લેઆમ કરિયાણાની દુકાન ની હાડમા દેશી વિદેશી દારૂનું ધુમ વેચાણ કરતો હોય તેવી લોક મુખે ચર્ચાઓ થઈ રહી છે ત્યારે અંબાજી પોલીસ કેમ ટીનીયો ઉર્ફે બીપીન ઠાકોર નામનો બુટલેગર ઘણી વાર પોલીસના હાથમાં આવી ચુક્યો છે છતાં પણ હજું પણ જ્યારે હવે પોલીસની રહેમનજર હેઠળ દારુનું વેચાણ કરતો હોય તેવી સ્થાનિક લોકોની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે હવે પોલીસ વડા દારુના બુટલેગરો ઉપર કોઈ કાયદાકીય પગલાં લેવામાં આવશે કે પછી અંબાજીમાં બેફામ બનેલા બુટલેગરો અને સામાજિક તત્વો અંબાજીની પવિત્ર છબીને ખરાબ કરશે તે જોવાનું રહ્યું
*રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.