બનાસકાંઠા..દાંતા.. દાંતાના ભેમાલ ક્વોરીના ડમ્પર ચાલકો બન્યા બે ફામ દાંતા તાલુકાના ભેમાલ વિતારમાં ચાલતી ક્વોરીઓના ડમ્પર ચાલકો બન્યા બે ફામ બની આર્ટીઓના નિયમને નેવે મૂકી કરી રહ્યા છે કાયદાની અવગણના

બનાસકાંઠા..દાંતા..  
દાંતાના ભેમાલ ક્વોરીના ડમ્પર ચાલકો બન્યા બે ફામ દાંતા તાલુકાના ભેમાલ વિતારમાં ચાલતી ક્વોરીઓના ડમ્પર ચાલકો બન્યા બે ફામ બની આર્ટીઓના નિયમને નેવે મૂકી કરી રહ્યા છે કાયદાની અવગણના 
ઉલ્લેખનીય છે કે દાંતા તાલુકાના ભેમાલ વિસ્તારમા અનેક પથ્થરની ક્વોરીઓ આવેલી છે ને આ ક્વોરીઓમાંથી કાચો માલ જેમ કે પથ્થર કપચી ડસ્ટ વગેરે ની હેરાફેરી ડમ્પરો દ્વારા જુદા જુદા તાલુકાઓમાં અને વિસ્તારોમાં કરવામાં આવી રહી છે ત્યારે ભેમાલ ક્વોરીમાં અવરલોડ કાચો માલ ભરી જતા ડમ્પર ચાલકો ને નથી કોઈ કાયદાનો ડર કે નથી કોઈ અધિકારીઓનો ડર વગર જાણે પોતાની જાગીરી સમજીને મનફાવે તેમ પોતાની મનમાની ચલાવી રહ્યા  છે છતાં પણ લાગતા વળગતા તંત્ર કે અધિકરીઓ દ્વાર  કોઈ પગલાં લેવામાં.નથી આવતા તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે સુ રહસ્ય હશે
 આવ અવરલોડ ભરેલા ડમ્પરો પર અધિકારીઓની રહેમ  હેઠળ કરવામાં આવી રહી હેરાફેડી કેમ કેમ કોઈ અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને અવરલોડ ભરેલી ટ્રકોમાંથી જાહેર રસ્તા પર કપચી ઢોળાતા લોકોમાં અકસ્માત ની ભીતિ સેવાઇ રહી છે અવરલોડ ભરેલા ડમ્પર ને લઈને અનેકવાર ઇલેક્ટ્રિક મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં અહેવાલો પણ પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યા છે છતાં આરટીઓ સાહેબ કે પછી રોયલ્ટી અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી જાણે કાયદાનો ડર કોઈને ના હોય અને કાયદો તેમના ગજવામાં હોય તેવી લાગી રહ્યું છે છતાં લાગતા વળગતા અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવાની બદલે આંખ મીચામણા  કરવામાં
દાંતાના જાહેર માર્ગ ઉપર અવરલોડ ભરેલા ડમ્પરો અને ડમ્પર ચાલકો અવરલોડ ભરી હેરાફેરી કરતા હોવા છતાં પણ આર્ટીઓના અને રોયલ્ટ્રી વિભાગના લાગતા વળગતા અધિકારીઓને નજર માં કેમ આવતા નથી અને અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં ભીનું સંકેલતા હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે હવે જોવાનુંએ રહ્યું કે આરટીઓના અધિકારીઓ અને રોયલ્ટ્રી ના લાગતા વળગતા અધિકારી ઘોર નિદ્રામાંથી ક્યારે જાગશે એતો આવનારો સમય જ બતાવશે.
પ્રતિનિધિ જ્યોતિ ઠાકોર અંબાજી બનાસકાંઠા*

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.