દાંતા PSIની સરાહનીય કામગીરી વસી ગામમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો*દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારના વશી ગામેથી ભારતીય બનાવટનો વિદેશીદારૂ પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દાંતા પોલીસ*

પ્રતિનિધિ જ્યોતિ ઠાકોર અંબાજી*
દાંતા PSIની સરાહનીય કામગીરી વસી ગામમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો*
દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારના વશી ગામેથી ભારતીય બનાવટનો વિદેશીદારૂ પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દાંતા પોલીસ* 
          *મે.આઇ.જી.પી.સા.શ્રી જે.આર.મોથલીયા સા. સરહદી રેન્જ,ભુજ* નાઓની સુચના અંતર્ગત   *એસ.પી.સા.શ્રી તરૂણકુમાર દુગ્ગલ સા.બનાસકાંઠા, પાલનપુર* નાઓએ બનાસકાંઠા જીલ્લામાંથી દારૂની પ્રવુતિ નેસ્ત નાબુદ થાય તે સારૂ પ્રોહી ડ્રાઇવનુ આયોજન કરેલ હોઇ....
💫 ઉપરોક્ત ડ્રાઇવ અન્વયે *નાયબ પોલીસ અધિક્ષક શ્રી, મુખ્ય મથક પાલનપુર શ્રી આર.કે.પટેલ સા. ચાર્જ પાલનપુર વિભાગ,પાલનપુર તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.ડી અસારી સા. નાઓએ* દારૂની પ્રવુતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક કાર્યવાહી કરવા સુચના કરેલ હોઇ ....
💫 જેથી અમો એચ.એલ.જોષી પો.સબ.ઇન્સ.દાંતા પો.સ્ટે નાઓ સ્ટાફના રમેશભાઇ નાગરભાઇ અ.હેડકોન્સ બ.નં.૧૨૨૫ તથા મનુભાઇ લાતાભાઇ અ.પો.કોન્સ. બ.નં.૧૫૫૯ તથા યોગેન્દ્રસિંહ હિંમતસિંહ પો.કોન્સ. બ.નં.૧૪૩ તથા ભરતસિંહ વિહાજી પો.કોન્સ. બ.નં.૩૨૭ તથા શેખરદાન પ્રતાપદાન પો.કોન્સ બ.નં.૧૪૧૮ વિગેરે નાઓ સાથે પ્રોહી ડ્રાઇવ અન્વયે પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી લગત પેટ્રોલીગમાં હતા દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે વશી ગામની સીમમાં રહેતા *અલ્પેશજી સોમાજી ડાભી (ઠાકોર) રહે.વશી તા.દાંતા* જી.બનાસકાંઠા વાળાના ઘરે પ્રોહી અંગે રેઇડ કરતા મજકુર આરોપી ઘરે હાજર મળી આવેલ નહી અને આરોપીના કબજા ભોગવટાના મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂ તથા બીયરની અલગ અલગ કંપનીની નાની મોટી *બોટલ નંગ.૧૩૨ કુલ કિ.રૂ.૨૯૮૫૦/- નો પ્રોહી મુદૃામાલ* મળી આવતા સદરહુ આરોપી વિરૂધ્ધ ધી પ્રોહી એકટ કલમ-૬૫એઇ,૧૧૬(૨) મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો