બનાસકાંઠા સંસદ સભ્ય શ્રી પરબતભાઈ પટેલ અને દિનેશભાઇ અનાવાડીયા ના ઘરે જઈ ઘેરાવ કરવા નો કાર્યક્રમ આપેલ હતો પરંતુ કાર્યક્રમ કરે તે પહેલાં વહેલી સવારે રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જીલ્લા પ્રમુખ વી.કે.કાગ,પ્રદેશ ઉપ પ્રમુખ કાળુભાઇ તરક, ધરતી પુત્ર કિસાન ટ્રસ્ટ ના ઇ.ચા.પ્રમુખ નટુભાઇ પટેલ, ધાનેરા તાલુકા પ્રમુખ શંકરભાઈ વાગડા,તાલુકા મહામંત્રી નવાભાઈ મુંજી ની વહેલી સવારે પોલીસ દ્વારા ઘરેથી ઘરપકડ કરવા માં આવી છે

ભારત સરકાર દ્વારા આજની તારીખ એટલે કે તા.૫/૬/૨૦૨૦ના ના રોજ  ખેડૂત વિરોધી ત્રણ કૃષિ કાયદા પસાર કરી ખેડૂતો ને ખેડૂતો ને કંપની ના ગુલામ બનાવવા નું કામ કર્યું છે અને તેનો વિરોધ સમગ્ર દેશમાં થઈ રહ્યો છે તેમજ છેલ્લા છ મહિના કરતા વધું સમય થી દિલ્હી ખાતે હાઇવે ઉપર બેસીને લાખો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે છતાં સરકાર નરેન્દ્રભાઇ મોદી ની કેન્દ્ર સરકાર દ્વારા વાતચીત કરી રસ્તો કાઢવામાં ન આવતા આજે સમગ્ર દેશમાં સંસદ સભ્ય શ્રી ના ઘરે જઈ ઘેરાવ કરવા નો કાર્યક્રમ સંયુક્ત કિસાન મોરચા દ્વારા  આપેલ હતો અને બનાસકાંઠા માં રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જીલ્લા દ્વારા બનાસકાંઠા સંસદ સભ્ય શ્રી પરબતભાઈ પટેલ અને દિનેશભાઇ અનાવાડીયા ના ઘરે જઈ ઘેરાવ કરવા નો કાર્યક્રમ આપેલ હતો પરંતુ કાર્યક્રમ કરે તે પહેલાં વહેલી સવારે રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જીલ્લા પ્રમુખ વી.કે.કાગ, પ્રદેશ ઉપ પ્રમુખ કાળુભાઇ તરક, ધરતી પુત્ર કિસાન ટ્રસ્ટ ના ઇ.ચા.પ્રમુખ નટુભાઇ પટેલ, ધાનેરા તાલુકા પ્રમુખ શંકરભાઈ વાગડા,તાલુકા મહામંત્રી નવાભાઈ મુંજી ની વહેલી સવારે પોલીસ દ્વારા ઘરેથી ઘરપકડ કરવા માં આવી છે તેમજ જીલ્લા મહામંત્રી શ્રી ભરતભાઈ કરેણ પાલનપુર પોલીસ દ્વારા કલેક્ટર કચેરી થી ઘરપકડ કરવા માં આવી છે અને જીલ્લા યુવા પ્રમુખ દોલાભાઈ ખાગડા ની વહેલી સવારે તેમના નિવાસસ્થાન ઘોણા મુકામથી આગથળા પોલીસ દ્વારા ઘરપકડ કરવા માં આવી છે અને તેમજ વાવ પોલીસ દ્વારા રામસિંહ ગોહિલ,કરશનભાઈ રાજપુત,સુઇગામ પોલીસ દ્વારા તલાભાઈ ચૌધરી ની વહેલી સવારે તેમના ઘરેથી અટકાયત કરવા માં આવી છે આમ લોકશાહી દેશમાં ગુજરાત સરકાર તાનાશાહી ઢબે પોલીસ નો ઉપયોગ કરી લોકો ને શાંતિ પૂર્વક કાર્યક્રમ કરવા દેતા નથી અને કોરોના સમય ગુજરાત સરકાર કાયદા નો દૂર ઉપયોગ કરી છે જે આવનાર દિવસોમાં જન આંદોલન કરવા ની ફરજ પડશે
  

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો