બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગે શિહોરી રતનપુરા પાટિયા પાસે થી રોયલ્ટી વગરના 3 ટેલર ઝડપી પાડ્યા.

બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગે  શિહોરી રતનપુરા પાટિયા પાસે થી રોયલ્ટી વગરના 3 ટેલર ઝડપી પાડ્યા.
રાજસ્થાન થી મોરબી જતા હતા ત્યારે બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી શુભાષ જોષી ની સૂચના થી રોયલ્ટી વગરના કેલ્સ પાર્ક ભરીને જતા ત્રણ ટેઇલર ઝડપી પાડી એક કરોડ વીસ લાખનો મુદ્દામાલ ઝડપી પાડી અંદાજે 12 લાખનો દંડ ફટકાર્યો હતો તપાસ કરતા અધિકારી રોયલ્ટી ઇસ્પેક્ટર શક્તિદાન ચારન સુપરવાઈઝર વિરેન્દ્ર સિંહ સોલંકી મેહુલ દવે દ્વારા રોયલ્ટી વગરના 3 ટેલર ઝડપી પાડી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.
બ્યુરો રીપોર્ટ બનાસકાંઠા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.